24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવમણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર અને નર્સના આજે નવા પાંચ કેસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભારે ગભરાહટનો માહોલ છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હતો.ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. ગુરુવારે એલ જી હોસ્પિટલમાંથી લેવાયેલા 100 સેમ્પલ માંથી 5 પોઝિટિવ આવ્યા છે. હજુ 50 સેમ્પલના રીપોર્ટ આવાના બાકી છે.
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો, પતરા-બેરીકેટ તોડી નાંખ્યા, પોલીસ કાફલો પહોંચ્યો
કોરોના વાઇરસના 6થી વધુ પોઝિટિવ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવેલા ગુલબાઇ ટેકરાના સ્લમ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ હોબાળો કર્યો છે. ક્વોરન્ટીન કરવા લગાવાયેલા પતરા અને બેરીકેટ તોડી નાખ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો છેકે તંત્ર તરફથી તેઓને કોઈ સરખી મદદ નથી મળતી જેના કારણે તેઓને તકલીફ પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હાલ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad Live people broke barricade in gulbai tekara 


Corona Ahmedabad Live people broke barricade in gulbai tekara 


પ્રતિકાત્મક તસવીર

Related posts

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ભારતને રૂ. 11 હજાર કરોડની લોન આપી

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

82 વર્ષના મહંત નૃત્ય ગોપાલ દાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં સાથે હતા

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન, સર્બિયામાં કોરોના પ્રતિબંધના વિરોધમાં સંસદ સામે પ્રદર્શન

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live