26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

મકર રાશિ સહીત આ 5 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ સાબિત થશે સારો, વાંચો રાશિફળ.

મેષ રાશિ :

પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. તમને સફળતા જરૂર મળશે. આજે ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. તમારી કોઈ બેદરકારીથી તમારા માતા-પિતા નાખુશ રહેશે. કોઈ મોટી સમસ્યા દૂર થઈ શકે છે, જેથી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. મોટી વ્યાપારિક લેવડ-દેવડ કરતા સમયે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખો. આજનો દિવસ વ્યસ્ત હોવા છતાં તમારે સંભાળીને કાર્ય કરવા જોઈએ. કોઈ પણ પ્રકારનો અવસર હાથમાંથી જવા ન દો.

વૃષભ રાશિ :

આજે તમને રોકાણના ક્ષેત્રમાં કોઈ નવા અને શાનદાર અવસર મળી શકે છે. આજે એવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં ઉપયોગી અને મદદગાર સાબિત થશે. આજે તમારા સ્વભાવમાં આક્રમકતા રહેશે, જેનો નકારાત્મક પ્રભાવ તમારા લગ્ન જીવન પર પણ પડશે. તમે પોતાને શાંત રાખો નહિ તો, કોઈ સાથે ઝગડો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ ભણવામાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારશો.

મિથુન રાશિ :

આજે તમને એકલતાનો અનુભવ થશે. કલા તરફ તમારી રુચિ રહેશે. પરણેલા લોકોને પોતાના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમે ઘરમાં મતભેદની સ્થિતિ ઉભી કરી શકો છો. તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે. પૈસાની બાબતમાં આજનો દિવસ ખર્ચાળ રહેશે. થોડી મહેનતથી વધારે ફાયદો મળી શકે છે. તમે જે કામમાં હાથ અજમાવશો તેમાં તમને સફળતા મળતી જશે.

કર્ક રાશિ :

આજે કોઈ સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળશે. આજે તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. વધારે મહેનતથી સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. ખરાબ સમાચાર મળી શકે છે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. તમે આખો દિવસ પોતાને સુસ્ત અનુભવશો. તમારો જીવનસાથી તમારી મદદ કરશે. આજે તમારું શરીર તથા મન બંને સ્વસ્થ રહેશે. કાર્યમાં અમુક લોકો તરફથી અડચણ ઉત્પન્ન થઈ શકે છે, સતર્ક રહો.

સિંહ રાશિ :

આજે લોકો તમને વિશ્વાસ ભરેલી નજરે જોશે. અતિ સંવેદનશીલ બાબતોમાં ઉતાવળ કરીને નિર્ણય ના લો. વાદવિવાદ થવાથી ક્લેશ થશે. તમે પોતાના જીવનસાથી અને વ્યવસાયના આધાર પર લાભ કમાશો. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. પરિવાર સાથે મનોરંજક યાત્રા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વાત કરતા સમયે સતર્ક રહો. આજના દિવસે ઘરનું વાતાવરણ સારું રહેશે. શેયર માર્કેટમાં સમજી-વિચારીને રોકાણ કરો.

કન્યા રાશિ :

કાર્યક્ષેત્ર પર કામને લઈને ભાવુક થવું નહિ. બપોર પછી સ્થિતિ અનુકૂળ રહેશે. મનમાં જે મૂંઝવણ ચાલી રહી છે તેનું સમાધાન મળી જશે. નકામાં કામોમાં પોતાનો સમય બરબાદ કરી શકો છો. તમારું બાળક સ્વાસ્થ્ય સમસ્યા સામે લડી શકે છે, એટલા માટે સાવચેત રહો. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભની આશા છે. ધન સંપત્તિની બાબતમાં તમને સારા સમાચાર મળશે. પરિવારમાં આર્થિક સ્થિતિને લઈને ઝગડો થઈ શકે છે.

તુલા રાશિ :

કારોબારમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમારા પ્રેમ પ્રસંગમાં સકારાત્મક વિકાસ થશે. લાગણીઓમાં વહીને ખોટા નિર્ણય લેવાથી સાવચેત રહો. પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઇજા અને દુર્ઘટનાથી શારીરિક નુકશાન થઈ શકે છે. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. ઓફિસમાં મુશ્કેલી થઈ શકે છે. કોઈ વાતનું ટેંશન થઈ શકે છે. પાર્ટનરશીપ વાળા વ્યવસાયમાં ફાયદો થશે. તમે કોઈ કાયદાકીય બાબતોમાં ફસાઈ શકો છો. રચનાત્મક કાર્ય સફળ રહેશે.

