28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : સેલ્સમેન : મેડમ, પગ દબાવવાનું ઇલેક્ટ્રિક મશીન લેવાનું છે? મેડમ : ના રે ભાઇ, મારા તો…

નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે લેટેસ્ટ અને મજેદાર ગુજરાતી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમે ખુશ થઇ જશો. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ 1 :

જે માણસ પોતાની પત્ની સામે મોઢું નથી ખોલી શકતા,

એ રાત્રે જોરજોરથી નસકોરા બોલાવીને બદલો લે છે.

જોક્સ 2 :

સાસુ : તને તો રસોઇ બનાવતાં જ નથી આવડતું, લગન પેહલા આ કેમ નહીં કીધું?

વહુ : સરપ્રાઈઝ દેવી તી.

જોક્સ 3 :

પત્ની : સરકાર બીજી પત્ની કરનારને 5 લાખ ઇનામ આપે તો તમે શું કરો?

પતિ : ગાંડી, હું થોડાં રાખું, તને જ આપી દઉં ને.

જોક્સ 4 :

કેમ ફુવાજી લગ્ન્ન હોલની બહાર બેઠા છો?

ફુવા : ગણતરી કરૂ છું, જેવો એકાવનમો આવ્યો કે તરત જ પોલીસ બોલાવવાનો છું.

જોક્સ 5 :

પત્ની પાસે ક્યારેય હિસાબ માંગવો નહીં,

આમ છતાં તે સામે ચાલીની આપે તો સમજવાનું કે આપણે આપવાના નીકળશે.

જોક્સ 6 :

વિચારવા જેવું : સ્ત્રી બધું સહન કરે,

પુરુષ સ્ત્રીને સહન કરે.

તો મહાન કોણ?

જોક્સ 7 :

બેલેન્સ ડાયટના સેમીનારમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઠોળના ફાયદા શું?

એક પતિએ નિર્દોષ ભાવે જવાબ આપ્યો,

શાક સુધારવું ના પડે.

જોક્સ 8 :

સેલ્સમેન : મેડમ, પગ દબાવવાનું ઇલેક્ટ્રિક મશીન લેવાનું છે?”

મેડમ : ના રે ભાઇ. મારા તો લગ્ન થઈ ગયા છે.

જોક્સ 9 :

પત્ની : અરરરર આ શું કરો છો?

પતિ : ઉકાળા માં…..

અળદિયો ચોળીને ખાવ છું.

જોક્સ 10 :

વિજ્ઞાનના શિક્ષક : સુઈ ગયો?

વિદ્યાર્થી : ના સાહેબ,

ગુરુત્વાકર્ષણના લીધે માથું નીચે જતું રહે છે.

જોક્સ 11 :

ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.

ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.

ઘુઘો : એટલા બધા એકહારે કેમ ભૂલી જવા?

ભૂરો : તો 10/10 હજારના હપ્તા કરી નાખ.

જોક્સ 12 :

ગોલુના ઘરે છોકરીવાળા આવ્યા હતા.

ગોલુ : ઘણી ગરમી લાગી રહી છે.

છોકરીનો બાપ : દીકરા તું દારૂ પીવે છે?

ગોલુ : તે પછી પીશું, અત્યારે કોલ્ડ ડ્રીંક મંગાવીએ.

લગ્ન કેન્સલ.

જોક્સ 13 :

જીજો પોતાની સાળી સાથે ચેટિંગ કરી રહ્યો હતો.

જીજો : વાહ, તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર છે.

સાળી : જીજુ તમે ઘણા મસ્તીખોર છો.

જીજો : સારું એ જણાવ તું આટલી સુંદર કઈ રીતે છે? શું વાપરે છે તું?

સાળી : ફોટોશોપ.

જીજો બેભાન.

જોક્સ 14 :

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણ હું રોજ ન્હાવ છું.

ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.

રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,

ચિંટુ : ના રે ગાંડી, હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.

રિંકી બેભાન.

જોક્સ 15 :

માસ્ટરજી : નીમ હકીમ ખતરા-એ-જાનનો શું અર્થ થાય છે?

છગન : તેનો અર્થ છે કે,

હકીમ તું લીમડાના ઝાડ પર ના ચઢ,

તારા જીવને ખતરો છે.

માસ્ટરે સ્કૂલ છોડી દીધી.

તો મિત્રો જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

રસોડામાં નાસ્તો બનાવવા ગયેલી મહિલાને દેખાયું કંઈક એવું કે તે ગભરાઈને….

Amreli Live

ઉમા ભગવતીનું એક સ્વરૂપ છે હિમજા-હીબડી, વાંચો ઉત્તર ગુજરાતના શક્તિધામો વિષેની અજાણી વાતો.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી કર્ક રાશિ માટે વર્તમાન દિવસ લાભકારક પુરવાર થશે, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લેની સાથે Redmi K30S થયો લોન્ચ

Amreli Live

સૌની ફેવરીટ મીઠાઈ મોહનથાળ ઘરે બનાવવા માટે જાણો, માવા વગર મોહનથાળ બનાવવાની રીત.

Amreli Live

આ 11 બોલીવુડ સ્ટાર્સના બેડરૂપ સિક્રેટ જાણીને તમે થઈ જશો ચકિત, જાણો કોણે કયો ખુલાસો કર્યો.

Amreli Live

મહાલક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે અપાર સફળતા, બન્યો છે શુભ યોગ

Amreli Live

જે વ્યક્તિમાં હોય છે આ 7 ગુણ, તેને જીવનમાં દરેક સુખ અને ખુશી મળે છે.

Amreli Live

જીવનની સમસ્યાઓ વધારે છે ગુરુ ચાંડાલ યોગ, જાણો તે કેવી રીતે બને છે અને તેની સાથે જોડાયેલા ઉપાય

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live

દુનિયાનું એવું ફ્રિજ જે ભરે છે જરૂરતમંદોનું પેટ, ક્યારેય થતું નથી ખાલી.

Amreli Live

ટ્રેનમાં ટોઇલેટ બાથરૂમ પહેલા કેવા હતા? અને હવે કેવા બની રહ્યા છે?

Amreli Live

‘જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયાને કેમ યાદ રાખીએ?’ દીકરા આકાશના સવાલ ઉપર હતો મુકેશ અંબાણીનો આવો જવાબ

Amreli Live

ઊંઘમાં નસકોરા બોલવાનું કારણ અને તેને બંધ કરવાના સચોટ ઉપાય. જાણી લો ને મસ્ત નીંદર માણો.

Amreli Live

આ ફળને જાણો છો, વજન ઓછું કરવામાં કઈ રીતે તે ફાયદાકારક છે જાણો વિગતે

Amreli Live

અક્ષય કુમારની એક્ટ્રેસથી થઈ ગઈ એવી ભૂલ કે હવે ખુબ ઉડાવવામાં આવી રહ્યો છે મજાક.

Amreli Live

ગુરુ-શુક્રનો સમસપ્તક યોગ, આ 6 રાશિઓ થવા જઈ રહી છે માલામાલ

Amreli Live

કયા શહેરમાં 5 સૂર્ય દેખાય છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે એવા સવાલ કે તમને ચક્કર આવી જાય.

Amreli Live

ભારતના પ્રખ્યાત પતંગ મહોત્સવ, જ્યાં દેખાય છે એકથી એક ચડિયાતા પતંગો.

Amreli Live

ખરતા વાળ, માથામાં ખોડો વગેરે સમસ્યા દૂર કરી તેને મજબુત અને સિલ્કી બનાવે છે આ દિવ્ય રસ, આ રીતે ઘરે બનાવો.

Amreli Live