17.9 C
Amreli
24/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : પપ્પુ જખ્મી હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો અને બોલ્યો પત્નીએ માર્યો. પોલીસ : કેમ?

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

પત્નીએ રસોડામાંથી બહાર આવીને પતિને કહ્યું,

જાનુ આજકાલ હું ઘણી સુંદર થતી જઈ રહી છું.

પતિ : તને કોણે કહ્યું?

પત્ની : હવે તો મને જોઈને કુકર પણ પહેલા કરતા વધારે સીટી મારવા લાગ્યા છે.

જોક્સ 2 :

પપ્પુ જખ્મી હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.

પોલીસ : શું થયું?

પપ્પુ : પત્નીએ ખુબ માર્યો.

પોલીસ : કેમ?

પપ્પુ : તેના મમ્મી-પપ્પા અમારા ઘરે આવ્યા હતા,

તો તેણે કહ્યું ફટાફટ બજારથી કંઈક લઈ આવો.

પોલીસ : તો?

પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.

જોક્સ 3 :

માસ્ટર : બાળકો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે,

આપણી આવનારી પેઢી સફેદ ભાલુ અને વાઘ નહિ જોઈ શકે?

રાજુ : અરે તો અમે શું કરીએ?

અમે પણ ક્યાં ડાયનોસોર જોયા છે,

પણ અમે કોઈ દિવસ ફરિયાદ કરી હોય તો જણાવો.

જોક્સ 4 :

રાજુ પાડોશીના ઘરે ગયો.

ભાભી તેના પીવા માટે ઠંડુ પાણી લઈને આવ્યા.

રાજુના મોઢામાંથી અચાનક નીકળી ગયું,

ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું?

ભાભી હસતા હસતા બોલી – હા, આપી દો, સાચવીને રાખીશ.

જોક્સ 5 :

5 સ્ટાર હોટલમાં એક સામાન્ય માણસે વેટરને કહ્યું – ચા લાવો.

વેટરે ટ્રે માં ગરમ પાણી, ટી બેગ, શુગર ક્યુબ અને દૂધ પાવડર લાવીને તેને આપી દીધા.

માણસે જેમ – તેમ ચા બનાવીને પીધી.

થોડી વાર પછી વેટરે પૂછ્યું – સર બીજું કાંઈ લેશો?

માણસ : જો ભાઈ, મન તો પકોડા ખાવાનું થઈ રહ્યું છે,

પણ ડર લાગી રહ્યો છે કે ક્યાંક તું મારી સામે,

બટાકા, તેલ, બેસન, મીઠું, મરચું, કડાઈ, ગેસ લાવીને ન મૂકી દે.

જોક્સ 6 :

પિતા : પરીક્ષા કેવી ગઈ?

દીકરો : પહેલો સવાલ છૂટી ગયો,

ત્રીજો આવતો ન હતો,

ચોથો તો લખવાનો જ ભૂલી ગયો,

પાંચમા નંબરનો દેખાયો જ નહિ.

પિતા : અને બીજા નંબરનો?

દીકરો : બસ એ જ ખોટો લખાઈ ગયો.

જોક્સ 7 :

પત્નીએ પતિને ફોન કર્યો : હું અત્યારે ખરીદી કરવા બજારમાં આવી છું,

તમારા માટે કાંઈ લાવવાનું છે?

પતિ : હા, મારે જીવનનો અર્થ જાણવો છે,

જીવન સાર્થક કઈ રીતે થાય છે તે જાણવું છે,

મને આત્માની શાંતિ જોઈએ, મારે મારું અસ્તિત્વ શોધવાનું છે.

પત્ની : તો બોલો કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?

જોક્સ 8 :

પત્ની (ગભરાયેલા અવાજે) : તમને એક વાત પૂછું?

પતિ : હા બોલ જાનુ.

પત્ની : પહેલા પ્રોમિસ કરો મારશો નહિ?

