18.4 C
Amreli
26/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : પતિ : મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો, પત્ની : શું માંગ્યું? પતિ : તારા મગજને…

જોક્સ 1:

ડોક્ટર : શું થયું?

પપ્પુ : કૂતરો કરડી ગયો.

ડોક્ટર : તે બહાર બોર્ડ પર લખેલું વાંચ્યું નહિ,

કુતરા કરડેલા દર્દીને જોવાનો સમય ફક્ત સવારે 8 થી 11 વાગ્યા સુધીનો છે,

અને તું એક વાગ્યે આવ્યો છે.

પપ્પુ : મેં તો વાંચ્યું હતું, પણ કુતરાએ વાંચ્યું ન હતું.

જોક્સ 2 :

પત્નીના જન્મદિવસ પર પતિએ પૂછ્યું – તને ગિફ્ટમાં શું જોઈએ?

પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી.

તેણે ફેરવી ફેરવીને કહ્યું – મને એવી વસ્તુ લાવી આપો,

જેના પર હું સવાર થાઉં તો બે સેકેંડમાં 0 થી 80 પર પહોંચી જાઉં.

સાંજે પતિએ તેને વજનકાંટો લાવીને આપી દીધો.

હવે ઘરમાં યુદ્ધ જેવું વતાવરણ છે.

જોક્સ 3 :

એક રિસર્ચ અનુસાર,

90 % ભારતીય પત્નીઓ પોતાના પતિની આદતો બદલવા માંગે છે.

અને 99% પતિ પોતાની પત્ની જ બદલવા માંગે છે.

જોક્સ 4 :

છોકરીવાળા લગ્ન માટે છોકરો જોવા આવી રહ્યા હતા.

પપ્પા : દીકરા છોકરીવાળા આવી રહ્યા છે,

તેમની સામે લાંબી લાંબી ફેંકજે.

છોકરીવાળા આવ્યા એટલે દીકરો બોલ્યો,

પપ્પા જરા ચાવી આપજો,

આપણી ટ્રેન તડકામાં ઉભી છે તેને છાંયડામાં પાર્ક કરી દઉં.

પપ્પા બેભાન…

જોક્સ 5 :

પતિ (મરતા સમયે પોતાની પત્નીને) : કબાટમાં તારા સોનાના ઘરેણાં હતા તે મેં જ ચોરી કર્યા હતા.

પત્ની (રડતા રડતા) : વાંધો નહિ.

પતિ : તારા ભાઈએ તને જે એક લાખ રૂપિયા આપ્યા હતા, તે પણ મેં જ ગાયબ કર્યા હતા.

પત્ની : કાંઈ વાંધો નહિ, મેં તમને માફ કરી દીધા.

પતિ : તારી કિંમતી સાડીઓ પણ મેં જ ચોરી કરીને મારી પ્રેમિકાને આપી દીધી હતી.

પત્ની : કાંઈ વાંધો નહિ, તમને ઝેર મેં જ આપ્યું છે,

હવે તમે આરામથી મરી જાવ.

જોક્સ 6 :

ગામમાં એક પત્ની પોતાના પતિને મારી રહી હતી.

સરપંચ બોલ્યા : શું કામ મારી રહી છે બિચારાને?

પત્ની બોલી : અરે આ બિચારો નથી,

હમણાં તેને ફોન કર્યો તો એક છોકરીએ ઉપાડ્યો અને બોલી,

તમે જેની સાથે વાત કરવા માંગો છો તે હમણાં વ્યસ્ત છે.

જોક્સ 7 :

પતિ : મને અલાદીનનો ચિરાગ મળ્યો.

પત્ની : વાહ, તમે શું માંગ્યું?

પતિ : મેં કહ્યું કે તે તારા મગજને દસ ગણું કરી દે.

પત્ની : તો તેણે એવું કરી દીધું?

પતિ : તે હસ્યો અને કહેવા લાગ્યો,

શૂન્ય સાથે કોઈનો ગુણાકાર કરીએ તો શૂન્ય જ આવે.

જોક્સ 8 :

પતિએ પત્નીને કહ્યું – તું તો મારી શક્તિ છે.

