27.8 C
Amreli
18/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : લગ્નની ચોથી એનિવર્સરી પર પતિએ પત્નીને કહ્યું, આજે કંઈક નવું કરીએ. પત્ની : તો શું આજે…

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

ટીચર (બાળકોને) : જે પણ મારા સવાલના ફટાફટ જવાબ આપશે,

તેને હું ઘરે જવા દઈશ.

પપ્પુએ તરત જ પોતાનું બેગ બારીની બહાર ફેંક્યું.

ટીચરે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું?

પપ્પુ : મેં બહાર ફેંક્યું છે. અને હવે હું ઘરે જઈ રહ્યો છું.

ટીચર : કેમ?

પપ્પુ : કારણ કે મેં તમારા સવાલનો જવાબ ફટાફટ આપી દીધો.

ટીચર બેભાન…

જોક્સ 2 :

પતિએ પત્નીને પ્રેમથી મેસેજ મોકલ્યો,

તે મારું જીવન આટલું પ્રેમાળ, આટલું સુંદર બનાવ્યું તેના માટે તારો આભાર.

હું આજે જે પણ છું, તે ફક્ત અને ફક્ત તારા કારણે જ છું.

તું મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છે,

અને તેં જ મને જીવવાનો હેતુ દેખાડયો છે.

લવ યુ ડાર્લિંગ.

પત્નીએ રીપ્લાય આપ્યો,

મારી લીધો ચોથો પેક, આવી જાવ ઘરે કાંઈ નહિ કહું તમને.

જોક્સ 3 :

પ્રોફેસર : આજે આપણે દોસ્તી, પ્રેમ અને મદદ પર ચર્ચા કરીશું.

તો સુરેશ તું જણાવ, જો તારો બેસ્ટ ફ્રેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ બંને ડૂબી રહ્યા છે,

તો તું કોને બચાવશે?

સુરેશ : સાહેબ બંનેને ડૂબવા દો,

નાલાયકો બંને એક સાથે કરી શું રહ્યા હતા?

જોક્સ 4 :

પપ્પુ : સાહેબ, વરસાદ ઘણો પડી રહ્યો છે,

આજે ઓફિસ આવવું જરૂરી છે?

બોસ : પોતે જ નક્કી કરી લે,

આખો દિવસ કોની પાસે અપમાન કરાવવું છે,

મારી પાસે કે પત્ની પાસે?

કર્મચારી : ઠીક છે સાહેબ, આવી રહ્યો છું.

જોક્સ 5 :

છગન એકવાર પોતાની રીક્ષાનું એક પૈંડું કાઢી રહ્યો હતો.

ત્યારે મગન ત્યાંથી પસાર થઇ રહ્યો હતો તો તેણે પૂછ્યું,

મગન : અલા છગનીયા, આ રિક્ષાનું ટાયર શું કામ કાઢી રહ્યો છે? સારું તો છે.

છગન (ગુસ્સામાં) : આંધળા તને દેખાતું નથી અહીં બોર્ડ પર શું લખ્યું છે,

‘પાર્કિંગ ફક્ત 2 વ્હીલર વાહનો માટે.’

જોક્સ 6 :

એક વાત હંમેશા યાદ રાખજો.

દુનિયામાં કાંઈ મળે કે ન મળે,

બે વસ્તુ હકથી લેવી જોઈએ.

એક તો સમોસા સાથે એક્સ્ટ્રા ચટણી,

અને પાણીપુરી ખાધા પછી એક્સ્ટ્રા પુરી.

– ચાણક્યની દૂરની માસી.

જોક્સ 7 :

લગ્નની ચોથી એનિવર્સરી પર પતિએ પત્નીને કહ્યું,

પતિ : આજે કંઈક નવું કરીએ.

પત્ની : તો શું આજે કોઈ ફિલ્મ જોઈએ?

પતિ : કઈ?

પત્ની : કોઈ બિહામણી ફિલ્મ જોવાનું મન છે ડાર્લિંગ,

પતિ : ઠીક છે, કબાટમાંથી આપણા લગ્નના વિડીયોવાળી સીડી કાઢી લાવ.

