27.6 C
Amreli
25/11/2020
અજબ ગજબ

ભોલેનાથની કૃપાથી આજે આ રાશિના લોકોને નોકરી-વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે, વાંચો દૈનિક રાશિફળ.

મકર રાશિ : ગણેશજી આપને વાણી અને વર્તનમાં સંયમ રાખવાની સલાહ આપે છે. ૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો. આર્થિક લાભ થાય. આરોગ્‍ય અંગે કંઇક ફરિયાદ રહે. આંખમાં કોઇ તકલીફ થવાની સંભાવના છે. નકારાત્‍મક વલણ દૂર કરવાથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે ધ્‍યાન રાખવું ૫ડે.

વૃશ્ચિક રાશિ : ગણેશજી કહે છે કે આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે અજંપો અનુભવશો. કોઇને કોઇ બાબતની ચિંતા આપને ૫રેશાન કરશે. ૫રિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે અણબનાવ થવાનો પ્રસંગ બને. માતાનું આરોગ્‍ય બગડે. જમીન વાહન વગેરેના ખરીદી દસ્‍તાવેજો કરવામાં કાળજી લેવી.

કન્યા રાશિ : શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્‍નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. ગણેશજીના આશીર્વાદથી હીરફો ૫ર વિજય મેળવી શકશો.

સિંહ રાશિ : ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે નજીવા કારણોસર ખટરાગ થતાં મનદુ:ખ થાય. જીવનસાથીના આરોગ્‍ય અંગે ચિંતા રહે. સાંસારિક બાબતો ૫રત્‍વે ઉદાસીન વલણ રહે. જાહેરજીવનમાં અ૫યશ કે સ્‍વમાનભંગ થવાનો યોગ હોવાનું ગણેશજી જણાવે છે. ભાગીદારો સાથે મતભેદ થાય, વિજાતીય પાત્રો સાથેની મુલાકાત વિશેષ આનંદદાયક નહીં રહે. કોર્ટ કચેરીના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય.

ધનુ રાશિ : ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્‍મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્‍નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્‍નતા રહે. હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણ થાય. ટૂંકો પ્રવાસ થાય. ધનલાભના યોગ છે. નાના ભાઇ- બહેનો સાથે સુમેળ રહે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. પ્રિયપાત્ર સાથે મુલાકાત સંભવિત બને.

મિથુન રાશિ : ગણેશજી જણાવે છે કે, પ્રતિકૂળ સંજોગો સર્જાતાં આપના કાર્યો પૂર્ણ થવામાં વિલંબ થાય. શરીરમાં સ્‍ફૂર્તિનો અને મનમાં ઉત્‍સાહનો અભાવ વર્તાશે. પેટના રોગો સતાવે. નોકરીમાં ઉ૫રી અધ‍િકારીઓના નકારાત્‍મક વલણનો ભોગ બનવું ૫ડે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. મહત્‍વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા ગણેશજીની સલાહ છે. સંતાનો સાથે મતભેદ થાય. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.

મેષ રાશિ : સામાજિક પ્રસંગોમાં સગાંસ્‍નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે. પ્રકૃતિના સાનિધ્‍યમાં ૫ર્યટન ૫ર જવાનું બને. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. સંતાનોના શુભ સમાચાર મળે. દાં૫ત્‍યજીવનમાં સંવાદિતા રહે. આવકના નવા સ્‍ત્રોત દેખાય. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે.

કુંભ રાશિ : ગણેશજીના આશીર્વાદથી શારીરિક માનસિક રીતે આપનો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાં સ્‍નેહીઓ તેમજ મિત્રો અને ૫રિવારના સભ્‍યો સાથે ઘરમાં ઉત્‍સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. હરવા ફરવાનો અને ૫ર્યટનનો કાર્યક્રમ યોજાય આર્થિક દૃષ્ટિએ લાભદાયી દિવસ છે. અધ્‍યાત્‍મ અને ચિંતનમાં ઉંડો રસ લેશો.

