29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં કહ્યું હતું કે વાઈરસનું જોખમ હજુ પણ યથાવત છે, પણ આપણે અર્થતંત્રને પણ મહત્વતા આપવાની રહેશે. આ બેઠક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્ર એક બાજુ લોકડાઉનનું કડક પાલન કરાવવા કહી રહ્યું છે અને બીજીબાજુ દુકાનો ખોલવાની વાત કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ અનેક ગાઈડલાઈન્સ એક સાથે જારી કરી છે અને તેને લઈ પણ સ્પષ્ટતા નથી. મમતાએ કહ્યું કે રાજ્ય સરકાર એમ સમજી શકાતું નથી કે શું કરવું અને શું ન કરવું.
દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું છે કે લોકડાઉનમાં છૂટનો નિર્ણય રાજ્યમાં લાગુ પડશે નહીં.
તેમણે કહ્યું કે 3 મે સુધી ઝારખંડમાં દુકાનો નહીં ખુલે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે અને તેને જોતા કડકાઈ જરૂરી છે. જોકે, 20 એપ્રિલના રોજ રાજ્ય સરકારે દુકાન ખોલવાની પરવાનગી આપી હતી.

લાખો લોકોને ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા નથી- મમતા બેનર્જી
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોને પોતાના ઘરમાં ક્વોરન્ટીન કરવા આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારની પોતાની સીમા છે. અમે લાખો લોકોને ક્વોરન્ટીન કરી શકીએ તેમ નથી. માટે પશ્ચિમ બંગાળમાં કોઈ કોરોના પોઝિટિવ જોવા મળે છે તો તેને પોતાના ઘરમાં ક્વોરન્ટીન કરી શકાય છે.

6 રાજ્ય 3 મે બાદ પણ લોકડાઉન વધારવાની પક્ષમાં

નરેન્દ્ર મોદી સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં ચર્ચામાં ઓડિશા, મેઘાલય, ગોવા, હિમાચલ, મિઝોરમ અને બંગાળમાં પણ લોકડાઉન વધારવા સૂચન આપવામાં આવ્યુ છે. ચર્ચા સમયે પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાના સંકેત તો નથી આપ્યા પણ રાજ્યો વચ્ચે કોરોનાના બિન-હોટસ્પોટવાળા વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા તથા હોટસ્પોટવાળા વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરવા સહમતી બની છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


“Centre’s guidelines are not clear, on the one hand there is talk of strict adherence to lockdown and on the other hand shops are being opened,” she said.

Related posts

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે

Amreli Live

કોરોના વાયરસ સામેની લડાઈમાં ચિરીપાલ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું કરું દાન

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

પાટણમાં કોરોનાના દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 13એ પહોંચ્યો, કોરોનાના અત્યાર સુધી 165 દર્દી

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ, બિલ્ડીંગ સીલ કરી બાઉન્સર બેસાડ્યાના સમાચાર વાઇરલ

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, માસ સેમ્પલિંગ કરાશે, સેનેટાઇઝની કામગીરી શરૂ

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: નેવી ચીફે કહ્યું- લોકડાઉનના કારણે ખાડી દેશમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે 14 જંગી જહાજ તૈયાર

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સીજન સપોર્ટ પર રખાયા, બે દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

19 સપ્ટેમ્બરથી IPL શરૂ, ફાઈનલ 10 નવેમ્બરે, ચાઈનીઝ કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત્; પહેલીવાર વર્કિંગ ડે પર ફાઈનલ મેચ

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live