18.4 C
Amreli
27/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી….

નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે લેટેસ્ટ અને મજેદાર ગુજરાતી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમે ખુશ થઇ જશો. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ 1 :

પપ્પુ પોલીસ સ્ટેશનમાં ગયો અને બોલ્યો,

મને અરેસ્ટ કરી લો.

મેં મારી પત્નીના માથામાં ડંડો માર્યો છે.

પોલીસ : શું તે મરી ગઈ?

પપ્પુ : ના તે બચી ગઈ, અને હવે તે મને નહિ છોડે.

જોક્સ 2 :

એક માણસ જયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,

ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા આપ્યા?

ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું,

તારી માં એ મારું અપમાન કરી દીધું, હું 150 રૂપિયાના કેળા લઈને ગયો હતો,

અને તેણે મને 100 રૂપિયા પકડાવ્યા. આવું કરતા તેને શરમ પણ ના આવી.

આટલું સાંભળીને પત્ની પોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,

તું મને લેવા આવ્યો હતો કે કેળા વેચવા?

જોક્સ 3 :

એક પત્નીની વ્યથા.

મારા પતિદેવ પણ ‘કોન બનેગા કરોડપતિ’ ના અમિતાભ બચ્ચનથી ઓછા નથી.

જયારે પણ પૈસા માંગુ ત્યારે પૂછે છે,

શું કરશો તમે આટલી ધન રાશિનું?

જોક્સ 4 :

એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,

ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી,

કાકા ક્યાં જઈ રહ્યા છો?

તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.

મહિલા ફરી બોલી : કાકા ક્યાં જઈ રહ્યા છો?

હવે વૃદ્ધ પુરુષથી ચૂપ નહિ રહેવાયું એટલે તે બોલ્યા,

દીકરી તું સુંદર છે, યુવાન છે, તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.

જોક્સ 5 :

પતિ ટેબલ પર પેપસી મૂકીને તેની સામે ઉદાસ થઈને બેઠો હતો,

થોડીવાર પછી પત્ની આવી ટેબલ પર મુકેલી પેપ્સી પી ગઈ અને બોલી,

આજે તમે ઉદાસ કેમ છો?

પતિ : આજનો તો દિવસ જ ખરાબ છે.

સવારે તારી સાથે ઝગડો થઈ ગયો,

રસ્તામાં કાર બંધ પડી ગઈ,

ઓફિસે મોડો પહોંચ્યો તો બોસે નોકરીમાંથી કાઢી મુક્યો.

હવે જીવન ટૂંકાવવા પેપ્સીમાં ઝેર નાખ્યું તો તે તું પી ગઈ.

જોક્સ 6 :

પતિ : જો હું ગણપતિ હોત, તો તું રોજ મારી પૂજા કરત,

મને લાડુ ખવડાવત, મજા પડી જાત.

પત્ની : હા, જો તમે ગણપતિ હોત, તો હું રોજ તમને લાડુ ખવડાવત,

દર વર્ષે તમારું વિસર્જન થતે અને નવા ગણપતિ આવતે, મજા પડી જાત.

જોક્સ 7 :

એક છોકરો અને છોકરી એક રેસ્ટોરેન્ટમાં ગયા.

વેટર : મેડમ, તમે કંઈક લેશો.

છોકરી : ભાઈ એક શાક વાળી રોટલી લઇ આવો.

વેટર : શું?

છોકરો : એ ગામડેથી આવી છે, પીઝા માંગી રહી છે.

જોક્સ 8 :

સોનુ : તને સૌથી વધારે ઈજ્જત કોણ આપે છે?

મોનુ : કબાટમાં રાખેલા કપડાં.

સોનુ : એ કઈ રીતે?

મોનુ : જયારે પણ કબાટ ખોલું છું, તો 2-3 કપડાં આવીને મને પગે પડે છે.

જોક્સ 9 :

છગનનો પાડોશી મરી ગયો,

તે તેના ઘરે ગયો અને ત્યાં ઉભેલા તેના સંબંધીઓને પૂછ્યું કે,

બોડી આવી ગઈ કે?

એટલામાં એમ્બ્યુલન્સ બોડી લઈને આવી ગઈ, તો છગન ખુશ થઈને બોલ્યો,

લો બોલો, હમણાં જ યાદ કર્યો અને બોડી પણ આવી ગઈ,

કેટલી લાંબી ઉંમર છે આની.

પછી એજ એમ્બ્યુલન્સમાં છગનને હોસ્પિટલ લઇ ગયા.

જોક્સ 10 :

પત્ની : તમે ગઈકાલે પાડોશીની પત્ની સાથે ફિલ્મ જોવા ગયા હતા.

પતિ : હા, શું કરું, તું તો જાણે છે કે આજકાલ પરિવાર સાથે જોવાલાયક ફિલ્મો બનતી જ નથી.


Source: gujaratilekh.com

Related posts

મોદી ફરીથી આવી શકે છે ગુજરાત, જાણો ક્યારે આવશે અને કયું કામ કરવા આવવાના છે

Amreli Live

80 વર્ષમાં 80 પોર્શ ગાડીઓનો માલિક બન્યો આ વ્યક્તિ, કાર મુકવા માટે ગેરેજ નથી, બનાવવી પડી અલગ બિલ્ડીંગ

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

માંગલિક દોષથી રાહત મેળવવા માટે ક્યાંક તમે પણ તો નથી કરતા ને આ ખોટા ઉપાય

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

આ 8 ક્વાલિટી વાળા પુરુષ સરળતાથી જીતી લે છે મહિલાઓનું દિલ, સ્ટડીમાં થયો દાવો.

Amreli Live

આ મહિને થશે શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન, જાણો બધી રાશિઓ પર કેવો પડશે પ્રભાવ

Amreli Live

લગ્નમાં આવી રહી છે અડચણો તો શ્રાવણના પવિત્ર મહિનામાં કરો આ ઉપાય, દૂર થઈ જશે દરેક અડચણો.

Amreli Live

તમે જેમાં ઇન્વેસ્ટ કરો એ ઇન્વેસ્ટમેન્ટ કેવું હોવું જોઈએ? વોરન બફેટના સિદ્ધાંત દ્વારા જાણો તેના વિષે

Amreli Live

કારમાં બેઠેલ વ્યક્તિ ઘરમાં જવા માટે લાલ-લીલા દરવાજામાંથી કયો પહેલા ખોલશે? IAS ઇન્ટરવ્યૂના સવાલ સાંભળતા આવી જશે પરસેવા

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

નફો કમાવાની તક 2021 નો પહેલો ipo આવી રહ્યો છે, ફક્ત 26 રૂપિયાનો જ છે એક શેર જાણો બધી જ વિગત

Amreli Live

આ હીરોઇનોએ ખુબ સરળતાથી દર્શકોને બનાવ્યા મૂર્ખ, ‘બોલ્ડ સીન’ ના નામ પર આ રીતે આપ્યો દગો

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

મજેદાર જોક્સ : પતિ પત્નીની લડાઈ થઇ અને પતિ ઘરેથી નીકળી ગયો, પતિ રાત્રે ફોન પર : ખાવામાં શું છે?

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live

શિયાળામાં ઝટપટ નાસ્તો બનાવવા માટે કામ આવશે આ 6 રેસિપીઓ

Amreli Live

જાણો પરિણીત મહિલાને કયા ઘરેણાં પહેરવાથી મળે છે કયો ફાયદો.

Amreli Live