પતિ હજી ભાનમાં નથી આવ્યો.

જોક્સ 8 :

પત્ની (પતિને) : ક્યાં છો?

પતિ : આપણી પાડોશવાળી ભાભીના ઘરે છું.

પત્ની : પપ્પી (કૂતરાનું બચ્ચું) લીધું?

પતિ : હા ગાલ પર લીધી.

પતિ હવે કોમામાં છે.

જોક્સ 9 :

પતિ પત્ની શોપિંગ કરવા નીકળ્યા હતા.

પતિ : જલ્દી કર આજે 8 વાગ્યે કુતરાઓની રેસ છે,

મારે ત્યાં જવાનું છે.

પત્ની : તમે પણ હદ કરો છો,

સરખી રીતે ચલાતું નથીને રેસમાં જવું છે.

જોક્સ 10 :

પતિ જેવો જ ઘરે પહોંચ્યો કે પત્નીએ તેને મારવાનું શરુ કરી દીધું,

બૌ માર્યા પછી પતિએ જયારે મારવાનું કારણ પૂછ્યું,

તો પત્ની બોલી – બાજુ વાળા શર્માજીનું ચક્કર તેમની પાડોશી સાથે ચાલી રહ્યું છે.

પતિ : તો મને શું કામ માર્યો?

પત્ની : જેથી ડર બન્યો રહે.

જો તમને આ જોક્સ ગમ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કોરોનગ્રસ્ત મહિલાના 95 થી 97 ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હતા, અમદાવાદ સિવિલના ડોકટરોએ તેને મોતના મુખમાંથી બહાર કાઢી.

Amreli Live

બોસ હોય તો આવો, કર્મચારીઓને આપ્યા કંપનીના શેયર, બધા બની ગયા કરોડપતિ.

Amreli Live

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

ચાણક્ય નીતિ, દુનિયામાં સૌથી કિંમતી છે આ ત્રણ વસ્તુઓ, તેની સામે હીરા, મોતી, સોનુ કોઈ તોલે ના આવે.

Amreli Live

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

Amreli Live

ટ્રેનની ઉપર કાણાંવાળી જાળી કેમ હોય છે? ટ્રેનમાં આવેલા લાઈટ પંખા શું આપણા ઘરમાં ચાલી શકે?

Amreli Live

એક એપિસોડની આટલી ફી લે છે ‘બાઘા’ ઉર્ફ તન્મય વેકરીયા, જાણો કેવી છે તેમની લાઇફસ્ટાઇલ

Amreli Live

પૂનમ પાંડેએ કર્યો ખુલાસો – ગોવામાં એ દિવસે શું થયું હતું? પતિથી અલગ થવાનો લીધો નિર્ણય.

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

લુપ્ત થવાની સ્થિતિમાં છે બાણ ગંગા, જેને તરસ છીપાવવા માટે રામજીએ તીર મારીને કરી હતી પ્રકટ

Amreli Live

મજેદાર જોક્સ : દારૂડિયો પતિ દારૂ પીધા પછી પત્નીને : કોણ છો તમે? પત્ની : પાગલ થઇ ગયા છો કે શું?

Amreli Live

આ રીતે બનાવો દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’, સ્વાદ એવો કે દિલ અને પેટ બંને ખુશ થઇ જશે.

Amreli Live

સરકારી સ્કૂલમાં ભણ્યા, જાત મહેનતે નાસા સુધી પહોંચ્યો ખેડૂતનો દીકરો, જાણો સફળતાની સ્ટોરી.

Amreli Live

નદીમાં માછલી પકડી રહ્યો હતો યુવક, કાંટામાં અચાનક ફસાઈ ગયો મગર અને પછી…

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

પ્રેગ્નેન્ટ થયા પછી 102 કિલોની થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, લોકો મારવા લાગ્યા મહેણાં, આવી રીતે લોકોની બોલતી કરી બંધ.

Amreli Live

અસરકારક ઉકાળો બનાવવા માટે, મસાલાઓનો સાચું પ્રમાણ જરૂરી છે, નહિ તો તે નુકસાન પહોંચાડી શકે છે.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live