17.2 C
Amreli
24/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : પપ્પુ : તારા બાપની દાઝયા ઉપર ડામ દેવાની આદત હજુ ગઈ નથી. ટીના : કેમ? હવે પાછું શું થયું?

જોક્સ 1 :

પપ્પુ : ટપ્પુ, ધારી લે કે તું એક મકાનમાં સાતમા માળે ઉભો છે અને મકાનમાં આગ લાગી જાય છે,

તો તું તારી જાતને કેવી રીતે બચાવશે.

ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.

જોક્સ 2 :

પપ્પુ ડોક્ટરને બતાવવા ગયો.

ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.

પપ્પુ : બરાબર કીધું તમે. પણ મેં તો તમને હજુ કંઈ કીધું પણ નથી,

તો તમને કેવી રીતે ખબર પડી ગઈ?

ડોકટર : તમે બારીમાંથી અંદર આવ્યા એટલે.

જોક્સ 3 :

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,

તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવાનો છે.

બીના : એમ! મને તો એવું લાગતું હતું કે એ તારી સાથે લગ્ન કરવાનો છે.

જોક્સ 4 :

ટુ ટાયર સેકન્ડ કલાસ ડબ્બામાં બેઠેલા રસિલાબેને સામેની સીટ પર બેઠેલા યાત્રીને પૂછ્યું,

રસિલાબેન : તમે મારવાડી છો?

યાત્રી : ના.

રસિલાબેન : સાચે જ? તમે મારવાડી નથી?

યાત્રી : ના, સાચે જ હું મારવાડી નથી.

રસિલાબેન : ખોટું ના બોલો, તમે મારવાડી જ છો.

યાત્રી (કંટાળીને) : સારું, જો તમને સારું લાગતું હોય તો બસ હું મારવાડી છું. હવે રાજી?

રસિલાબેન : લે કમાલ છે, આમ જોઈએ તો તમે બિલકુલ મારવાડી જેવા લાગતા નથી.

(યાત્રી ડબ્બામાંથી ઉતરી ગયો.)

જોક્સ 5 :

પપ્પુએ ટીનાના હાથમાં દારૂનો ગ્લાસ જોઈને પૂછ્યું,

“અલી ટીના, તું છોકરી થઈને દારૂ પીવે છે?”

ટીના : તો મારે બે પેગ દારૂ પીવા મારી જાતિ બદલવી પડશે?

જોક્સ 6 :

પપ્પુ : તારા બાપની દાઝયા ઉપર ડામ દેવાની આદત હજુ ગઈ નથી.

ટીના : કેમ? હવે પાછું શું થયું?

પપ્પુ : આજે બપોરે મને બજારમાં મળ્યા ત્યારે મને પૂછતાં હતા,

“કેમ મારી દીકરી સાથે લગ્ન કરીને સુખી તો છો ને!”

જોક્સ 7 :

પપ્પુ : પંડિતજી, આ મારી કુંડળી જોઈને કહો કે મારા લગ્ન કેમ નથી થતા?

આવું કહી પપ્પુએ કુંડળી પંડિતજીને હાથમાં પકડાવી.

ચૂંચી આંખે, તૂટેલા કાચવાળા ચશ્મામાંથી કુંડળી વાંચતા પંડિતજી બોલ્યા,

પંડિતજી : આ, લે લે લે લે બચુડા, આમાં તારા લગ્ન થાય ક્યાંથી?

આમાં તો તારા નસીબમાં સુખ જ સુખ લખ્યું છે.

જોક્સ 8 :

બીના : ટીના સાચો જવાબ આપજે, જો તારો વર બીજી કોઈની સાથે ભાગી જાય તો એ બનાવ તારા માટે જીવલેણ બની શકે?

ટીના : સાચું કહું બીના! એ બિલકુલ શક્ય છે કે, મારું હૃદય આટલો મોટો સુખદ આંચકો કદાચ જીરવી ના પણ શકે.

જોક્સ 9 :

કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલો પપ્પુ હોસ્પિટલમાં ઓપરેશન પછી ભાનમાં આવ્યો અને બૂમ મારી,

પપ્પુ : ડોક્ટર મારા પગને શું થયું છે? હું એને અડી નથી શકતો.

ડોક્ટર : પપ્પુ, જરાય ગભરાઈશ નહિ, તારા પગને કશું થયું નથી.

પપ્પુ : તો હું એને અડી શું કામ નથી શકતો?

ડોકટર : કારણ કે તારા બંને હાથ કાપવા પડ્યા છે.

જોક્સ 10 :

પપ્પુ : ટીના, લગ્ન પહેલા તો તું બહુ વ્રત કરતી હતી, હવે શું થઈ ગયું?

ટીના : બહુ વ્રત નહોતી કરતી. સારો વર મળે એ માટે સોળ સોમવારનું વ્રત કરવાના થયેલા, ત્યાં તમારી સાથે લગ્ન થઈ ગયા.

બસ ત્યારથી વ્રત ઉપરથી ભરોસો જ ઉઠી ગયો.

