17.2 C
Amreli
24/01/2021
અજબ ગજબ

મકર સંક્રાંતિ પર આ બે રાશિઓનું ખુલશે નસીબ, ક્યાંક તમારી રાશિ તો આમાં નથી ને?

આ રાશિઓ માટે ઘણું લાભદાયક સાબિત થશે મકર સંક્રાંતિનું પર્વ, મળશે અનેક સફળતા. વર્ષ 2021માં સૂર્યનું પહેલી વખત ભ્રમણ થવાનું છે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાનો છે. સૂર્યના રાશી પરિવર્તનની આ ઘટનાને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2021ના રોજ મકર સંક્રાંતિ બે રાશીઓ માટે ઘણી વિશેષ રહેવાની છે. તો આવો જાણીએ કઈ રાશિના લોકો માટે મકર સંક્રાંતિનો વધુ લાભ મળવાનો છે.

મેષ રાશી : આ વખતની મકર સંક્રાંતિ મેષ રાશીના લોકો માટે સારી રહેવાની છે. કાર્યક્ષેત્રમાં સારા પ્રદર્શનથી તમારા સીનીયર તમારાથી ખુશ રહેશે. કોઈ નવી યોજનાઓ ઉપર કામ શરુ કરી શકો છો. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારો સમય છે. તે દરમિયાન સૂર્યનું શની માંથી યુતિ થશે, તેથી તમારે તમારા પિતા સાથે મનભેદ થઇ શકે છે.

વૃષભ રાશી : વૃષભ રાશીના લોકોને આ વખતે મકર સંક્રાંતિમાં મિશ્ર પરિણામ મળશે. તમારી માં ના આરોગ્યનું વધુ ધ્યાન રાખો. પ્રેમી લોકોને તેના પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે. થોડી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આમ તો વેપાર કે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા પ્રવાસથી તમને ફાયદો મળશે. વધુ ધન ખર્ચ થશે, તેથી રોકાણ ફાયદાકારક રહી શકે છે.

મિથુન રાશી : આ રાશી માંથી આઠમાં ગૃહમાં સૂર્યનું ભ્રમણ થશે. મનપસંદ સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનતની જરૂર પડશે. તે દરમિયાન તમને આર્થિક તંગી પણ પડી શકે છે. તેનાથી સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવશે. જે લોકો પરણિત છે, તેને સાસરીયા પક્ષ તરફથી મદદની આશા છે.

કર્ક રાશી : સૂર્યનું કર્ક રાશી માંથી સાતમાં ગૃહમાં ભ્રમણ થઇ રહ્યું છે. તેનાથી તમારા જીવનની તકલીફો પહેલાથી વધશે. જો લગ્નનું આયોજન કરી રહ્યા છો, તો હજુ વધુ રાહ જોવી પડશે. ખર્ચમાં વૃદ્ધી થશે. આમ તો કાર્યક્ષેત્રમાં બઢતીની તકો છે.

સિંહ રાશી : આ રાશીના સ્વામી સ્વયં સૂર્ય છે. આ રાશી માંથી છઠ્ઠા ગૃહમાં સૂર્યનું ભ્રમણ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી સારો છે. ધનની પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. નોકરી કરી રહેલા લોકોની કાર્યક્ષેત્રમાં પ્રસંશા અને બઢતી મળશે. અને વેપાર સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે.

કન્યા રાશી : સૂર્યના આ ભ્રમણથી કન્યા રાશીના લોકોને અશુભ પરિણામોની પ્રાપ્તિ થશે. કારણ વગર પ્રવાસ ન કરો. નોકરી અને ભવિષ્યની ચિંતાઓથી દુઃખી થઇ શકો છો. સંતાનનું આરોગ્ય ખરાબ થઇ શકે છે, જેથી તમારો માનસિક તનાવ વધશે. આમ તો પાર્ટનરને કોઈ મોટું ઇનામ પ્રાપ્તિ થઇ શકે છે.

તુલા રાશી : આ સમય સૂર્ય આ રાશી માંથી ચોથા ગૃહમાં ભ્રમણ કરશે. તેનાથી તમારી માતાનું આરોગ્ય બગડી શકે છે. આમ તો આર્થિક બાબતોમાં સુધારો થશે. ઘરે મહેમાન આવી શકે છે. તે દરમિયાન તમે જમીનની ખરીદી કે વેચાણ પણ કરી શકો છો. ભ્રમણ કાળમાં આરોગ્યને લઈને સાવચેત રહો.

વૃશ્ચિક રાશી : મકર સંક્રાંતિ એટલે વૃશ્ચિક રાશી માંથી સૂર્ય ત્રીજા ગૃહમાં રહેશે. તમને ભાગ્યનો સાથ મળશે અને તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું તમને સારું ફળ મળવાનું છે. આમ તો તમારા દુશ્મનો તે દરમિયાન સક્રિય થઇ શકે છે, પરંતુ સતર્કતા રાખશો, તો તમે દુશ્મનોને હાર આપી શકો છો. લાંબા અંતરના પ્રવાસ કરવાથી દુર રહો. ભ્રમણ કાળમાં તમારા સંબંધીઓનો સહકાર મળશે.

ધન રાશી : આ રાશી માંથી બીજા ગૃહમાં સૂર્યનું ભ્રમણ થશે. આર્થિક દ્રષ્ટિએ તમને શુભ પરિણામ મળશે કેમ કે તમારી રાશીમાં ધન યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આમ તો તે દરમિયાન ખર્ચમાં વૃદ્ધિ પણ સંભવ છે. તેથી તમારા માટે રોકાણ કરવું ઘણું લાભદાયક સિદ્ધ થશે.

