31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

મકર અને કુંભ સહીત 5 રાશિઓ માટે સોમવારનો દિવસ રહેશે શાનદાર, વાંચો રાશિફળ.

મેષ રાશિ : તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ વચ્ચે આજનો દિવસ તમારા કામ માટે ઘણો વધારે સમય માંગશે. તમારા જીવનસાથી એક આદર્શ જીવનસાથીના રૂપમાં તમને આગળ વધવામાં મદદ કરશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે તમે ઘણા રોમાન્ટિક થતા દેખાશો. જમીન મિલકત સાથે જોડાયેલી બાબતો પર ખર્ચ થઈ શકે છે. ભાગ્ય પ્રબળ થશે જેથી તમારા કામોમાં સફળતા મળશે.

વૃષભ રાશિ : આજે તમે કહેશો કઈંક બીજું અને કરશો કંઈક બીજું. બોલવા અને કરવામાં આ અંતર લોકોને પસંદ નહિ આવે. તેનાથી તમારા ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ વધી શકે છે. જીવનસાથી માનસિક તણાવ સામે લડશે. એવામાં તેમને તમારી મદદની જરૂર પડશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના સંબંધમાં વધી રહેલા ગુસ્સાથી પરેશાન દેખાશે. તેમને સમજાશે નહિ કે પોતાના પ્રિય વ્યક્તિને કઈ રીતે સમજાવવા. વિરોધીઓ પર તો તમે ભારે પડશો પણ પરિવારમાં સ્થિતિઓ તણાવપૂર્ણ રહેશે.

મિથુન રાશિ : આજે તમારી કાર્ય કુશળતા અને વાણી ચાતુર્ય તમને ઘણી કામ લાગશે. તેનાથી તમને મોટો લાભ અને મોટું પદ મળી શકે છે. નોકરી કરતા લોકો પોતાના કામમાં પ્રગતિ કરશે. જો વ્યાપાર કરો છો તો પણ આજનો દિવસ તમને ઘણો ફાયદો આપનારો સાબિત થશે. અંગત જીવનની વાત કરીએ તો ગૃહસ્થ જીવન આજે સુખમય રહેશે અને પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના મિત્રો સાથે પોતાના પ્રિય વ્યક્તિની મુલાકાત કરાવશે અને તેમને પોતાના દિલની વાત કરશે. કામને લઈને તમારી મહેનત સ્પષ્ટ દેખાશે.

કર્ક રાશિ : આજે ભાવુકતામાં વહીને પોતાને ઘણા પરેશાન અનુભવશો. પરિવારમાં ચાલી રહેલી તકરાર તમને માસનિક રૂપથી પીડિત કરશે, પણ પોતાના પર વિશ્વાસ રાખીને તમે આ બધા પડકારો સામે જીતી શકો છો. બિઝનેસની દ્રષ્ટિએ આજનો દિવસ ઘણો સારો છે અને તમને તમારી મહેનતનો સારો લાભ મળશે. નોકરી કરતા લોકો આજે થોડી નબળાઈ અનુભવશે. તમને લાગશે કે તમારી વાત સાંભળવામાં નથી આવી રહી છે. અંગત જીવનને લઈને સ્થિતિ વધારે સારી નથી, એટલા માટે આજે થોડા શાંત રહેવું જ સારું રહેશે.

સિંહ રાશિ : આજે પરિવારની ચિંતાઓ તમને ઘણી પરેશાન કરશે. તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, અને પરિવારમાં કોઈ વાતને લઈને ઘણી હલચલ રહી શકે છે. આજનો દિવસ શાંતિથી પસાર થશે. કામને લઈને સ્થિતિ સારી છે. પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપો અને અંગત જીવન વિષે વધારે વિચાર ના કરો. આજનો દિવસ શાંતિથી પસાર કરવા માટે સારો છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે સગાઇ નક્કી કરી શકે છે. આજે કોઈ ગુપ્ત રીતે તમારી પાસે પૈસા આવી શકે છે.

કન્યા રાશિ : મનમાં અનેક વાતો છે, જેના પર આજે ફોક્સ કરવો પડશે. પારિવારિક જીવન તમને ઘણું બધું સમજાવી શકે છે. ભાઈ-બહેનો તરફથી નિરાશા મળશે. ખર્ચ વધારે રહેશે પણ ઘરના વૃદ્ધ તમને આશીર્વાદ આપશે. અંગત જીવનને લઈને થોડી સમસ્યા રહેશે. તમારા અને જીવનસાથી વચ્ચે ઝગડો થઈ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજનો દિવસ વધારે વાતચીત ના કરો. કામને લઈને સ્થિતિઓ સારી છે અને તમને મહેનતનું સારું ફળ મળવાની શક્યતા રહેશે.

તુલા રાશિ : આજે કોઈ વાતને લઈને વિચિત્ર મૂંઝવણમાં દેખાશો. પરિવાર અને પોતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કેંદ્ર બિંદુ હોઈ શકે છે. ઘર પરિવારની જરૂરિયાત પુરી કરીને તમે દુઃખી થઇ શકો છો, કારણ કે એક મોટો વિવાદ તમારી સામે આવી શકે છે. અવાક વધવાની શક્યતા રહેશે અને તમારું કામ તમને સારા પરિણામ આપનારું સાબિત થશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝગડો કરવો નુકશાનકારક રહેશે, એટલે સાવચેતી રાખો.

