26.4 C
Amreli
26/01/2021
મસ્તીની મોજ

મજેદાર જોક્સ : પતિ લંગડાતો લંગડાતો બહાર આવ્યો, સાસુ : શું થયું જમાઈ, પતિ : તમારી દીકરીએ…

જોક્સ 1 :

રમેશને ફાયર બ્રિગેડમાં નોકરી મળી ગઈ.

એક મહિલાએ ફોન કર્યો : હેલો, મારા ઘરે આગ લાગી છે.

હું સરનામું આપું ત્યાં તમે જલ્દી આવી જાવ.

રમેશ: શું તમે પાણી છાંટ્યું?

મહિલા : હા, છતાં પણ આગ ઓલવાતી નથી.

રમેશ : અરે પાગલ, પછી અમે ત્યાં આવીને શું કરીશું? અમે પણ પાણી જ છાંટીશુંને.

જોક્સ 2 :

છોકરો : તું આટલી સુંદર કેમ છે?

છોકરી : દારૂને કારણે.

છોકરો : તું દારૂ પીવે છે?

છોકરી : હું નથી પીતી નાલાયક,

તું નશામાં છે એટલે હું તને સુંદર દેખાઈ રહી છું.

જોક્સ 3 :

અડધી રાત્રે છોકરાનો ફોન વાગ્યો.

છોકરો : હેલો.

છોકરી : મેરા દિલ ભી કિતના પાગલ હૈ,

યે પયાર જો તુમસે કરતા હૈ.

છોકરો : તો શું તું મારી સાથે લગ્ન કરીશ?

છોકરી : આ ગીતને પોતાની કોલરટ્યૂન બનાવવા માટે 8 દબાવો.

જોક્સ 4 :

છગન : તે કઈ વસ્તુ છે કે હંમેશા તમારી જ રહે છે,

તે ક્યારેય તમારી પત્નીની નથી થઈ શકતી.

મગન : ભૂલ.

જોક્સ 5 :

પતિ લંગડાતો લંગડાતો બહાર આવ્યો.

સાસુ : શું થયું જમાઈ?

પતિ : તમારી દીકરીએ પગ ભાંગી દીધો.

સાસુ : ઓહ, કાંઈ નહિ સાંજે વહેલા ઘરે આવી જજો,

તમારા સાળાને જોવા માટે છોકરીવાળા આવી રહ્યા છે.

પતિ : અરે, મારી પોતાની પસંદ આટલી ખરાબ છે,

તો હું બીજાના જીવનના નિર્ણય કેવી રીતે લઇ શકીશ.

જોક્સ 6 :

પપ્પુ રોટલીનો એક કોળિયો પોતે ખાતો હતો અને એક પાસે બેસેલી મરઘીને ખવડાવતો હતો.

છોટુ : આ શું કરી રહ્યો છે?

પપ્પુ : ચિકન સાથે રોટલી ખાઈ રહ્યો છે.

જોક્સ 7 :

એક પ્રેમી પોતાની પ્રેમિકાના વાળમાં એવો ખોવાઈ ગયો કે, બેભાન થઈ ગયો.

જયારે તે ભાનમાં આવ્યો તો રોમાન્ટિક થઈને પૂછ્યું,

જાનુ, તું નહાતી નથી કે શું?

જોક્સ 8 :

પપ્પુ : પોતાના મમ્મી-પપ્પા સાથે હોટલમાં જમવા ગયો.

ત્યાં એક માણસ સિગરેટ પી રહ્યો હતો.

પપ્પુ તેની પાસે જઈને : ભાઈ બહાર જઈને સીગરેટ પી,

મારા મમ્મી પપ્પા મારી સાથે છે.

માણસ : તો શું થયું?

પપ્પુ : તને જોઈને મને પણ સીગરેટ પીવાનું મન થાય છે.

જોક્સ 9 :

પત્ની : આજે વહેલા ઘરે આવી જજો.

પતિ : કેમ કોઈ ખાસ કામ છે?

પત્ની : અરે પિયરથી મારા સંબંધીઓ આવવાના છે.

પતિ : મારે ઓફિસમાં ઘણું કામ છે તું સાચવી લેજે બધું.

પત્ની : આવી જજોને પ્લીઝ.

પતિ : કોણ કોણ આવે છે તારા પિયરથી?

પત્ની : મારી બંને નાની બહેનો.

પતિ (ખુશ થઈને) : અરે ડાર્લિંગ, તારા સંબંધી એટલે મારા સંબંધી.

ચિંતા ના કર, હું આવી જઈશ.

જોક્સ 10 :

એક ગાંડો (પોતાના હાથમાં સીગરેટ સંતાડતા) કહે જો મારા હાથમાં શું છે?

બીજો ગાંડો : રેલ ગાડી.

પહેલો ગાંડો : તને કેવી રીતે ખબર પડી?

બીજો ગાંડો : મેં ધુમાડો નીકળતા જોઈ લીધો હતો.

જોક્સ 11 :

જીજો પોતાની સાળી સાથે ચેટિંગ કરી રહ્યો હતો.

જીજો : વાહ, તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર છે.

સાળી : જીજુ તમે ઘણા મસ્તીખોર છો.

જીજો : સારું એ જણાવ તું આટલી સુંદર કઈ રીતે છે? શું વાપરે છે તું?

સાળી : ફોટોશોપ.

જીજો બેભાન.

જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: 4masti.com

Related posts

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

માંગલિક હોવું એટલે શું, અને કેવી રીતે તમે મંગળના દોષોના ખરાબ પ્રભાવને ઘટાડી શકો.

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

એયરપોર્ટ પર સફાઈ કરવાવાળા એ કેવી રીતે બનાવી 10 કરોડના ટર્નઓવરવાળી કંપની.

Amreli Live

FAU-G Game : પબજી બેન થતા જ સ્વદેશી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર, ટીઝર થયું રિલીઝ.

Amreli Live

સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે Reliance Jio, આ કંપનીઓને આપશે ટક્કર

Amreli Live

ખલ-દસ્તા અને ફળ વેચવાવાળી બની સબ-ઇન્સેક્ટર, મુશ્કેલીઓનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

પાપા જય ભાનુશાળીના ખોળામાં આરામથી બેસેલી છે દીકરી તારા, જુઓ પ્રેમ ભર્યો આ વિડીયો.

Amreli Live

ઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.

Amreli Live

ગુરુ-શિષ્ય પરંપરાની આ 5 અદભુત વાર્તા, જે આજે પણ ઉદાહરણ છે.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

મજેદાર જોક્સ : પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો છે, પિતા – દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા ને તું…

Amreli Live

લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો ધ્યાનમાં રાખો વાસ્તુ સાથે જોડાયેલી આ 7 વાતો

Amreli Live

જૂજ લોકો જ કેમ ધનવાન બને છે, માં લક્ષ્મીએ ઈંદ્રદેવને જણાવ્યું હતું આ રહસ્ય.

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

આજે આ રાશિઓ માટે ખુલશે નસીબના દરવાજા, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

5 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે સૌથી ખરાબ પ્રભાવ

Amreli Live

14 ઓક્ટોબરના રોજ બુધ થશે વક્રી, જાણો કઈ રાશિઓ માટે રહેશે શુભ.

Amreli Live