24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

માં સંતોષીની કૃપાથી આ 5 રાશિઓનું થશે ભાગ્યોદય, ધન લાભ થવાની સાથે મળશે સારા સમાચાર.

આ 5 રાશિ વાળાઓને માં સંતોષી ધન લાભના આપી રહી છે શુભ સંકેત, ભાગ્યમાં આવશે સુધાર, મળશે દરેક ખુશી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ આકાશમંડળમાં ઘણા શુભ-અશુભ યોગ ઉભા થાય છે, જેની અસર તમામ 12 રાશીઓ ઉપર વધુ ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે, તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માં સંતોષીના આશીર્વાદથી આ રાશીઓ ઉપર ધન લાભના શુભ સંકેત ઉભા થઇ રહ્યા છે, અને રાશીઓ માટે શુભ સાબિત થશે. આવો જાણીએ કઈ રાશીઓ ઉપર માં સંતોષીની પડશે સારી અસર.

મિથુન રાશી વાળા લોકો ઉપર માં સંતોષીના વિશેષ આશીર્વાદ જળવાઈ રહેશે. મનમાં ચાલી રહેલી તમામ તકલીફો દુર થશે. કુટુંબના લોકો સાથે તમે આનંદમય સમય પસાર કરશો. અચાનક બાળકો તરફથી પ્રગતીના શુભ સમાચાર મળી શકે છે, જેથી કુટુંબનું વાતાવરણ વધુ આનંદમય બનશે. આવકની તકો વધશે. નોકરી કરવા વાળા લોકોને બઢતી મળી શકે છે. અચાનક લાભની તકો હાથ લાગી શકે છે, એટલા માટે તમે તેનો પુરતો ફાયદો ઉઠાવો. અપરણિત લોકોને લગ્નની સારી વાત મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. બિજનેસમાં કોઈ ફાયદાકારક કરાર થઇ શકે છે.

સિંહ રાશી વાળા લોકોનો સમય ઘણો જ સારો રહેવાનો છે. માં સંતોષીના આશીર્વાદથી આવકમાં વૃદ્ધી જોવા મળશે, જેથી તમારી આત્મબળ મજબુત રહેશે. અટકેલા કામ પ્રગતીમાં આવી શકે છે. નોકરી કરવા વાળા લોકો ઘણા ભાગ્યશાળી સાબિત થશે. તમે તમારા ભાગ્યના બળ ઉપર કંઈક નવું કરવાનું વિચારી શકો છો. કોઈ નવું કામ તમારા હાથમાં લઇ શકો છો, જેનો તમને સારો ફાયદો મળશે. વેપારમાં વિકાસ થશે. ભાગીદાઓનો પુરતો સહકાર મળશે. દાંપત્ય જીવનમાં આનંદ જળવાઈ રહેશે. સંતાન તરફથી તમામ ચિતાઓ દુર હશે. પ્રેમ જીવનમાં મજબુતી આવશે.

તુલા રાશી વાળા લોકોનો સમય શુભ રહેશે. માં સંતોષીની કૃપાથી કુટુંબની તકલીફો દુર થશે. તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે. કારકિર્દીમાં આગળ વધવાની તકો મળી શકે છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. તમે તમારી યોજનાઓને આખરી સ્વરૂપ આપી શકો છો. વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં લાગશે. તમારી આવક વધશે. ઘરની સુખ-સંપત્તિના સાધનોમાં વધારો થવાની સંભાવના ઉભી થઇ રહી છે. એકંદરે તમે તમારું જીવન સારી રીતે પસાર કરવાના છો.

ધન રાશી વાળા લોકોને માં સંતોષીના વિશેષ આશીર્વાદથી ધન પ્રાપ્તિના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. તમારા કામની પદ્ધતિમાં સુધારો આવશે. નોકરી કરવા વાળા લોકોની કારકિર્દીને યોગ્ય દિશા મળશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે.