પતિ : નહિ મારું, બોલ શું કહેવું છે?

પત્ની : હું પ્રેગ્નેટ છું.

પતિ : અરે વાહ, આ તો સારા સમાચાર છે, તેમાં તું આટલી બધી ગભરાઈ કેમ રહી છે?

પત્ની : આપણા લગ્ન પહેલા મેં પપ્પાને કહ્યું હતું, તો મને બૌ માર પડ્યો હતો.

પતિ બેભાન.

જોક્સ 9 :

શેઠાણી : તું બાથરૂપમાં કેમ ઘુસી આવ્યો જયારે તને ખબર હતી કે હું અંદર છું…

નોકર : માફ કરજો શેઠાણી, મને લાગ્યું શાંતાબાઈ છે.

શેઠાણી : એટલે કે હું શાંતા બાઈ કરતા પણ ખરાબ છું.

(નોંધ : મહિલાઓને કોઈ સમજી નથી શકતું.)

તો મિત્રો તમને આજના જોક્સ કેવા લાગ્યા? સારા લાગ્યા હોય તો આને ફેસબુક પર લાઈક કરી શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સુંદર દેખાવાના ચક્કરમાં આ એક્ટ્રેસોએ જે કર્યું તે તેમને ભારે પડી ગયું, એવોર્ડ શો માં લૂકના લીધે ઉડી તેમની મજાક

Amreli Live

શિયાળાની ઋતુમાં બનાવો પાલક રોલ, સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ રાખે છે ફિટ.

Amreli Live

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ શિરીન સેવાનીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નના ફોટાઓ

Amreli Live

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર છે કેળાની છાલનું શાક, તમે પણ કરો ટ્રાઈ

Amreli Live

દૂધીનો ક્રિસ્પી ઢોસો અને નારિયળની સુપર ટેસ્ટી ચટણી બનાવો ઘરે, જાણો સરળ રેસિપી

Amreli Live

જે લોકોને બેઠા બેઠા કે સુતા સુતા હાથ કે પગમાં ખાલી ચડી જતી હોય એવા લોકો માટે સરળ ઉપચાર.

Amreli Live

જો તમને પણ છે ખસ, ખરજવું કે ધાધર તો અપનાવો 12 અસરકારક ઘરેલું ઉપાય.

Amreli Live

ચીનને આપણું બજાર આપવાની જગ્યાએ આપણે આપણા દેશના પરિવારોનો જ આર્થિક ટેકો કેમ ન બનીએ?

Amreli Live

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

Amreli Live

6 પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈને મિત્રના લગ્નમાં આવ્યો યુવક, પોતાને ગણાવ્યો દરેક બાળકનો બાપ.

Amreli Live

માંડવીની મહિલા બેકરીના બિસ્કિટ કેનેડામાં મચાવશે ધૂમ, આટલા કિલોનો ઓર્ડર મળતા આદિવાસી મહિલાઓ થઈ રાજી.

Amreli Live

PPF એકાઉન્ટ બંધ થઇ જાય તો ના થશો પરેશાન, આ રીતે તેને ફરીથી કરી શકો છો શરૂ.

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

કરિયરને પ્રભાવિત કરી શકે છે આ સપના, જાણો શું જણાવે છે સ્વપ્ન શાસ્ત્ર.

Amreli Live

સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે આ ટીવી સ્ટાર્સની પત્નીઓ, જુઓ ફોટા.

Amreli Live

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

Amreli Live

iPhone 12 ની ભારત મા વેચાણ કિમંત તમે વિચારી પણ નઈ હોય, જાણો બધાજ મોડલ ની ઇન્ડિયન પ્રાઈઝ

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

પરિવાર અને મિત્રોના સમજાવવા છતાં પણ 55 લાખ રૂપિયા ખર્ચી આ વ્યક્તિએ વધારી 2 ઇંચ હાઈટ.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live