પપ્પુ : તે વ્રત પુરા વિશ્વાસ સાથે કરેલા?

ટીના : વ્રત કરવાનું નક્કી કરેલું. કરેલા કોણે!

(પપ્પુ હજુ બેભાન છે.)

જોક્સ 11 :

ટપ્પુ : બેટા, તું મોટી થઈને શું કરીશ?

બીના : પપ્પા, હું મોટી થઈને લગ્ન કરીશ.

ટપ્પુ : નહીં બેટા, અત્યારથી કોઈના માટે આવું ખરાબ નહિ વિચારવાનું.

જોક્સ 12 :

વાર તહેવારે દારૂના અડ્ડાનો લાભ લેતો પપ્પુ, એક દિવસ હજુ અડ્ડો ખોલ્યો નહોતો ત્યાં અડ્ડાવાળા ટપ્પુભાઈ પાસે પહોંચી ગયો.

પપ્પુ : ટપ્પુ ભાઈ, ગઈ કાલે રાતે હું અહી આવેલો?

ટપ્પુ : હા, આવેલો ને.

પપ્પુ : ને મેં બહુ દારૂ પીધેલો?

ટપ્પુ : પુરા પાંચસો રૂપિયાનો દારૂ ઢીંચી ગયેલો.

પપ્પુ : હા…શ હવે શાંતિ થઈ, આ તો સવારે ખિસ્સામાં પાંચસો રૂપિયા મળ્યા નહિ,

એટલે હું ગભરાઈ ગયેલો કે ખોટી જગ્યાએ વપરાઇ તો નથી ગયા ને.

જોક્સ 13 :

પપ્પુ : અલ્યા ટપ્પુ, એવો કોઈ નુસખો છે કે મારી પત્ની તાબડતોબ બ્યુટીફૂલ બની જાય?

ટપ્પુ : છે ને એક સરસ નુસખો છે.

પપ્પુ : શું? મને જલ્દી કહી દે.

ટપ્પુ : તારી પત્નીને છુટાછેડા આપી દે અને કેટરીના કે આલિયા સાથે પરણી જા.


Source: gujaratilekh.com

Related posts

144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લેની સાથે Redmi K30S થયો લોન્ચ

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

આધાર અને PAN કાર્ડમાં છે અલગ અલગ નામ, તો આ રીતે કરો આ સમસ્યાને દૂર.

Amreli Live

જાણો કુંડળીના સાતમા ભાવમાં કેતુનો પ્રભાવ અને તેના સચોટ ઉપાય

Amreli Live

ભોલેનાથની કૃપાથી આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે, આવક વધવાના યોગ છે.

Amreli Live

બ્રાહ્મણ, સજ્જન પુરુષ અને દુષ્ટ વ્યક્તિ શું મેળવીને કે જોઈને ખુશ થાય છે?

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

મળો ગીતાંજલિને જે 6 ઇનોવેશન પોતાના નામે કરી ચુકી છે, વૈજ્ઞાનિક તેના માટે છે સુપર હીરો

Amreli Live

બુરખો પહેરવા પર મળી મારી નાખવાની ધમકી, ટોપલેસ ફોટા પર ગઈ કોર્ટ, આ રીતે આવ્યો મમતાના કરિયરનો અંત

Amreli Live

શું જેલમાં 12 કલાકનો દિવસ ગણાય છે? શું ઉમ્ર કેદ 14 વર્ષની હોય છે?

Amreli Live

ભોજપુરી સિનેમાની જાન છે આ 5 એક્ટ્રેસ, તેમના હોટ ફોટાઓ જોઈને બની જશે તમારો દિવસ.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

Oppo એ 11,990 રૂપિયામાં લોન્ચ કર્યો 5,000mAh બેટરી વાળો ફોન.

Amreli Live

મેષ રાશિવાળાઓ માટે કેવું રહેશે નવું વર્ષ 2021? વાંચો મેષ રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

જાણો ગુરુના અસ્ત થવાથી શું થાય છે પ્રભાવ, જાણો તેનાથી જોડાયેલ જરૂરી ઉપાય.

Amreli Live

ચાર કિસ્સામાં જાણો કૃષ્ણના જીવન જીવવાનો અંદાજ કેવો હતો, જે તેમને સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ બનાવે છે.

Amreli Live

239 યાત્રીઓ સાથે રહસ્યમય રીતે ગાયબ થયેલા MH370 વિમાનનો 6 વર્ષ પછી અહીંથી કાટમાળ મળ્યો.

Amreli Live

પ્રેગ્નેન્ટ થયા પછી 102 કિલોની થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, લોકો મારવા લાગ્યા મહેણાં, આવી રીતે લોકોની બોલતી કરી બંધ.

Amreli Live

WhatsApp નિયમોનો સ્વીકાર ન કરવા પર એકાઉન્ટ કરવું પડશે ડીલીટ

Amreli Live

જાણીલો આજે જ, નહીં તો થઈ શકે છે નુકશાન, આ 4 બાબતો તમે વપરાતા જ હશો.

Amreli Live