મકર રાશી : સૂર્યનું ભ્રમણ મકર રાશી માંથી જ થવા જઈ રહ્યો છે, તેથી તમારા માટે સૂર્યનું આ પરિવર્તન ઘણું વિશેષ છે. તમારા આરોગ્ય ઉપર તેની ખરાબ અસર પડવાની છે. કાર્યક્ષેત્રમાં પણ થોડા પડકારોનો સામનો કરવો પડશે. તમે તે દરમિયાન નોકરી બદલવાનો કઠોર નિર્ણય લઇ શકો છો. આમ તો વેપારમાં સક્રિય લોકો માટે આ ભ્રમણ ઘણું શુભ રહેવાનું છે. વિદ્યાર્થીનું પ્રદર્શન પણ સુધરશે. ખાસ કરીને એવા વિદ્યાર્થી જે કોઈ નવો ક્રોસ, વિષય કે અધ્યયનની શરુઆત કરવા માંગે છે. તેવા લોકો માટે આ ભ્રમણનો સમય ઘણો ઉત્તમ રહેવાનો છે.

કુંભ રાશી : કુંભ રાશી માંથી આ ભ્રમણ 12માં ગૃહમાં થવા જઈ રહ્યું છે. 12મો ગૃહ ખર્ચનો ગૃહ હોય છે, તેથી તમારા ખર્ચા વધી શકે છે. સાથે જ થોડા પડકારોનો પણ સામનો કરવો પડશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલમાં તમે તમારી આ યોજનાને થોડા દિવસો માટે ટાળી દો. ભ્રમણ કાળ દરમિયાન ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારની ગેરકાયદે કામગીરી અને કાયદાનું ઉલંઘન ન કરો. વિદ્યાર્થી તેના અભ્યાસને લઈને ગંભીર રહે.

મીન રાશી : અગિયારમાં ગૃહમાં સૂર્યનું ભ્રમણ તમારા માટે શુભ લાભદાયક રહેશે. તમને તે દરમિયાન સફળતા મળશે. સાથે જ વેપારી વર્ગના લોકો માટે આ નફાનો સમય હોઈ શકે છે. તમારા અધૂરા પડેલા કાર્ય પુરા થશે અને કાર્યક્ષેત્રમાં ધ્યેયની પ્રાપ્તિ માટે તમને પ્રસંશા મળશે. મીન રાશિમાં બીજા થોડા ગ્રહો પણ રહેલા છે, જેથી તમારી કાર્યક્ષમતા વધશે. આમ તો તમારી આવકમાં પણ વૃદ્ધીના યોગ ઉભા થઇ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઢાસુ ફોન, ફીચર્સ છે સુપર.

Amreli Live

મજેદાર જોક્સ : સોનુ : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે? મોનુ : મલાઈ બચાવવા માટે. સોનુ : ના, તેઓ તો…

Amreli Live

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

Amreli Live

પાર્ટનરને હંમેશા પોતાની તરફ આકર્ષિત કરવા માંગે છે આ રાશિઓના લોકો, તેના માટે કાંઈ પણ કરી શકે છે.

Amreli Live

આઝાદી વિશેષ : વડવાઓની સંપત્તિમાં દીકરીઓને સમાન અધિકાર, સમ્માન અને ગૌરવનો નિર્ણય.

Amreli Live

ભાગ્‍યવૃદ્ઘિના યોગ લઈને આવ્યો છે 2021 નો પહેલો દિવસ, રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

કેવા મકાન પર હોય છે શનિનો પ્રભાવ, શું થાય છે આવા ઘરમાં રહેવાથી? જાણો

Amreli Live

મજેદાર જોક્સ : પતિ : એવી ચા બનાવ કે જેને પીતા જ શરીર ઝૂમવા લાગે, મન નાચવા લાગે. પત્ની : આપણે ત્યાં…

Amreli Live

આ રીતે મજબૂરીમાં થયો હતો ‘Maggi’ નો જન્મ, હવે વર્ષે કમાય છે આટલા કરોડ રૂપિયા.

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખે મરી જઈશ’, આ જગ્યાએ બધા એના ઉપર જ નિર્ભર છે.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

જાણો ગુજરાતમાં કાતિલ ઠંડી ક્યારથી પડશે, નિષ્ણાતોએ જણાવી હવામાન અંગેની જરૂરી જાણકારી.

Amreli Live

દેશના કુંવારા પ્રધાનમંત્રીનું નામ જણાવો? UPSC ના અટપટા સવાલ પર અટક્યો કેન્ડિડેટ, શું તમને ખબર છે સાચો જવાબ

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સંકેત છે, આવકના સાધનો વધે.

Amreli Live

સુરતમાં ડ્રિમી સીટી પ્રોજેક્ટમાં આટલો રખાયો ચોરસ મીટરનો ભાવ, આટલી જમીનની કરવામાં આવશે હરાજી

Amreli Live

લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રિયંકાએ ખોલ્યું બેડરૂમ સિક્રેટ, કહ્યું : ‘પથારીમાં જતા જ નિક…’

Amreli Live

ભારતમાં આ જગ્યાએ પહેલી એર ટેક્સી સર્વિસની થઇ શરૂઆત, ફક્ત 45 મિનિટમાં પહોંચાડશે આ જગ્યાએ.

Amreli Live

LG Wing ડ્યુલ સ્ક્રીન 28 ઓક્ટોબરે થઇ શકે છે લોન્ચ, દમદાર છે ફીચર્સ

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

Amreli Live