પત્નીને આ વાત ઘણી ખરાબ લાગી ગઈ.

પતિ સમજી શક્યો નહિ અને પૂછ્યું – શું થયું?

મેં કાંઈ ખોટું કરી દીધું?

પત્ની બોલી : એનો અર્થ એ થયો કે બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.

જોક્સ 9 :

છોકરી : સ્ટેશન સુધીના કેટલા રૂપિયા લેશો?

રિક્ષાવાળો : મેડમ 20 રૂપિયા.

છોકરી (ચકિત થઈને) : સ્ટેશનના 20 રૂપિયા?

રિક્ષાવાળો : હા મેડમ, સ્ટેશન 2 કિલોમીટર દૂર છે અહીંથી.

છોકરી (હાથથી ઈશારો કરીને) : આ રહ્યું સ્ટેશન, દૂર ક્યાં છે.

રિક્ષાવાળો : મેડમ હાથ નીચે કરી દો, ક્યાંક ટ્રેનની નીચે ન આવી જાય.

જોક્સ 10 :

પતિ બાલ્કનીમાં ઉભો ઉભો મસ્ત ગીત ગાઈ રહ્યો હતો,

પછી બનું ઉડતા ફીરું મસ્ત ગગન મેં…

આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં…

રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો,

ઘરમાં જ ઉડજો, સામેવાળી પિયર ગઈ છે.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય, તો લાઈક અને શેયર જરૂર કરજો.


Source: gujaratilekh.com

Related posts

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

આ વાંચી ને તમે પણ કહેશો “ગયા જન્મના પુણ્ય ભાઈ… જરૂર ચંદુએ ઉનાળામાં પક્ષીઓને પાણીના બદલે શરબત પાયું હશે”

Amreli Live

ફક્ત દવાથી એઇડ્સ મટી ગયાનો પહેલો કેસ, બે ડ્રગ્સના કોમ્બિનેશનથી મળ્યો HIV વાયરસથી છુટકારો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

માં કાળીની કૃપાથી વૃષભ રાશિના લોકોને પ્રેમોશન મળવાની શક્યતા છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ.

Amreli Live

સુરતમાં યુવકે મિત્રો સાથે શરત લગાવી પોતાના મોંમાં જ ફોડ્યો સુતળી બોમ્બ, થઇ ગઈ આટલી ખરાબ હાલત.

Amreli Live

પ્રેમીના ઘરની બહાર પ્રેમિકાનો હાઈ વોલ્ટેઝ ડ્રામા, ‘ભલે જીવ પણ જતો રે, લગ્ન કરીને જ જઈશ’

Amreli Live

Realme C17 સ્માર્ટફોન નવેમ્બરમાં ભારતમાં આપશે દસ્તક, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

આ 8 ક્વાલિટી વાળા પુરુષ સરળતાથી જીતી લે છે મહિલાઓનું દિલ, સ્ટડીમાં થયો દાવો.

Amreli Live

જાણો શું હોય છે ધુનુચી નૃત્ય અને શું છે તેનું દુર્ગા પૂજનમાં મહત્વ?

Amreli Live

જન્માષ્ટમી પર ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

હાર્દિક બન્યા મેન ઓફ ધ સિરીઝ, તો પત્નીએ શેયર કર્યો એવો ફોટો કે પંડ્યા જોતા જ રહી ગયા.

Amreli Live

લોકડાઉનમાં પતિએ રઝળતી મૂકી દીધી અને પછી આપી દીધા ત્રણ તલાક

Amreli Live

યુવકને આવ્યું એવું સપનું કે રાત્રે ખોદી નાખ્યું પોતાનું જ ઘર, દીવાલની નીચે દાટેલી હતી આ વસ્તુ.

Amreli Live

પૈસાની બાબતમાં ખુબ જ લકી હોય છે આ વારે જન્મેલી છોકરીઓ, જાણો તેમની અન્ય ખાસિયતો

Amreli Live

શનિનો પ્રકોપ : મિથુન અને તુલા રાશિવાળા રહે સાવધાન, શનિ દેવ કરી શકે છે પરેશાન, જાણો ઉપાય.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live