30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

મંદિરમાં જ ફર્યા ત્રણેય રથ, જય રણછોડના નારાથી ગૂંજ્યું જગન્નાથ મંદિર

વિડીયો: યોગેશ ચાવડા

અમદાવાદ: 143 વર્ષમાં આજે પહેલીવાર જગન્નાથ મંદિરેથી રથયાત્રા અમદાવાદના રસ્તા પર ફરવાને બદલે માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફરી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતાં આજે સવારની મંગળા આરતી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થયું હતું, પરંતુ રથ મંદિરની બહાર નહોતા નીકળ્યા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

દર વર્ષની માફક આ વર્ષે પણ ખલાસી ભાઈઓ રથ ખેંચવા માટે મંદિરે વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમણે ત્રણેય રથને ખેંચીને મંદિરના પ્રાંગણમાં ફેરવ્યા હતા. આ ઘટનાના અનેક ભક્તો પણ સાક્ષી બન્યા હતા. રથ જ્યારે મંદિરમાં ફરી રહ્યા હતા ત્યારે સમગ્ર જગન્નાથ મંદિર જય રણછોડ માખણ ચોરના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

રથયાત્રા ભલે અમદાવાદમાં ના ફરવાની હોય, પરંતુ દર વર્ષની માફક આ વખતે પણ તેને લગતી તમામ વિધિઓ પરંપરાગત રીતે જ અનુસરવામાં આવી હતી. સવારે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે મંગળા આરતી ઉતારી હતી. ત્યારબાદ ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા હતા.

વહેલી સવારે સીએમ વિજય રુપાણી પણ પહિંદ વિધિ કરવા માટે જગન્નાથ મંદિર આવી પહોંચ્યા હતા. તેમણે માસ્ક પહેરીને સોનાની સાવરણીથી ભગવાનનો રથ અને રસ્તો સાફ કર્યા હતા.. ત્યારબાદ વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જોકે, આ વખતે કોરોનાને કારણે ભક્તોએ પણ સ્વંય શિસ્ત જાળવીને મંદિર આવવાનું ટાળ્યું હતું.

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિરમાં ફેરવ્યા બાદ તેમને ભક્તો માટે મંદિરમાં જ ત્રણેય રથને મકવામાં આવ્યા છે. જોકે, જગન્નાથ મંદિરના દરવાજા બંધ છે, અને ભક્તોને મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિરમાં ભીડ ના થઈ જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં કોઈ સમસ્યા ના સર્જાય તેની તકેદારી રાખવા મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર છે.


Source: iamgujarat.com

Related posts

બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 30 જૂને લગ્ન કરશે આ ટીવી કપલ, બંનેના ભાઈ-બહેન જ રહેશે હાજર

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહી છે શ્રેણુ પરીખ, પ્રેમ અને પ્રાર્થના બદલ ફેન્સનો માન્યો આભાર

Amreli Live

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

Amreli Live

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

Amreli Live

મુંગળવારથી શરુ થાય છે શ્રાવણ મહિનો, આ રીતે ઘરમાં શિવ પૂજા કરવાથી દૂર થાય છે કષ્ટો

Amreli Live

પતિના નિવેદન પર ભડકી ચારુ અસોપા, કહ્યું ‘તેને મારી એટલી જ ચિંતા હતી તો પછી…’

Amreli Live

‘દિલ્હીની 23% વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત, મોટાભાગના કેસ લક્ષણ વગરના’

Amreli Live

સૌરાષ્ટ્ર: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વીજળી પડતાં બે બાળકો સહિત 7નાં મોત

Amreli Live

અનલૉક-1: તારીખ 8 જૂનથી આ રીતે ખુલશે હોટેલ-રેસ્ટોરન્ટ અને મૉલ

Amreli Live

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

Amreli Live

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

Amreli Live

તમિલનાડુમાં પકડાયો 15 ફૂટ લાંબો સાપ, જોઈને લોકો ચોંકી ગયા

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

સુરતઃ કુમાર કાનાણીના દીકરાને ધમકાવનાર મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ IPS બનવા ઈચ્છે છે

Amreli Live

દમણમાં કોરોના વાયરસના કેસ ઉછાળો, ગુજરાત સાથે જોડાયેલી બોર્ડર સીલ કરાઈ

Amreli Live

અમદાવાદઃ આજે રાત્રે શહેરમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

Amreli Live

પુષ્કળ પ્રમાણમાં નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી 127.46 મીટર પહોંચી

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

શરુઆતમાં મને એવું લાગતું કે બિગ બેનરમાં કામ નહીં મળે: ભક્તિ કુબાવત

Amreli Live

લોકડાઉન 4.0ના છેલ્લા દિવસે રેકોર્ડબ્રેક 8,237 નવા કેસ, વિશ્વમાં આઠમા નંબરે પહોંચ્યું ભારત

Amreli Live