31.6 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

મહાદેવના આશીર્વાદથી આ 4 રાશિઓની આવકમાં થશે વધારો, વાંચો રાશિફળ

મેષ રાશિ :

આજે બીજા વ્યક્તિની બેદરકારનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે. આજનો દિવસ સારી ક્ષણોથી ભરાયેલો રહશે અને તમે દરેક ક્ષણનો આનંદ ઉઠાવશો. પ્રેમ સંબંધની શરૂઆત થઇ શકે છે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો. પરિવારની સાથે યાત્રા કે બીજી જગ્યાએ જઈ શકો છો. વાહન ધીમી ગતિથી ચલાવો. ધ્યાન-યોગ લાભદાયક રહશે. ઘરેલુ કામમાં વ્યસ્ત રહેશો. કોર્ટ-કચેરીના કામોમાં સાવધાની રાખો અને લેવડદેવડથી બચો.

વૃષભ રાશિ :

આજે માનસિક રૂપથી ચિંતા બની રહશે. તમે બીજાની ભાવનાઓ પ્રતિ વધારે લાગણીશીલ રહેશો અને સ્વતંત્ર રૂપથી તે લોકો સાથે પોતાની ભાવનાઓને વ્યક્ત કરશો. ધનલાભની સ્થિતિ રહશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. મન પ્રફુલ્લિત રહશે. કામમાં મન લાગશે. જે પહેલાથી નોકરીમાં લાગેલ છે, તેમને સારા પદ પર પ્રમોશન કરવામાં આવી શકે છે. બધા કામોમાં સફળતાઓ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન રાશિ :

આજે તમારું આકર્ષિક વર્તન બીજાને તમારા તરફ આકર્ષિત કરશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ધર્મ-કર્મમાં રસ વધશે. સંતાનના સ્વાસ્થ્યમાં સમસ્યા થઇ શકે છે. કામ બાબતમાં મુશ્કેલીઓ આવી શકે છે. પારિવારિક જવાબદારીઓમાં વધારો થશે, જે તમને માનસિક તણાવ આપી શકે છે. નકારાત્મક વિચાર મનમાં આવવા દેવો નહિ. આજે કોઈને ઉધાર આપશો નહિ અને લેશો પણ નહિ. બેરોજગારીને આજે નોકરીની તક મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્ક રાશિ :

આજે મનમાં નકારાત્મક વિચાર અને ગુસ્સાની માત્રા વધી શકે છે. જરૂરત હોય તો જ યાત્રા કરો. અજાણ્યાઓ સાથે વધારે મિત્રતા ન રાખો. વેપાર ધંધો સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહશે. શક્તિના આધારે બધા કાર્ય બનશે. પોતાના જીવનસાથીની સલાહને મહત્વ આપો. કામકાજથી જોડાયેલી સમસ્યાઓ પોતાની મહેનતથી જ પૂર્ણ થઇ જશે. બેરોજગાર લોકો પોતાના કામ શોધવામાં સફળ થશે. વેપાર વિકાસની યોજના બનાવી શકો છો.

સિંહ રાશિ :

આજે તમારું મન શાંત રહેશે. ધનની ઉણપ હોવાના કારણે સારી યોજના ગુમાવી શકો છો. પોતાના લગ્ન જીવનને અજણાવ્યું ન કરો. તમારો તમારા જીવન સાથી સાથે વિવાદ થઇ શકે છે. વેપારીક કાર્યમાં વૃદ્ધિ થશે. પરિવારમાં વાદવિવાદનું વાતાવરણ બન્યું રહશે, જેનાથી મન નારાજ થઇ શકે છે. ધ્યાન પૂર્વક કામ કરો. કોઈને કોઈ કારણે બિનજરૂરી ખર્ચ થઇ શકે છે. વાહન ચલાવતા સમયે તમારે સાવધાની રાખવી જરૂરી છે.

કન્યા રાશિ :

આજે તમને બિઝનેસમાં સારો ફાયદો મળી શકે છે. નોકરીમાં અધિકારીઓ સાથે વિવાદ વધી શકે છે, તેમ છતાં પ્રમોશનની તક મળી શકે છે. કંઈક અલગ કરવાની આદત તમને સફળ બનાવશે. શાંત અને સહજ રહેવાથી લોકો પ્રભાવિત થશે. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં તમારો રસ રહશે અને મનમાં કલ્પનાઓની તરંગો ઉઠશે. બૌદ્ધિક ચર્ચાઓમાં ધ્યાન અવશ્ય આપો. લગ્ન જીવનને લઈને સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે.

