13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : પત્ની ઘરે આવી તો જોયું કે પતિ કામવાળીને ભેટીને….

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

છગનનો પાડોશી મરી ગયો,

તે તેના ઘરે ગયો અને ત્યાં ઉભેલા તેના સંબંધીઓને પૂછ્યું કે,

બોડી આવી ગઈ કે?

એટલામાં એમ્બ્યુલન્સ બોડી લઈને આવી ગઈ, તો છગન ખુશ થઈને બોલ્યો,

લો બોલો, હમણાં જ યાદ કર્યો અને બોડી પણ આવી ગઈ,

કેટલી લાંબી ઉંમર છે આની.

પછી એજ એમ્બ્યુલન્સમાં છગનને હોસ્પિટલ લઇ ગયા.

જોક્સ 2 :

એક દિવસ પપ્પુની પત્નીએ તેનું ફેસબુક પ્રોફાઈલ ચેક કર્યું,

પત્ની ગુસ્સામાં પપ્પુને બોલી,

તું વિદેશી છોકરીઓ સાથે ચેટિંગ કેમ કરે છે?

પપ્પુએ તેને સમજાવતા કહ્યું,

અરે પાગલ, હું તો આંતરરાષ્ટ્રીય સંબંધ સુધારવામાં પ્રધાનમંત્રીની મદદ કરી રહ્યો છું.

તે દિવસ પછી પપ્પુની પત્ની ઘણા વટથી પોતાના પાડોશીઓને આ વાત કહે છે કે,

તેનો પતિ પ્રધાનમંત્રીને કામમાં મદદ કરે છે.

જોક્સ 3 :

એક દારૂડિયો પોતાના મિત્રને,

આજે ત્યાં સુધી પીશું જ્યાં સુધી સામે રહેલા 3 ઝાડ 6 નહિ દેખાવા લાગે.

બાર ટેંડર : બસ કરો… સામે એક જ ઝાડ છે, હવે શું જંગલ બનાવશો.

જોક્સ 4 :

વકીલ – મૃત્યુની રાત્રે તમારા પતિના અંતિમ શબ્દ શું હતા?

પત્ની : મારા ચશ્મા ક્યાં છે સંગીતા?

વકીલ : તો તેમાં મારવા જેવી શું વાત હતી?

પત્ની : મારું નામ રંજના છે.

આખા કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

જોક્સ 5 :

એક દિવસ પત્ની ઘરે આવી તો જોયું કે પતિ કામવાળીને ભેટીને ઉભી હતો.

પત્ની (ગુસ્સામાં) : આ બધું શું ચાલી રહ્યું છે?

પતિ (ગભરાઈને) : કસમથી, તું અહીં ઉભી છે એવું સમજીને હું આને ભેટી પડ્યો.

પત્ની (ગુસ્સામાં) : તમને એટલું પણ ખબર નથી કે તમે કોને ભેટી રહ્યા છો?

આ રામુ પાસેથી કંઈક શીખો,

મને ભેટતા સમયે કોઈ બીજી વિષે વિચારતો પણ નથી.

જોક્સ 6 :

છોકરો (ફોન પર) : તું ઘણી સુંદર છે.

છોકરી (ખુશ થઈને) : અરે જાનુ તું પણ શું….

છોકરો : તું તો એકદમ પરી જેવી છે.

છોકરી : સાચે?

છોકરો : હા.

છોકરી : સારું, બોલ હમણાં તું શું કરી રહ્યો છે.

છોકરો : મજાક.

જોક્સ 7 :

મકર સંક્રાંતિ પર પોતાની પત્નીનો ફોટો પતંગ પર ચીપકાવો,

પછી તેને પોતાની આંગળી પર નચાવવાનો આનંદ ઉઠાવો.

નોંધ : આ ઓફર ફક્ત સંક્રાંતિ માટે જ છે.

જોક્સ 8 :

પત્ની : રસોડામાંથી બટાકુ લઇ આવો.

પતિ : અહીં તો ક્યાંય બટાકુ દેખાતું નથી.

