31.6 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

મળો ચંદના હિરનને, જેમની પિટિશન આપ્યા પછી ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

આ છોકરાની એક પિટિશનના કારણે ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

ગયા ગુરુવારે દેશની જાણીતી કંપની ‘હિંદુસ્તાન યુનિલીવર’ એ એક જનહિત યાચિકા પછી પોતાની પ્રસિદ્ધ બ્યુટી ક્રીમ ‘Fair & Lovely’ નું નામ બદલીને ‘Glow & Lovely’ કરવું પડ્યું. કંપનીએ ‘Fair & Lovely’ (ફેયર એન્ડ લવલી) ક્રીમના નામમાંથી ‘Fair’ શબ્દ હટાવી દીધો છે.

તેની પાછળનું કારણ છે મુંબઈની રહેવાવાળી 22 વર્ષની ચંદના હીરન. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની ચંદનાએ 2 અઠવાડિયા પહેલા ‘હિંદુસ્તાન યુનિલીવર’ વિરુદ્ધ એક ઓનલાઈન યાચિકા દાખલ કરી હતી, જે ઘણી કારગર સાબિત થઇ. ચેન્જ ડોટ ઓઆરજી પર દાખલ આ યાચિકાને ફક્ત બે અઠવાડિયાની અંદર જ 15,000 સહી(હસ્તાક્ષર) મળી ગઈ.

ન્યુઝ18 સાથે વાતચીતમાં ચંદનાએ કહ્યું કે, મેં હિંદુસ્તાન યુનિલીવર વિરુદ્ધ ‘Fair & Lovely’ ને લઈને એક યાચિકા દાખલ કરી હતી. આ દરમિયાન મેં કોસ્મેટિક કંપનીઓને આ પ્રકારની બ્યુટી પ્રોડક્ટની બ્રાન્ડિંગ ન કરવાની માંગણી કરી હતી, જે સ્પષ્ટ રીતે ‘ફેયર’ ને પ્રમોટ કરવાનું કામ કરી રહી છે. છેવટે ફેયર જ સારું શા માટે, ડાર્ક કેમ નહિ?

ચંદના આગળ કહે છે, મારા આ અભિયાનમાં ‘Black Lives Matter’ (બ્લેક લાઇવ મેટર) એ પણ મહત્વની ભૂમિકા ભજવી. આ આંદોલને જ હિંદુસ્તાન યુનિલીવરને આ નિર્ણય લેવા પર મજબુર કર્યું. આ દરમિયાન ઘણી બોલીવુડ સેલિબ્રિટીઓએ પણ તેમાં આગળ આવીને ભાગ લીધો. પણ ચકિત કરી દેનારી વાત એ છે કે, તેમ છતાં બોલીવુડની ફિલ્મો, ગીતો, કવિતાઓ અને આર્ટ ઇવેંટમાં આજે પણ ‘ફેયર’ શબ્દને ઘણું મહત્વ આપવામાં આવે છે.

માણસની ત્વચાના રંગને લઈને ભેદભાવ કરવો એક બેઢબ વિષય છે. મારો રંગ પણ શ્યામ છે, તેનાથી મને કોઈ ફરક નથી પડતો. હું હંમેશા જોંઉ છું કે મારા જેવી દેખાતી ઘણી છોકરીઓ પોતાના રંગને લઈને પરેશાન રહે છે.

બોલીવુડમાં મારી ત્વચાના રંગની કોઈ પણ ટોપ એક્ટ્રેસ નથી. મેગેઝીનમાં શ્યામ રંગની ત્વચાવાળાને લેતા જ નહિ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મને બ્યુટી ફિલ્ટર્સ અને ફોટો એડિટિંગ ટુલ્સ જોવા મળી જાય છે. તે યોગ્ય વાત નથી.

મને હિંદુસ્તાન યુનિલીવર સાથે કોઈ અંગત સમસ્યા નથી. મને ફક્ત તેમની બ્યુટી પ્રોડક્ટ ‘Fair & Lovely’ થી સમસ્યા છે. તે આ પ્રોડક્ટ દ્વારા લોકોને ખોટો સંદેશ આપી રહી છે. મને લાગે છે કે, એક સભ્ય સમાજ માટે આ યોગ્ય નથી.

જણાવી દઈએ કે, ચંદના છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ‘રંગ ભેદભાવ’ ને લઈને લોકોની માનસિકતા બદલવા માટે ‘ડાર્ક ઇઝ બ્યુટીફૂલ’ આંદોલનની આગેવાની કરવા વાળી બોલીવુડ અભિનેત્રી નંદિતા દાસ સાથે પણ કામ કરી ચુકી છે. હાલમાં જ ચંદનાએ બ્લેક લાઇવ મેટર આંદોલનને લઈને પણ ખુબ ઓનલાઇન પ્રચાર કર્યો છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ચમત્કારી હોય છે વરસાદનું પાણી, દેવામાંથી મુક્તિથી લઈને આ મુશ્કેલીઓ કરી દે છે દૂર

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

અમરનાથ યાત્રા માટે નથી દૂર થઇ રહ્યું અસમંજસ, પવિત્ર શિવલિંગના દર્શન ચેનલો દ્વાર કરવાની માંગણી

Amreli Live

ગોરખધામ અને પ્રભુ રામ : મંદિર આંદોલનના કેન્દ્રમાં રહ્યું છે યોગીનું મઠ.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

આ 3 નુસખા દાંતોની પીળાશને દૂર કરી તેને દૂધ જેવા સફેદ કરી દેશે, જાણો તમારે શું કરવું પડશે.

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

ડોક્ટર બન્યો દેવદૂત, ડિલિવરીના સમયે જે મહિલાને 3 હોસ્પિટલમાંથી પાછા મોકલ્યા, ઘર પર જ કરી ડિલિવરી

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live