28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : છોકરી : મારા ફોનમાં નેટવર્ક નથી આવતું, દુકાનદાર : પણ મેડમ આ તો…

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

આજે સવાર સવારમાં પતિ થોડો આધ્યાત્મિક થઈ ગયો અને આંખો બંધ કરીને વિચારવા લાગ્યો,

હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શું કામ આવ્યો છું?

એટલામાં રસોડામાંથી અવાજ આવ્યો,

એક નંબરના આળસુ છો તમે, ખબર નહિ કઈ દુનિયામાંથી મારો સમય ખરાબ કરવા અહીં આવ્યા છો.

હવે ઉઠો અને નઈ-ધોઈને કામ પર જાવ.

પતિ : મારા ત્રણેય પ્રશ્નોના માંગ્યા વગર જવાબ મળવાથી મને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, જય હો મારી પત્નીની.

જોક્સ 2 :

પુરુષ જયારે સલૂનમાંથી પાછો આવે તો તેને નહાવાની જરૂર પડે છે.

પણ આજ સુધી કોઈ મહિલાએ બ્યુટી પાર્લરમાંથી આવ્યા પછી મોઢું પણ ધોયું નથી.

જોક્સ 3 :

ચાર વસ્તુઓ માણસને ક્યારેય ખુશ નથી રાખી શકતી.

કાર, મોબાઇલ, ટીવી અને પત્ની.

કારણ કે હંમેશા તેના લેટેસ્ટ મોડલ બીજા પાસે હોય છે.

જોક્સ 4 :

સુરેશ : તારી કારનું ટાયર પંચર કઈ રીતે થયું?

રમેશ : એક દારૂની બોટલ ટાયરની નીચે આવી ગઈ હતી.

સુરેશ : અરે આંધળા તને બોટલ દેખાઈ નહિ?

રમેશ : બોટલ તે માણસના ખીસામાં હતી જે મારી ગાડીની નીચે આવી ગયો હતો.

જોક્સ 5 :

રાજુને 1 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો કે,

પત્નીના પગ દબાવવા સેવા છે કે પ્રેમ?

તેના જવાબને 5 કરોડ મળ્યા.

જવાબ હતો : પત્ની પોતાની હોય તો સેવા અને બીજાની હોય તો પ્રેમ.

જોક્સ 6 :

છોકરી : મારા ફોનમાં નેટવર્ક નથી આવતું.

દુકાનદાર : પણ મેડમ આ તો ખરાબ વાતાવરણને કારણે થઇ રહ્યું છે.

છોકરી : ભાઈ જેટલા પણ પૈસા લાગે એટલા લઇ લો બસ નવું વાતાવરણ નાખી આપો.

જોક્સ 7 :

બે મહિલાઓ વાતો કરી રહી હતી.

પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલા એક બાબાજીએ કહ્યું હતું કે, ભગવાન તને એટલું આપશે કે તારાથી સચવાશે નહિ.

બીજી મહિલા : તો પછી શું થયું?

પહેલી મહિલા : હવે ખબર પડી તે વજનની વાત કરી રહ્યા હતા.

જોક્સ 8 :

એક વાર એક પતિએ ભગવાનને પૂછ્યું,

મારી પત્ની શા માટે તે ગુલાબને પ્રેમ કરે છે, જે રોજ મરી જાય છે,

અને મને પ્રેમ નથી કરતી જેના માટે હું રોજ મરું છું.

ઘણી વાર વિચાર્યા પછી ભગવાન બોલ્યા,

મસ્ત છે, વોટ્સએપ પર મોકલી દે.

જોક્સ 9 :

બેંક મેનેજર : રોકડા પુરા થઈ ગયા છે કાલે આવજો.

છગન : પણ મને હમણાં જ જોઈએ છે.

બેંક મેનેજર : જુઓ તમે ગુસ્સો ના કરો, શાંતિથી વાત કરો.

છગન : સારું તો બોલાવો શાંતિને, આજે તેની સાથે વાત કરીશ.

જોક્સ 10 :

લગ્ન પહેલા ભગવાન પાસે માંગ્યું હતું,

સારું પકાવે એવી આપજો,

પણ ઉતાવળમાં ‘ખાવાનું’ બોલવાનું ભૂલી ગયો હતો.

જોક્સ 11 :

એક બહેનપણીએ બીજી બહેનપણીને કીધું,

મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.

કહે છે કે તું જ સાત જન્મ સુધી મારી પત્ની રહેજે.

બીજી બહેનપણી બોલી : આ પુરુષો આવા જ હોય છે,

સાતમાં જન્મથી આગળ બીજી કોઈને કહી રાખ્યું હોય છે.

જો તમને આજના આ જોક્સ ગમ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

નવા વર્ષમાં કઈ રાશિઓની સમસ્યા વધારશે કેતુ? આ 6 રાશિવાળા રહે સાવધાન.

Amreli Live

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

કૃષિ સુધારા બિલના સપોર્ટ અને વિરોધમાં સોશિયલ મીડિયા પર જામેલી ચર્ચા, જાણો લોકોનું શું કહેવું છે.

Amreli Live

આજે વૃષભ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, જાણો બાકીની રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

પતંજલિને મળી કોરોનિલ વેચવાની પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં આયુષ મંત્રાલયે આપી પરવાનગી

Amreli Live

સ્ક્રીન પર જીત્યું લોકોનું દિલ, રિયલ લાઈફમાં દુશ્મન છે આ 8 જોડીઓ

Amreli Live

લોકડાઉનમાં પતિએ રઝળતી મૂકી દીધી અને પછી આપી દીધા ત્રણ તલાક

Amreli Live

અંબાણી પરિવારની થનારી ‘નાની વહુ’ છે ખુબ ક્યૂટ, જુઓ ખાસ ફોટા.

Amreli Live

આ 11 બોલીવુડ સ્ટાર્સના બેડરૂપ સિક્રેટ જાણીને તમે થઈ જશો ચકિત, જાણો કોણે કયો ખુલાસો કર્યો.

Amreli Live

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

Amreli Live

આ ગામના બાળકોએ પ્રકૃતિ માટે એવું કામ કર્યું છે જે શહેરના બાળકો વિચારી પણ નહિ શકે.

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

આ મંદિરમાં આજે પણ વસે છે ભગવાન શિવ, પથ્થરોને અડતા જ આવે છે ડમરુનો અવાજ.

Amreli Live

મીન રાશિના લોકોને આવકમાં વૃદ્ઘિ થાય, તો સિંહ રાશિના લોકને નોકરીમાં લાભ થાય, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

Amreli Live

જયારે અધિકારીએ પૂછ્યું : આપણે પાણી કેમ પી એ છીએ? ઘર બેઠા ઉકેલો IAS ઇન્ટરવ્યુના મજા આવે એવા સવાલ

Amreli Live

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

Amreli Live

જો તમે પણ ઈચ્છો છો કે કરીના જેવો ચહેરો ચમકે, તો આવી રીતે ઉપયોગ કરો મુલતાની માટી.

Amreli Live