તુલા રાશિ :

આજે આવકના સાધન વિકસિત સારા થશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહશે. વાતચીતમાં સંતુલન બનાવી રાખો. પરિવારની કોઈ મહિલાથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. બૌદ્ધિક ચર્ચામાં વિવાદને દૂર કરી સમાધાન કરવાનો પ્રયાસ કરો. આજે અધૂરા કામ પૂર્ણ થશે. લેવડદેવડના કામોમાં સાવધાન રહો. વિધાર્થીઓને સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે. માનસિક શાંતિ રહશે.

વૃશ્ચિક રાશિ :

જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે. આજીવિકાના કારણે યાત્રા થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે સાથે સ્વાસ્થ્ય પ્રતિ સાવધાન રહો. મનોરંજક અને આનંદદાયક દિવસ રહશે. આજે તમારો મનોબળ વધશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. કામકાજમાં ઝડપ આવી શકે છે. ધાર્મિક કામમાં મન લાગશે અને દાર્શનિક વિચારોથી પ્રભાવિત થશો. કાર્યક્ષેત્રમાં વાતાવરણ તમારા અનુકૂળ રહશે અને સહકર્મીઓની મદદથી કાર્યોમાં સફળતા મળશે.

ધનુ રાશિ :

આજે માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે વધારી પ્રેમ દેખાશે. કોઈ એવા સારા સમાચાર જેનું તમે ઘણા લાંબા સમયથી અને ખુબ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે આજે તમને સાંભળવા મળી શકે છે. આર્થિક બાબતોમાં જોખમ ઉઠાવો નહિ અને નાણાંની લેણદેણમાં સાવધાની રાખો. તમારા સ્વાસ્થ્ય સંબંધિત બધા લક્ષ્ય આજે લાભકારી સિદ્ધ થશે. જરૂરી શારીરિક વ્યાયામ કરવાનો પ્રયત્ન કરો. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થશે.

મકર રાશિ :

તમારા દુશ્મન તમને નુકશાન પહુંચાડવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહિ. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહશે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. લેખકત્વ બૌદ્ધિક કાર્યોથી ધનલાભના યોગ બની રહ્યા છે. ધાર્મિક કાર્યોની પ્રવૃત્તિ રહશે. તમારું રોકાયેલું કામ પૂરું થશે. તમે જૂની ગેરસમજ પર વિચાર કરશો અને તેનાથી છુટકારો મેળવવાની રીત પર ધ્યાન આપશો. શારીરિક રૂપથી થાકનો અનુભવ થશે. ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખો.

કુંભ રાશિ :

નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. બીજા પ્રતિ દયાની ભાવના રાખવાની જરૂરત છે. નાણાકીય બાબતમાં જો તમને કોઈ પણ મદદની જરૂરત છે, તો આજે તે સરળતાથી પ્રાપ્ત થઇ જશે. પારિવારિક વાતાવરણ સુખદ રહશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. ઘર પર આરામ કરવા માટે આજે સારો દિવસ છે. વેપારીઓ માટે સંચાલકીય વ્યવસાયમાં આર્થિક રોકાણના સંકેત લાભકારી રહશે.

મીન રાશિ :

આજે નાણાં કમાવવામાં સફળ થશો. ધૈર્યશીલતામાં ઉણપ આવી શકે છે. માતાને સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે. શિક્ષણિક કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક સમસ્યાઓએ રચનાત્મક વિચારવાની ક્ષમતાઓને બેકાર કરી દીધું છે. આવકમાં વધારાની સાથે સાથે વધારે ખર્ચનો પણ યોગ છે. આજે તમારા સામે વ્યવસાય સંબંધિત એક રોમાંચક તકની ઓફર આવી શકે છે. સામાજિક કામોમાં ખુબ ઉત્સાહથી ભાગ લેશો, જેનાથી સમાજમાં માન-સમ્માન વધશે.


Source: 4masti.com

Related posts

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

ફક્ત 40 ની ઉંમરની એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર કરી હતી આવી વાતો

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

બીટના એટલા બધા અઢળક ફાયદા છે કે તમને ઘણી રીતે ઉપયોગી થશે, રોજ પીવો જોઈએ એક ગ્લાસ.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live