26.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : પત્ની : મહેમાન આવી રહ્યા છે ઘરમાં દાણા સિવાય કાંઈ જ નથી, પતિ : તે લોકો આવે તો વાસણ…

જોક્સ 1 :

એક જાડી મહિલા ડોક્ટર પાસે ગઈ અને બોલી,

ડોક્ટર સાહેબ, તમે તો કહ્યું હતું કે રમવાથી મોટાપો ઓછો થાય છે,

પણ મારું તો રમવા છતાં પણ વજન ઘટતું નથી.

ડોક્ટર : કઈ રમત રમો છો તમે?

જાડી મહિલા : કેંડી ક્રશ, ટેમ્પલ રન, લુડો, સબવે સર્ફર.

ડોક્ટર બેભાન.

જોક્સ 2 :

છોકરા પર છોકરીનો ફોન આવ્યો…

છોકરો : હા બોલ, કેટલાનું રિચાર્જ કરાવું?

છોકરી : તને શું લાગે છે, હું દર વખતે રિચાર્જ કરાવવા માટે જ ફોન કરું છું?

છોકરો : તો?

છોકરી : 2 ડ્રેસ અપાવી દે ને.

જોક્સ 3 :

પપ્પુ પરેશાન થઈને બડબડ કરી રહ્યો હતો,

ઘણા વર્ષો પહેલા એક બાબાએ કહ્યું હતું કે,

ભગવાન તને એટલું આપશે કે તારાથી સચવાશે નહિ.

હવે ખબર પડી કે તે વજનની વાત કરી રહ્યા હતા.

જોક્સ 4 :

પતિ પત્ની છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચ્યા,

જજ : તમારા બંનેના 3 બાળકો છે,

તેને કઈ રીતે વહેંચશો.

ઘણી વાર સુધી પતિ પત્ની બંને પરસ્પર ચર્ચા કરતા રહ્યા પછી પતિ બોલ્યો,

ઠીક છે જજ સાહેબ, અમે આવતા વર્ષે વધુ એક બાળક સાથે આવીશું.

10 મહિના પછી બંનેને જોડિયા બાળક થઈ ગયા.

જોક્સ 5 :

છગન પોતાની પત્નીને લઈને હોસ્પિટલ ગયો અને નર્સને કહ્યું,

જો છોકરો જન્મે તો કહેજે કે ટામેટું થયું છે, અને છોકરી જન્મે તો કહેજે ડુંગળી થઈ છે.

સંજોગથી છગનની પત્નીને જોડિયા બાળક (છોકરો અને છોકરી) જન્મે છે.

નર્સ મૂંઝવણમાં પડી જાય છે, તે બહાર આવે છે અને કહે છે,

અભિનંદન સર, તમને સલાડ થયું છે.

જોક્સ 6 :

પત્ની બીમાર પતિને ડોક્ટર પાસે લઇ ગઈ.

ડોક્ટરે એકાંતમાં પત્નીને કહ્યું : તમારા પતિને સારું ખાવાનું આપો, હંમેશા ખુશ રાખો,

ઘરની કોઈ સમસ્યા વિષે તેમની સાથે ચર્ચા ન કરો,

નકામી માંગણી કરીને તેમની ચિંતા ન વધારો,

આ બધું કરશો તો તમારા પતિ 6 મહિનામાં સાજા થઈ જશે.

રસ્તામાં પતિએ પત્નીને પૂછ્યું : શું કહ્યું ડોક્ટર સાહેબે?

પત્ની બોલી : હવે તો ડોક્ટરે પણ જવાબ આપી દીધો.

જોક્સ 7 :

આંખનો ડોક્ટર મહિલા દર્દીની આંખો ચેક કરતા સમયે,

ડોક્ટર : મેડમ તમે પોતાના પતિને જે રીતે જુઓ છો, બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.

મહિલા : પણ કેમ?

ડોક્ટર : આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.

જોક્સ 8 :

સિંગલ છોકરા અને છોકરીઓ તો શાયરી લખે એ ઠીક છે,

પણ આ પરિણીત લોકો આટલી દુઃખ ભરેલી શાયરી શું કામ લખે છે.

જોક્સ 9 :

પત્ની : મહેમાન આવી રહ્યા છે ઘરમાં દાણા સિવાય કાંઈ જ નથી.

પતિ : તે લોકો આવે તો વાસણ જમીન પર ફેંકી દેજે,

અને હું પૂછીશ કે શું થયું? તો કહેજે શાહી પનીર ઢોળાઈ ગયું.

પછી બીજું વાસણ ફેંક જે અને કહેજે પનીર ભુરજી પણ ઢોળાઈ ગઈ.

પછી હું કહીશ, કાંઈ નહિ દાળ બચી છે એ જ લઈ આવ.

