26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

મહારાષ્ટ્રમાં કોરોનાની મોટી છલાંગ, તૂટ્યો રેકોર્ડ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુરુવારે એક દિવસમાં કોરોના વાયરસના રેકોર્ડ 6330 નવા દર્દી સામે આવ્યા છે. તેનાથી રાજ્યમાં સંક્રમણના કેસ વધીને 1,86,626 થઈ ગયા છે. જ્યારે રાજ્યમાં કોરોના મહામારીથી 125 લોકોના મોત થયા છે, જેમાંથી 110ના છેલ્લા 48 કલાકમાં મોત થયા છે, જ્યારે 15ના મૃત્યુ તે પહેલા થયું છે. તે સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,178એ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્યમાં બુધવારે એક દિવસમાં સૌથી વધુ 5,537 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા 77,260 છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

મુંબઈમાં 80 હજારને પાર થયા કોરોનાના કેસ
મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 80,699 થઈ ગયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 4689 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે 8018 દર્દી સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. રાજ્યમાં હવે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 1,01,172 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,20,398 લોકોના ટેસ્ટ કરાયા છે, તેમાંથી 1,86,626 (18.29 ટકા) લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં 64 સરકારી અને 50 ખાનગી એમ કુલ 114 લેબ કોરોનાને લઈને કાર્યરત છે.

મહારાષ્ટ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ, હાલ રાજ્યમાં લગભગ 5,72,032 લોકોને હોમ ક્વારન્ટાઈન છે. તો સમગ્ર રાજ્યમાં 41,741 લોકોને ઈન્સ્ટીટ્યૂશનલ ક્વારન્ટાઈનમાં રખાયા છે. મહારાષ્ટ્રમાં આજે રિકવરી રેટ 54.21 ટકા જણાવાયો છે.


Source: iamgujarat.com

Related posts

અમરેલીઃ રિક્ષાચાલકે જ બાળકી પર રેપ કર્યાનો ખુલાસો, DNA રિપોર્ટના આધારે ચાર્જશીટ દાખલ

Amreli Live

શું તમે ક્યારેય પેડલ વાળી બાઈક જોઈ છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

નીતિન પટેલની જાહેરાત, ગુજરાતમાં હવે રુ. 2500માં ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થશે

Amreli Live

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live

કોરોનાનો વધતો કહેર: અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી 200થી વધુના મોત

Amreli Live

રૂપાણી સરકારના મંત્રીએ જ તોડ્યો નિયમ, માસ્ક પહેર્યા વિના આવતાં ફટકારાયો ₹200 દંડ

Amreli Live

પોતાનો સ્ત્રી વેશમાં ફોટો ફરતો થતાં હાર્દિકે ભાજપને આડે હાથે લીધો

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

આનંદો! ગુજરાતમાં 5 વર્ષમાં ચોમાસાની સીઝન પહેલા સૌથી વધુ વરસાદ નોંધાયો

Amreli Live

કોરોનાઃ વિશ્વ કલ્યાણ માટે 10 લાખ જૈન આજે ઓનલાઈન ભેગા થઈ કરશે નવકરા મંત્રનો જાપ

Amreli Live

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

ચીન ઘેરાયું, ભારતે દુનિયાને કહ્યું- ‘ચાલો કોરોના વાયરસનું મૂળ શોધીએ’

Amreli Live

ઓ સાકી સાકી સોંગને થયું એક વર્ષ: નોરા ફતેહીએ શેર કર્યો ડાન્સ રિહર્સલનો વિડીયો

Amreli Live

દુનિયાની કોઈ તાકાત ભારતની એક ઈંચ જમીનને પણ છીનવી શકે તેમ નથી: રાજનાથ

Amreli Live

અમેરિકા ચલાવે છે વિશ્વનું સૌથી મોટુ હેકિંગનું સામ્રાજ્યઃ ચીન

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

4 વર્ષના NRG બાળકનો જીવ બચાવવા શરૂ કરાયું ગ્લોબલ કેમ્પેઈન, ભારતમાંથી પણ 945 લોકો જોડાયા

Amreli Live

અનલોક ગુજરાતઃ સમગ્ર રાજ્યમાં દોડશે ST બસો, વેપાર-ધંધા પણ ધમધમશે

Amreli Live

માસ્ક પહેર્યા વગર ફરનારને ફ્રીમાં માસ્ક આપી રહી છે અમદાવાદ પોલીસ

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live