પત્ની : તમે તો છો જ આંધળા, તમે કામચોર છો, એક કામ સારી રીતે નથી કરી શકતા,

મને ખબર હતી કે તમને નહિ મળે, એટલે હું પહેલાથી લઈને આવી હતી.

હવે આમાં પતિની કોઈ ભૂલ હોય તો જણાવો.

જોક્સ 9 :

છોકરો : મારી સાથે લગ્ન કરી લે.

છોકરી : કેમ?

છોકરો : ઘણી ડીમાંડ છે મારી, આખો દેશ મને શોધી રહ્યો છે.

છોકરી : કોણ છે તું?

છોકરો : વિકાસ.

જોક્સ 10 :

પત્ની : હે રામ, તમારા માથામાંથી લોહી કેમ નીકળી રહ્યું છે?

પતિ : અરે મારા મિત્રએ ઈંટ મારી દીધી.

પત્ની : તમારે પણ મારવું જોઈએ ને,

તમારા હાથમાં કાંઈજ નહોતું?

પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો.

પતિ હજી ભાનમાં આવ્યો નથી.

મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

વિઘ્નહર્તા ગણેશ આજે આ રાશિના વિઘ્નો કરશે દૂર, ધન અને માન સન્‍માનની થશે પ્રાપ્તિ.

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

4 વર્ષ પહેલા UK થી ગામડે આવ્યું કપલ, હવે યુટ્યુબ પર ગાય-ભેંસનો વિડીયો અપલોડ કરી કમાય છે લાખો

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારા કેટલા બાળકો થશે.

Amreli Live

મજેદાર જોક્સ : સોનુ : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે? મોનુ : મલાઈ બચાવવા માટે. સોનુ : ના, તેઓ તો…

Amreli Live

આ સરકારી યોજનામાં મળી રહી છે 10 લાખની લોન, જાણો શું તમે પણ છો હકદાર

Amreli Live

શું તમારો જન્મ ડિસેમ્બરમાં થયો છે? તો જાણો પોતાના સ્વભાવ વિષે.

Amreli Live

રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલના જીવનમાં ફરી અંધારી રાત, 6 મહિનાથી કામ ન મળવાથી થઈ આવી હાલત.

Amreli Live

OnePlus 8T ચાર કેમેરા અને 65W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે થયો લોન્ચ, જાણો સ્પેશિફિકેશન અને કિંમત.

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

અહીં ના માસ્ક છે, ના સેનિટાઇઝર, હવે તો ભોજન ખરીદવા માટે પણ પૈસા નથી, સેક્સ વર્કસની કોરોનાથી બીક મટી.

Amreli Live

કાળામરી અને જીરાથી બનાવો કરકરી પુરી, શિયાળા માટે બનશે બેસ્ટ નાસ્તો.

Amreli Live

મજેદાર જોક્સ : એક વ્યક્તિ બીજા વ્યક્તિને : ભાઈ ખુશી શું હોય છે, બીજો વ્યક્તિ : ખબર નહીં, મારા તો…

Amreli Live

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live

સુર્ય, મંગલ, બુધ અને શુક્ર કરી રહ્યા છે આ જ મહિનામાં રાશિ પરિવર્તન, અહીં જાણો કયો ગ્રહ કોને કરશે નુકશાન.

Amreli Live

સેનામાં લેફ્ટિનેંટ બન્યો સિક્યોરિટી ગાર્ડનો દીકરો, ક્યારેક એક રૂમમાં રહેતો હતો આખો પરિવાર

Amreli Live

દિલ્લીમાં કોરોના દર્દીઓને આપવામાં આવી રહ્યા છે આ 2 ઇમ્યુનીટી બુસ્ટ ડ્રિંક, જાણો તમે કઈ રીતે વધારી શકો છો ઇમ્યુનીટી

Amreli Live

વર્ષ 2021 માં શુક્ર અને ગુરુ કયારથી ક્યાં સુધી રહેશે અસ્ત, આ દરમિયાન નહિ થઇ શકે લગ્ન.

Amreli Live

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ ‘Steamed Vegetables’, રાખો પોતાને ફિટ અને ફાઈન

Amreli Live