ઘરમાં મહેમાન આવ્યા પછી વાસણ પડવાનો અવાજ આવ્યો,

પતિ : શું થયું?

પત્ની : અરે નખ્ખોદ જાય… દાળ જ ઢોળાઈ ગઈ.

જોક્સ 10 :

છગનની પત્નીને ડાકુ ઉપાડીને લઇ ગયા.

છગન પોતાની પત્નીને છોડાવવા માટે ગયો તો ગામવાળાએ કહ્યું,

ખાલી હાથ કેમ જઈ રહ્યો છે?

આ સાંભળીને છગન રસ્તામાંથી બે કિલો સફરજન લેતો ગયો.

જોક્સ 11 :

દીકરો : પપ્પા મારી એક નાનકડી સમસ્યા છે.

પપ્પા : બોલ દીકરા.

દીકરો : પપ્પા પ્રહલાદને એટલા માટે પૂજવામાં આવે છે,

કારણ કે તેણે પિતાની વાત માની નહોતી,

અને શ્રીરામને એટલા માટે કારણ કે તેમણે પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું,

હવે તમે જ કો મારે તમારી વાત માનવી જોઈએ કે નહિ?

પિતા : દીકરા આ કળિયુગ છે તો તું અને હું બંને જ તારી મમ્મી વાત માનીએ, તે આપણા બંને માટે સારું રહેશે.

મિત્રો, આશા રાખીને છીએ કે તમને આજના જોક્સ જરૂર પસંદ આવ્યા હશે, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

પોતાના નામના અક્ષરોને આ રીતે ઉમેરીને જાણો પોતાનો લકી નંબર અને ખાસ વાતો.

Amreli Live

મૌના પંચમી વ્રત, શ્રાવણ મહિનાની પાંચમની તિથિએ કરવામાં આવે છે ભગવાન શિવ અને નાગદેવતાની વિશેષ પૂજા

Amreli Live

ખોવાઈ ગયો છે સ્માર્ટફોન? સેમસંગની આ એપ ઈન્ટરનેટ વિના શોધશે તમારો ફોન.

Amreli Live

2021 માં શો માં થશે ‘દયાબેન’ ની એંટ્રી? તારક મેહતાએ બનાવ્યું મિશન.

Amreli Live

પોપટલાલની સાથે ભીડેએ પણ કરી લીધા છે લગ્ન? નવા વર્ષમાં ગોકુલધામમાં થઇ રહ્યો છે મોટો હંગામો

Amreli Live

આવતા મહિને આવી રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો તારીખ અને સૂતક કાળનો સમય.

Amreli Live

5G શું છે અને તેનાથી શું ફાયદો થશે? જાણો 5G વિશેની દરેક માહિતી.

Amreli Live

ટીવીની આ વહુએ પકડ્યો દારૂનો ગ્લાસ તો યુઝર્સ બોલ્યા ‘ હું તો તમને સીધી સમજતો હતો તમે તો…

Amreli Live

લાઇમલાઈટથી દૂર જ રહે છે આ સ્ટાર પત્નીઓ, પતિના સ્ટારડમ સાથે કંઈ લેવાદેવા નથી

Amreli Live

ગોળ ઉપર ચડે છે કીડીઓ તો જાણી લો, ગોળને સ્ટોર કરવાની રીત.

Amreli Live

મજેદાર જોક્સ : છોકરી : અમદાવાદ એક્સપ્રેસ ક્યારે આવશે? ટીટી : પાંચ વાગ્યે. છોકરી : લોકલ, ટીટી : નવ વાગ્યે

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

ઘરમાં જરૂર લગાવો આ છોડ, દૂર થશે શનિનો ખરાબ પ્રભાવ, ક્યારેય નહિ થાય ધનની અછત

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

મજેદાર જોક્સ : પત્ની : તમારું મગજ ખરાબ થઇ ગયું છે? પતિ : હા, કદાચ તને….

Amreli Live

દુર્ગા માં ની કૃપાથી આજનો દિવસ લાભપ્રદ રહેશે, નોકરીમાં બઢતી મળવાની શક્યતા છે.

Amreli Live

મજેદાર જોક્સ : પતિ : મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો, પત્ની : શું માંગ્યું? પતિ : તારા મગજને…

Amreli Live

નવી મારુતિ સ્વીફ્ટ થઈ લોન્ચ, બ્લેક થીમને કારણે મળે છે શાનદાર લુક

Amreli Live

જાણો આપણા પૂર્વજો શા માટે એવું કહેતા કે, ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો ના આપે તો ઝૂંટવીને પણ ખાવું.

Amreli Live

શનિદેવની કૃપાથી આજે આ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

Amreli Live

‘જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયાને કેમ યાદ રાખીએ?’ દીકરા આકાશના સવાલ ઉપર હતો મુકેશ અંબાણીનો આવો જવાબ

Amreli Live