વૃશ્ચિક રાશિ :

બાળકો સાથે થનારો વાદવિવાદ મુશ્કેલી ઉભી કરશે. વ્યાપારી પોતાના વ્યાપારિક સહયોગીઓ સાથે સંઘર્ષ કરી શકે છે. પોતાના જીવનસાથી સાથે પ્રેમ અને સદ્દભાવ બનાવી રાખો, પ્રતિસ્થિત વ્યક્તિ સાથે મેળ-મિલાપ વધશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પ્રાપ્ત થશે. નોકરીમાં અનુકૂળતા પ્રાપ્ત થશે. વ્યવસાય સારો ચાલશે. રોજગારમાં વૃદ્ધિ થશે. ગુસ્સા અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદની શક્યતા છે, તેનાથી બચવા પ્રયત્ન કરો.

ધનુ રાશિ :

લવ પાટર્નર સાથે ચાલી રહેલો અણબનાવ આજે દૂર થઈ શકે છે. પૈસાની બાબતમાં આજનો દિવસ કંઈક ખાસ નથી. અચાનક કોઈ મોટો ખર્ચ તમારી સામે આવી શકે છે, જેનાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. મહિલા વર્ગ તરફથી લાભ અને માન-સમ્માન મળશે. ઇન્ટરવ્યૂ અને નવી નોકરીને લઈને અડચણ આવી શકે છે. ભણતરને લઈને બેદરકારી રાખવી નહિ. રોજગાર પ્રાપ્તિના પ્રયત્ન સફળ રહેશે. ધનહાનિ થઈ શકે છે.

મકર રાશિ :

તમારી મહેનત તમને કોઈને કોઈ સફળતા જરૂર અપાવશે. લગ્ન જીવનમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી સાથે તમારો સંબંધ સારો રહેશે. માતાપિતાના આશીર્વાદ મળશે. નાણાકીય સ્થિતિ સરેરાશ રહેશે. કાર્યો સરળતાથી પુરા થશે અને મુશ્કેલીઓનો ઉકેલ મળી જશે. તમે સામાજિક બાબતોમાં સફળ થઈ શકો છો. બિઝનેસમાં કંઈક નવું કરવામાં પણ સફળ થઈ શકો છો. આજે સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને રહો.

કુંભ રાશિ :

પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. તમારા કામકાજમાં ભૂલ થઈ શકે છે. કોર્ટ અને કચેરીના કામ અનુકૂળ રહેશે. શત્રુઓ પરેશાન કરશે. વસ્તુઓ તમારા પક્ષમાં હશે અને તમને તમારા જીવનસાથીના વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. વ્યવહારને નિયંત્રણમાં નહિ રાખી શકો. એટલા માટે સમજીવિચારીને બોલવું જરૂરી છે. પોતાના પ્લાનિંગને મહેનત સાથે પુરા કરશો અને તેનો ફાયદો પણ મળી શકે છે.

મીન રાશિ :

આજે કામ અને ઘરનું દબાણ તમને ગુસ્સો અપાવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજે તમે કોઈ જૂનું દેવું ચૂકતે કરી શકો છો, આથી તમને રાહત મળશે. રોમાન્ટિક જીવનમાં ફક્ત પ્રેમ અને રોમાંસ રહેશે. કોઈના પર નિર્ભર ના રહો. આજનો દિવસ મૂડી રોકાણ માટે ઉત્તમ નથી. વૃદ્ધના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બીજા સાથે મગજમારી કરવી નહિ. સારું અને મીઠું બોલીને તમે પોતાનું કામ પૂરું કરાવી લેશો.


Source: 4masti.com

Related posts

દેવતાઓની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કથા.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

સેલેબ્રીટી ન્યુટ્રિશનિસ્ટ રુજુદા દિવેકર દ્વારા જાણો શરીર માટે કેમ જરૂરી છે ઘી?

Amreli Live

નિધિવનમાં આજે પણ રાસ રમે છે શ્રી રાધા-કૃષ્ણ

Amreli Live

ત્રણ રાશિઓ પર છે શનિની સાડાસાતી, જાણો શનિ માર્ગી થવા પર શું કરવું જોઈએ

Amreli Live

એપલનો નવો સ્ટોર હશે જોરદાર, પાણીમાં તરતા બોલ જેવો દેખાશે, સાથે સાથે રંગ બદલવાની ક્ષમતા પણ છે.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

આ 8 રાશિઓના પક્ષમાં રહેશે આજનો દિવસ, કરિયરમાં નવા કીર્તિમાન સ્થાપિત કરશો

Amreli Live

80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે? મજેદાર જવાબ આપીને ઉમેદવારોએ આપ્યો શોક્ડ

Amreli Live

હિમાચલની સ્કૂલોમાં ફરી આવી રોનક, પહેલા દિવસે પહોંચ્યા આટલા વિદ્યાર્થીઓ.

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

ધમકીઓ પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ડિલીટ કરી ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

છ એવા વાસ્તુ યંત્ર જે તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

Amreli Live