34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

મહાભારતની શિખામણ : પરિવારને એકજુથ અને ખુશ રાખવું હોય તો નિર્ણય લેતા સમયે બધાની સલાહ જરૂર લો.

પરિવારને એકજુથ અને ખુશ રાખવામાં મહાભારતનો આ પ્રસંગ તમારી મદદ કરી શકે છે, જાણો મહાભારત શું શીખવે છે. મહાભારતમાં કૌરવોની હાર કેમ થઇ? આ વાતને જો પરિવાર પ્રબંધનની દૃષ્ટિએ જોવામાં આવે તો મહાભારતમાં કૌરવોના પરિવારમાં એકમત ન હતો. પરિવારનો દરેક નિર્ણય એકતરફી રહેતો હતો. ઘૃતરાષ્ટ્રના મોટાભાગના નિર્ણય દુર્યોધન લેતો હતો. જેમાં ફક્ત દુર્યોધનનો સ્વાર્થ જ સિદ્ધ થતો હતો. ક્યારેય પણ પરિવારના અન્ય સભ્યોને સલાહ સૂચન માટે કહેવામાં આવતું ન હતું. ભીષ્મ અને વિદુર સિંહાસન માટે નિષ્ઠાવાન હતા એટલે વિરોધ કરી શકતા ન હતા.

તેના પરિણામ સ્વરૂપ કૌરવોનો વંશ સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયો. મહાભારત યુદ્ધમાં તેઓ એક હતા પણ મનથી તેઓ એક ન હતા, અને ન તો એકમત હતા. જયારે પાંડવોના દરેક નિર્ણયમાં દરેક સભ્યોની સલાહ લેવામાં આવતી હતી. પરિવારના દરેક સભ્યની ઈચ્છાનું સમ્માન કરવામાં આવતું હતું. તેમના દરેક નિર્ણયનું શ્રેષ્ઠ પરિણામ આવતું હતું, કારણ કે તેમાં દરેકની સલાહ શામેલ થતી હતી.

પરિવાર કેમ વિખેરાય જાય છે? જયારે પરિવારમાં સંયુક્ત હિતો સાથે જોડાયેલા નિર્ણય ઘણી વાર એકતરફી લેવામાં આવે. મોટા સભ્ય પોતાના હિસાબે નિર્ણય લઇ લે, અને નાના સભ્યો તેને પોતાના પર થોપવામાં આવેલો નિર્ણય સમજે. બસ અહીંથી શરૂ થાય છે પરિવારમાંથી બહાર નીકળવાનો રસ્તો. નાના સભ્યો વિરોધ કરીને પરિવારથી છુટા પડી જાય છે.

પરિવારમાં સભ્યોની એક-બીજા પ્રત્યે સમજણ હોવી જરૂરી છે. ઘણા ઘરોમાં લોકોની ઉંમર પસાર થઈ જાય છે અને એ ફરિયાદ રહી જાય છે કે, એકબીજાને સમજી નહિ શક્યા. જો કોઈએ સમજવું છે તો બે કામ કરો. એક તો નિશ્ચિત અંતર બનાવીને જોવું. બીજું કામ એક કરવું કે, નિર્ણાયક ના બની જવું, નિરીક્ષણ બન્યા રહેવું. જેવા આપણે ઘરના સભ્યો પ્રત્યે નિર્ણાયક બનીએ છીએ, એટલે આપણી અંદર સરખામણીનો ભાવ જાગવા લાગે છે. ઘરમાં ઉંમર, પદ, સંબંધોમાં વિભિન્નતા, ભેદ હોવા છતાં પણ એક જગ્યાએ બધા સમાન હોય છે.

દરેક સભ્યની અલગ-અલગ વિશેષતા હોય છે, તે પોતાની જાતમાં અનન્ય હોય છે. કોઈ પથ્થરની જેમ દૃઢ હોય છે, તો કોઈ વાદળની જેમ વરસતા હોય છે. તેમાં છતાં પણ જયારે તે પોતાના દાંપત્યના પ્લેટફોર્મ પર હોય ત્યારે તેમણે સમાન અને એક રહેવું પડશે. નહિ તો યોગ્યતાઓ ઘરમાં જ અથડાવા લાગશે. જ્યાં પ્રેમ હોવો જેઓએ ત્યાં પ્રતિસ્પર્ધા શરુ થઈ જશે. એટલે નિરીક્ષકનો ભાવ રાખો. આ સાક્ષી-ભાવ તમારી સમજણને વધારશે અને ત્યારે તમે સામેવાળા વ્યક્તિને પણ સમજી શકશો. પછી સલાહ પણ હસ્તક્ષેપને બદલે હિતકારી લાગશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી ધનુ રાશિને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

Amreli Live

48 દિવસ માટે મંગળ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓના ચમકશે નસીબના તારા.

Amreli Live

ગુજરાતમાંથી બીગબોસમાં આવતી સીઝનમાં આ ખેલાડીઓ આવી શકે છે. જાણો કોણ છે તે

Amreli Live

શુક્રવારનો સૂરજ તમારા માટે લઈને આવી રહ્યો છે નવું અજવાળું વાંચો.

Amreli Live

ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, અત્યારથી કરી લો સંપૂર્ણ પ્લાનિંગ.

Amreli Live

શું તમે જાણો છો ઘરે ઘી બનાવવાની સૌથી સહેલી રીત.

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

અડધી રાત્રે રસોડામાં બટાકાની વેફર તળવા ગઈ ભૂખી બાળકી, સવાર સુધી ઘર છોડીને ભાગી ગયો આખો પરિવાર.

Amreli Live

આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

Amreli Live

ધમકીઓ પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ડિલીટ કરી ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ

Amreli Live

જે લોકો છે સ્વાર્થી અને પક્ષપાતી, એક વખત વાંચો આ પૌરાણિક કથા.

Amreli Live

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

Amreli Live

ભાભીજી ઘર પર હૈ, શો ની અનિતા ભાભીનું મોટું ડીસીઝન, દર્શકોમાં નિરાશા.

Amreli Live

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live