કુંભ રાશી વાળા લોકોને ઉદાસ જીવનમાં ઘણી બધી ખુશીઓ આવશે. માં સંતોષીના આશીર્વાદથી તમારી આવક વધશે. આર્થિક સ્થિતિ સમય સાથે સાથે સારી બનશે. તમારું ધ્યાન કામ ઉપર પુરતું રહેશે. તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે તમારી મહેનતના બળથી વિકટમાં વિકટ કાર્ય પણ પુરા કરી શકો છો. પ્રેમ જીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. વહેલી તકે તમને પ્રેમ લગ્ન થવાના શુભ સંકેત મળી રહ્યા છે. કોર્ટ કચેરીના કેસ જો ચાલી રહ્યા છે તો તેમાં તમારો વિજય થશે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ

મેષ રાશી વાળા લોકોનો સમય મધ્યમ ફળદાયક રહેવાનો છે. તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો. કોઈ ખાસ કામમાં મિત્રોની મદદ મળી શકે છે, જેથી તમને લાભ મળશે. અચાનક ખર્ચામાં વધારો થવાથી તમે ચિંતિત થઇ શકો છો. તમે તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો. આરોગ્યમાં ઉતાર-ચડાવ જોવા મળશે. કોઈ કામ અંગે તમારે પ્રવાસ ઉપર જવાનું થઇ શકે છે. પરણિત જીવન સારી રીતે પસાર થવાનું છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના પ્રિયને મનની વાત કહી શકે છે. બિજનેસ કરવા વાળા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે તમને નુકશાન થવાની સંભાવના ઉભી થઇ રહી છે.

વૃષભ રાશી વાળા લોકો ઉપર કુટુંબની જવાબદારીઓ વધી શકે છે, જેની ઉપર તમે ધ્યાન આપશો. માતા-પિતાનો પુરતો સહકાર મળશે. આવકને લઈને થોડી ચિંતા વધશે. અચાનક તમારે કોઈ મહત્વના પ્રવાસ ઉપર જવું પડશે. પ્રવાસ દરમિયાન વાહનના ઉપયોગમાં બેદરકારી ન રાખશો. પ્રેમ જીવનમાં ગેરસમજણ ઉભી થઇ શકે છે, જેને લઈને તમારું મન ઘણું દુઃખી રહેશે. પરણિત લોકોએ પણ પોતાના જીવનમાં સમજણપૂર્વક કામ લેવાની જરૂર છે. તમે તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશી વાળા લોકોએ તેમની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવાનો રહેશે નહિ તો આગળ જતા આર્થિક તંગી માંથી પસાર થવું પડશે. માનસિક તણાવ વધુ રહેવાને કારણે કામમાં મન નહિ લાગે. તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે નહિ તો કોઈ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમારું ભાગ્ય નબળું રહેશે, એટલા માટે તમે તમારી મહેનત ઉપર વધુ વિશ્વાસ રાખો. તમે ક્યાય ધન રોકાણ કરવાની યોજના બનાવી શકો છો ક્યાય પણ પૈસા રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લેવી.

કન્યા રાશી વાળા લોકોએ પોતાના કામથી કામ રાખવાની જરૂર છે. તમે બીજા લોકોના કામમાં દખલગીરી ન કરો. કુટુંબમાં કોઈ વાતને લઈને માથાકૂટ ઉભી થશે. તમે તમારી ભાવનાઓ ઉપર કાબુ રાખો. ભાવનાઓમાં આવીને કોઈ પણ મહત્વના નિર્ણય ન લેશો. ઋતુ પરિવર્તન થવાથી તમારું આરોગ્ય બગડી શકે છે. કામનું ભારણ વધુ રહેવાના કારણે થાક અને નબળાઈનો પણ અનુભવ થશે. પરણિત લોકોએ પોતાના ગૃહસ્થ જીવનમાં થોડું સંભાળીને રહેવું પડશે. જીવનસાથી સાથે માથાકૂટ થઇ શકે છે. કોઈ વાતને લઈને તમે ઘણા ચિંતિત રહેશો.