કર્ક રાશિ : ગણેશજી કહે છે કે મનનું નકારાત્‍મક વલણ આપને હતાશા આપશે. બહારનુ ખાવા પીવાના કારણે તંદુરસ્‍તી બગડે. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. ૫રિવારના સભ્‍યો સાથે વિખવાદ થાય. નવા સંબંધો તકલીફદાયક નીવડે. નાણાંની ખેંચ અનુભવવી ૫ડે. અકસ્‍માત, ઓ૫રેશનના યોગ છે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.

વૃષભ રાશિ : ગણેશજી જણાવે છે કે નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્‍છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે, વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. સરકાર દ્વારા લાભના સમાચાર મળે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. અટવાઇ ગયેલાં કાર્યો પૂરા થાય. ગૃહસ્‍થ જીવનમાં મધુરતા વ્‍યાપે.

મીન રાશિ : આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્‍યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. એકાગ્રતા ઓછી અને બેચેની અનુભવશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય. લાલચવૃત્તિ આપને નુકસાનીમાં ન ધકેલે તેનું ધ્‍યાન રાખવું જામીનગીરી કે કોર્ટ કચેરીના મામલામાં ન ૫ડવું યોગ્‍ય રહેશે.

તુલા રાશિ : ગણેશજી કહે છે કે આજે આપ કલ્‍પના અને સર્જનશક્તિનો શ્રેષ્‍ઠ ઉ૫યોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. વધુ ૫ડતા વિચારોથી મન વિચલિત બનો. આજે કોઇ સાથે બૌદ્ઘિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનો પ્રસંગ આવે, ૫રંતુ તેમાં ઉંડા ન ઉતરવાની ગણેશજીની સલાહ છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

મી ટૂ : અનુરાગ કશ્યપના ઘરે તે દિવસે શું શું થયું હતું? પાયલ ઘોષે કહી દીધી આખી સ્ટોરી

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

માં કુષ્માંડાની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો કેવું રહેશે ચોથું નોરતું.

Amreli Live

એક્ટર વિવેક ઓબરોયના ઘરે પોલીસનો છાપો, પોલીસના નજરોથી ફરાર છે આ વ્યક્તિ

Amreli Live

લીમડો પિતૃ દોષથી લઈને શનિની દશા સુધારવામાં પણ ઉપયોગી થાય છે, અહીં જાણો તેના ઉપાય

Amreli Live

એક બહુ જ હોંશિયાર છોકરાએ સહપરિવાર આત્મહત્યા કરી, પણ ગરબડ ક્યાં થઈ કે આવું પગલું ભરવું પડ્યું?

Amreli Live

‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

Amreli Live

કાર ચલાવતા માસ્ક ના પહેરવાથી પોલીસ ફાડી રહી છે મેમો, જાણો માસ્ક પર દંડનો શું છે નિયમ.

Amreli Live

માં લક્ષ્મીનો ફોટો શેયર કરીને હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ એવું તે શું લખ્યું કે…

Amreli Live

મુખ્યમંત્રીએ કરી આ મોટી જાહેરાત, રાજ્ય સરકાર દ્વારા 5 લાખ કર્મચારીને મળશે આ દિવાળી ભેટ.

Amreli Live

માં મહાગૌરીના આશીર્વાદથી આઠમા નોરતે આ રાશિના લોકોના ખુલશે ભાગ્ય, નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ઘિ થાય.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

‘જો મને કાલે ખબર પડે કે મારી દીકરી જોયા અને દીકરો ફરહાન ડ્રગ્સ લે છે તો…’

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

ધોધમાર કેન્ટીન્યુસ ચાલતા વરસાદના કાદવ સ્લીપ ખાઈ ગયો હાથી, બની ગઈ આ દુઃખદ ઘટના

Amreli Live

બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કોના માટે રહેશે શુભ અને કોણ થઇ શકે છે હેરાન

Amreli Live

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live

કુંભ રાશિ માટે આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ લાભ આ૫નાર નીવડશે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ.

Amreli Live

તુલા રાશિ માટે આજનો દિવસ શુભફળદાયી અને લાભપ્રદ છે, પણ આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

Amreli Live