વૃશ્ચિક રાશિ : આજે તમે પોતાને ઘણા દબાણમાં અનુભવશો. ગ્રહોની સ્થિતિ એવી છે કે આજે તમે પોતાને ઘણા નીચા અનુભવશો, બપોર પછી ધીરે ધીરે સ્થિતિઓ સુધરશે, તમારે પોતાના કામ માટે યાત્રા પર જવું પડશે. વિદેશ જવાની શક્યતા પણ બનતી દેખાઈ રહી છે. તમારી બુદ્ધિ અને તમારું તેજ મગજ તમને તમારા વિરોધીઓ પર ભારે રાખશે. ઘરમાં કોઈ પૂજાપાઠ થવાની શક્યતા રહેશે અને કોઈ શુભ કામની શરૂઆત થઈ શકે છે.

ધનુ રાશિ : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે સારો દિવસ છે, શરદી અથવા માથામાં દુઃખાવો જેવી નાની સમસ્યા દિવસ બગાડી શકે છે, એટલે સાવચેતી રાખો. આવકને લઈને તમારી સ્થિતિ ઘણી સારી રહેશે, એટલા માટે આજે તમારી પાસે ક્યાંકને ક્યાંકથી પૈસા આવી શકે છે. પોતાના કામને લઈને આજે તમને ઘણા સારા પરિણામ મળશે, અને તમારું ઊઠવા-બેસવાનું સારા અને પ્રભાવશાળી લોકો સાથે થશે. અંગત જીવનને લઈને સ્થિતિઓ પણ તમારા પક્ષમાં દેખાશે અને આજે તમે પોતાના અંગત જીવનને લઈને કોઈ મોટું સપનું જોશો. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી શકો છો.

makar rashi

મકર રાશિ : આજે તમારા કરિયરને લઈને ઉતારચડાવની સ્થિતિ રહેશે. ઘણું પ્રેશર પણ હશે. એવામાં ડેડલાઈન પર કામ પૂરું કરવું તમારા માટે પડકાર હશે. અમુક પારિવારિક ચિંતાઓ પણ તમારા કામમાં અડચણ નાખશે. તેનાથી બચવાનો સંપૂર્ણ પ્રયત્ન કરો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજે તમને કંઈક નવું કરવા માટે પ્રેરિત કરશે. જીવનસાથીની સલાહ લઈને કામ કરવાથી લાભ થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના પ્રિય વ્યક્તિના વ્યવહારથી દુઃખી દેખાઈ શકે છે.

કુંભ રાશિ : આજે તમારી સફળતાનું સ્તર અન્ય લોકોની સરખામણીમાં વધારે હોઈ શકે છે. છેલ્લા થોડા દિવસોથી તમે પોતાના પાર્ટનરને પૂરતો સમય નથી આપી શક્યા. આજે તમે તેમની સાથે ઘણી બધી મોજ મસ્તી કરશો અને તેમની બધી ફરિયાદ દૂર કરવાનો પ્રયત્ન કરશો. તમે નકારાત્મક વિચારોથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરો કારણ કે તે આખો દિવસ તમારા પર હાવી રહેશે. નવા બિઝનેસને શરુ કરવામાં ઘરવાળાનો સહયોગ મળશે.

મીન રાશિ : આજે તમારા બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, જેનાથી તમને જોરદાર નફો થશે. તમારે કામના સંબંધમાં યાત્રા પર પણ જવું પડશે. આ એક લાંબી યાત્રા હશે, જે તમને થકવી દેશે એટલે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારું ઓછું મન લાગશે અને તમારું ઘર તમારું ધ્યાન ખેંચશે. પિતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે અને ઘરનું વાતાવરણ વધારે સારું નહિ હોય.


Source: 4masti.com

Related posts

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

ગણેશોત્સવ 2020, ઘરમાં શ્રી ગણેશની વધુ પડતી મૂર્તિઓ ક્યારેય ન રાખવી, તે આ કારણે છે અશુભ.

Amreli Live

મિથુન રાશિમાં બુધ થયા માર્ગી, આ 8 રાશિઓના શુભ સમયની થઈ શરૂઆત, મુશ્કેલીઓ થશે દૂર.

Amreli Live

પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

કંસના સસરા ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે વારંવાર કરતા હતા મથુરા પર આક્રમણ, પણ દર વખતે….

Amreli Live

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

Amreli Live

અંકિતા લોખંડેએ શેયર કર્યો સુશાંતનો થ્રોબૈક વિડીયો, લખ્યું : ”આ ઉડાન ભરી જ ન હોત’

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

સરકારે આપી રાહત, દીકરીઓના નામ પર 31 જુલાઈ સુધી ખોલાવો આ ખાતું.

Amreli Live

મોગલ સમયગાળા દરમિયાન બન્યા હતા મુસ્લિમ, રામ મંદિર ભૂમિ પૂજાના દિવસે અટલા લોકો હિન્દુ બન્યા.

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

સુશાંત સિંહ કેસમાં નવો વળાંક, શું અભિનેતાને ચા માં ડ્રગ્સ મિક્સ કરીને આપતી હતી રિયા ચક્રવર્તી, વોટ્સએપ ચેટથી આશંકા.

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

હવે ખેડૂતોના ખાતામાં 6000 ની જગ્યાએ આવશે 10,000 રૂપિયા, આવી રીતે મળશે લાભ.

Amreli Live

તમને ઊંઘની સમસ્યા છે, તો જાણી લો આ 5 વાતો, કુંભકર્ણ જેવી ઊંઘ માટે છે જરૂરી.

Amreli Live

રોટલી-શાક અને દાળ કયા સમયે યોગ્ય ભોજન નથી? જાણો ડાયટિશિયનની સલાહ અને ડિનર હેલ્થ વિકલ્પ.

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લાફિંગ બુદ્ધા, જાણો તેનાથી જોડાયેલ રોચક રહસ્ય

Amreli Live