29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

ભૂલ્યા વિના આજ સાંજ સુધીમાં કરો હળદર ના આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધી અને મળશે આવકના નવા સ્ત્રોત, જરૂર કરો

જ્યોતિષ શાસ્ત્ર માં સુખ સમૃદ્ધિ ના ઘણા કારણ બતાવવામાં આવ્યા છે, એમાંથી હળદર પણ સુખ સમૃદ્ધિ માં વૃદ્ધિ નું કારક માનવામાં આવે છે, હળદર ના એક નહિ ઘણા બધા ફાયદા બતાવવામાં આવ્યા છે, હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવી છે. એ સિવાય હળદર ના અમુક ઉપાય કરીને આપણે આપણા જીવનમાં ખુશી ભરી શકીએ છીએ.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દીકરીને વિદાય કરતા સમયે હળદર ની પોટલી આપવામાં આવે છે, જેથી એમના પિયર ની જેમ તે સસુરાલ માં ખુશીઓ બનાવી રાખે.

આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદર ના અમુક ઉપાય જણાવીશું, જેને જો તમે કરો છો તો એનાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધન સાથે જોડાયેલી કોઈ પરેશાની ઉત્પન્ન નહિ થા અને આવકના ઘણા સ્ત્રોત પ્રાપ્ત થશે.

હળદર ના ઉપાય

જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદર નો આ ઉપાય કરી શકો છો, જો તમારી પાસે ધન ટકતું ન હોય, વારંવાર તમારે ધન ની સમસ્યા માંથી પસાર થવું પડે છે. આવક ના સ્ત્રોત હોવા છતાં પણ તમારે ધનની પરેશાની બની રહે છે તો એનાથી છુટકારો મેળવવા માટે દિવાળીના દિવસે પીળા કપડા માં કાળી હળદર ની સાથે એક ચાંદી નો સિક્કો રાખવો. એને પછી તિજોરીમાં રાખી દેવું. એવું બતાવવામાં આવે છે કે એવું કરવાથી આખું વર્ષ ધનની દેવી માતા લક્ષ્મી જી ની કૃપા બની રહે છે.

જો તમે લાખ કોશિશ કરવા છતાં પણ ધન પ્રાપ્ત નથી કરી શકતા તો એના માટે શુક્લ પક્ષ ના પ્રથમ શુક્રવાર ના રોજ કાળી હળદર ના ઉપાય કરી શકો છો. એના માટે એક ચાંદી ની ડબ્બી માં હળદર, નાગકેસર અને સિંદુર ને સાથે રાખીને માં લક્ષ્મી ના ચરણ સાથે સ્પર્શ કરાવી લેવું. એ પછી જ્યાં પૈસા રાખતા હોય ત્યાં આ ડબ્બી ને રાખી દેવી. એનાથી તમારી આવક ના સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે.

જો કોઈ વેપારીને એમના વેપાર માં વારંવાર નુકશાન નો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે હળદર નો આ ઉપાય અપનાવી શકો છો, એના માટે હળદર ને પીસીને એમાં કેસર, ગંગાજળ મિક્સ કરીને મહિનાના પહેલા બુધવાર ના રોજ વેપાર માં ઉપયોગમાં લેતા મશીન પર સ્વસ્તિક નું નિશાન બનાવી દેવું, કારણકે એવું કરવાથી મશીન યોગ્ય રીતે કાર્ય કરે છે અને તમને વ્યવસાય માં પણ તરક્કી મળે છે. વ્યવસાયસાથે જોડાયેલી પરેશાની પણ દુર થશે.

જો તમારા ધંધા માં વારંવાર સમસ્યા નો સામનો કરવો પડતો હોય, ઘણી કોશિશ કરવા છતાં પણ ધંધા ની સમસ્યા દુર થતી ન હોય તો શુક્લ પક્ષ ના પહેલા ગુરુવાર ના દિવસે પીળા કપડા માં હળદર, ૧૧ અભિમંત્રિત ગોમતી ચક્ર, ચાંદી નો સિક્કો અને ૧૧ અભિમંત્રિત ધનદાયક કોડી બંધી દેવી અને ૧૦૮ વાર “ओम नमो भगवते वासुदेव नमः” નો જાપ કરવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય ને કરવાથી ધંધા ની દરેક સમસ્યા દુર થવા લાગે છે અને ધન પ્રાપ્તિ ના માર્ગ વધવા લાગે છે.

The post ભૂલ્યા વિના આજ સાંજ સુધીમાં કરો હળદર ના આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધી અને મળશે આવકના નવા સ્ત્રોત, જરૂર કરો appeared first on GujjuBaba.com.

Related posts

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

ગર્ભાવસ્થા દરમિયાન જો તમને થાય આ પ્રકારની સમસ્યાઓ તો સમજવું કે તે સિજેરિયન ડીલીવરી તરફનો કરે છે ઈશારો

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

18.04 લાખ કેસઃ એક દિવસમાં 52 હજાર 531 દર્દી વધ્યા, ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ભારતમાં મંજૂરી મળી

Amreli Live

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું, કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોતઃ CM રૂપાણી

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live