31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં કહ્યું હતું કે વાઈરસનું જોખમ હજુ પણ યથાવત છે, પણ આપણે અર્થતંત્રને પણ મહત્વતા આપવાની રહેશે. આ બેઠક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્ર એક બાજુ લોકડાઉનનું કડક પાલન કરાવવા કહી રહ્યું છે અને બીજીબાજુ દુકાનો ખોલવાની વાત કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ અનેક ગાઈડલાઈન્સ એક સાથે જારી કરી છે અને તેને લઈ પણ સ્પષ્ટતા નથી. મમતાએ કહ્યું કે રાજ્ય સરકાર એમ સમજી શકાતું નથી કે શું કરવું અને શું ન કરવું.
દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું છે કે લોકડાઉનમાં છૂટનો નિર્ણય રાજ્યમાં લાગુ પડશે નહીં.
તેમણે કહ્યું કે 3 મે સુધી ઝારખંડમાં દુકાનો નહીં ખુલે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે અને તેને જોતા કડકાઈ જરૂરી છે. જોકે, 20 એપ્રિલના રોજ રાજ્ય સરકારે દુકાન ખોલવાની પરવાનગી આપી હતી.

લાખો લોકોને ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા નથી- મમતા બેનર્જી
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોને પોતાના ઘરમાં ક્વોરન્ટીન કરવા આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારની પોતાની સીમા છે. અમે લાખો લોકોને ક્વોરન્ટીન કરી શકીએ તેમ નથી. માટે પશ્ચિમ બંગાળમાં કોઈ કોરોના પોઝિટિવ જોવા મળે છે તો તેને પોતાના ઘરમાં ક્વોરન્ટીન કરી શકાય છે.

6 રાજ્ય 3 મે બાદ પણ લોકડાઉન વધારવાની પક્ષમાં

નરેન્દ્ર મોદી સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં ચર્ચામાં ઓડિશા, મેઘાલય, ગોવા, હિમાચલ, મિઝોરમ અને બંગાળમાં પણ લોકડાઉન વધારવા સૂચન આપવામાં આવ્યુ છે. ચર્ચા સમયે પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાના સંકેત તો નથી આપ્યા પણ રાજ્યો વચ્ચે કોરોનાના બિન-હોટસ્પોટવાળા વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા તથા હોટસ્પોટવાળા વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરવા સહમતી બની છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


“Centre’s guidelines are not clear, on the one hand there is talk of strict adherence to lockdown and on the other hand shops are being opened,” she said.

Related posts

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોત

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live

ગેહલોત સરકારના SOGને ખટ્ટર સરકારની પોલીસે માનેસરના રિસોર્ટમાં જતા અડધો કલાક અટાવ્યા, બાદમાં એન્ટ્રી મળી

Amreli Live

નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું, કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોતઃ CM રૂપાણી

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

તબલીઘ જમાતના લાપતા થયેલા મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચની નોટિસ, 26 સવાલો પૂછાયા

Amreli Live

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

એક દિવસમાં 90 કેસના વધારા સાથે કુલ આંકડો 468 પર પહોંચ્યો, વધુ ત્રણ મોત નોંધાતાં કુલ 22 ભોગ બન્યા

Amreli Live