વૃશ્ચિક રાશી વાળાનો સમય મિશ્ર રહેવાનો છે. મનમાં કોઈ ચાલી રહેલી વાતોને કારણે તમે થોડા દુઃખી રહેશો. તમારે ધીરજ, સંયમ અને સમજણ પૂર્વક કામ લેવાની જરૂર છે. પરિસ્થિતિઓ મુજબ પોતાનામાં ફેરફાર કરવાની જરૂર છે. જીવનસાથીનો પુરતો સહકાર મળશે. પ્રેમ જીવનમાં ઉતાર ચડાવ જોવા મળશે. તમે તમારા પ્રિય સાથે ગુસ્સો કરવાથી દુર રહો. વાહનના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન ન આપો.

મકર રાશી વાળા લોકોએ પોતાના ખર્ચા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. વિરોધી પક્ષ તમને નુકશાન પહોચાડવાનો પ્રયત્ન કરશે. તમે તમારી બુદ્ધીના બળ ઉપર કોઈ મોટી સમસ્યાનો હલ કાઢી શકો છો. નોકરીનું વાતાવરણ ઠીક ઠીક રહેશે. સાથી કર્મચારી તમને પુરતો સહકાર આપશે. બિજનેસ કરવા વાળા લોકોએ થોડું સાંભળીને રહેવું પડશે. તમે તમારા વેપારમાં કોઈ પણ પ્રકારના ફેરફાર ન કરો નહિ તો નુકશાન થઇ શકે છે. આ રાશી વાળા લોકો મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન બનાવી શકે છે.

મીન રાશી વાળા લોકો માતાના આરોગ્યને લઈને થોડા ચિંતિત થઇ શકે છે. ઘરના વડીલોનું માર્ગદર્શન મળશે, જે તમારી કારકિર્દીમાં પ્રગતી માટે ભાગ્યશાળી સિદ્ધ થઇ શકે છે. અપરણિત લોકોના લગ્નની વાત આગળ વધી શકે છે. વિદ્યાર્થી વર્ગના લોકોને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. બિજનેસમાં ઉતાર-ચડાવ જોવા મળશે. કોઈ પણ કરાર કરતા પહેલા વિચાર વિમર્શ જરૂર કરો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

કોરોનાથી બરબાદ થયા 2 પરિવાર, 6 દિવસમાં 3 ભાઈઓના મૃત્યુ, દીકરી અનાથ

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

શુક્લ યોગ સાથે જયેષ્ઠા નક્ષત્ર, વૃષભ અને સિંહ રાશિના લોકોને આજે નોકરી બિઝનેસમાં થશે ખાસ લાભ.

Amreli Live

રાત્રે શું ખાવું ભાત કે રોટલી? આ છે ડાયટિશિયનને સૌથી વધારે પૂછવામાં આવતા સવાલના સાચો જવાબ.

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live

મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ મોટી ચાહક છે દીકરી જીવા, વિડીયોમાં જુઓ તેનો પુરાવો

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનુ વ્યક્તિત્વ,રોમાન્સ,કારકિર્દી,આર્થિક સ્થિતિ,આરોગ્ય,લકી નંબર

Amreli Live

શિવજી સિવાય આ દેવતાઓને પણ પ્રસન્ન કરવાથી મળશે મનગમતો પ્રેમ, આવી રીતે કરો તેમને પ્રસન્ન.

Amreli Live

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

જાણો કયા દિવસે આવશે પાશાંકુશા અગિયારસ વ્રત, આ છે વ્રત કથા અને મહત્વ.

Amreli Live

30 હજારનું કિલો ભાવમાં વેચાય છે ભારતનું આ શાકભાજી, વિદેશોમાં છે ભારે માંગ.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

ઉજ્જૈનમાં મહાકાલ રથમાં લશ્કર સાથે નીકળ્યા, લોકોએ ઘરની બહાર આવી કર્યા દર્શન, જાણો વધુ વિગત

Amreli Live

શુક્રવારનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ખાસ, ધન લાભના છે યોગ.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live