24.9 C
Amreli
25/09/2020
કલેક્ટર ઓફિસ

ભૂખ્યા વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી ચોર્યું ભોજન, માલિકે કહ્યું – ભૂખ માટે પોલીસ કેસ ના કરાય

યવતમાલ: કોરોના વાયરસના કારણે એ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જે મનુષ્યને ઘણું બધું વિચારવા પર મજબૂર કરે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના યવતમાલ નામના જિલ્લામાં બની કે જ્યાં કોરોના વાયરસની મહામારીના કારણે મજબૂર એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી ચોરી કરી. પણ, જ્યારે રેસ્ટોરન્ટના માલિકને ચોરીની આ ઘટના વિશે જાણકારી મળી તો તેમણે પોલીસને ફરિયાદ ના કરી. કારણકે, રેસ્ટોરન્ટમાં જે વ્યક્તિએ ખાવાની ચીજવસ્તુઓ ચોરી હતી તે ભૂખ્યો હતો, એટલે રેસ્ટોરન્ટના માલિકે આ ચોરની ફરિયાદ કરી નહીં અને જવા દીધો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે રાત્રે એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં ચોરીછુપીથી ઘૂસી આવ્યો અને ત્યાં બેસીને ભોજન કર્યું. જમી લીધા પછી તેણે ત્યાં કેશ બોક્સમાં રાખવામાં આવેલા રૂપિયા લીધા અને ભાગી ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે.

આ વિડીયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ રેસ્ટોરન્ટનો દરવાજો તોડીને અંદર ઘૂસી આવ્યો અને સીધો તેના રસોડામાં ગયો. તે રસોડામાંથી ભાખરી અને શાક જમ્યો અને પછી કેશ કાઉન્ટરમાંથી 200 રૂપિયા ચોરીને ભાગી ગયો. આ રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે અમે આ અંગે પોલીસ કેસ કરવા નથી માગતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ રેસ્ટોરન્ટમાં ચોરી કરવા આવ્યો હતો તે ભૂખ્યો હતો અને તેણે જે પૈસા ચોર્યા તે રકમ પણ વધારે નહોતી.
સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ


Source: iamgujarat.com

Related posts

સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી વધુ એક ફેને જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા ‘છિછોરે’ ફિલ્મ જોઈ હતી

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

કોરોનાઃ મુંબઈથી દૂર પોતાના ગામમાં ખેતી કામ કરી રહ્યો છે આ એક્ટર, શેર કર્યો વિડીયો

Amreli Live

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

પ્રતિબંધિત વિસ્તારમાં સીનિયર અધિકારીઓ વૃક્ષો કપાવી રહ્યા હતા, વનરક્ષકે ‘ધોળા દિવસે તારા’ બતાવી દીધા

Amreli Live

પરિવહન કરનારા મજૂરો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી.

Amreli Live

ભારત-ચીન સીમા વિવાદઃ દેશની સુરક્ષા પર 72%થી વધુ લોકોને PM મોદી પર વિશ્વાસ

Amreli Live

સુરત: મંત્રીના પુત્ર સાથે વિવાદથી ચર્ચામાં આવેલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનું ચોંકાવનારું વર્તન

Amreli Live

ભોપાલમાં લોકપ્રિય બન્યા પીએમ નરેન્દ્ર મોદીના ચહેરાવાળા માસ્ક

Amreli Live

ફોન હેક થવાનો છે ડર? ‘ખતરનાક’ એપ્સને આ રીતે ઓળખો

Amreli Live

અનલોક ગુજરાતઃ સમગ્ર રાજ્યમાં દોડશે ST બસો, વેપાર-ધંધા પણ ધમધમશે

Amreli Live

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

Amreli Live

સોનુ નિગમે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવી શકે છે આપઘાતની ખબર’

Amreli Live

પાકિસ્તાનમાં ટ્રેન સાથે અથડાઈ બસ, 19 શીખ શ્રદ્ધાળુઓના મોત

Amreli Live

ગુજરાત સરકારે 58,000 કરોડ રુપિયાના ખર્ચે ચાઈનીઝ ટેબલેટ્સ ખરીદ્યાઃ કોંગ્રેસ

Amreli Live

Pics: આ એક્ટરની દિવાની છે SRKની લાડલી, જોતા જ ચમકી ઉઠે છે આંખો

Amreli Live

એક સાથે 6 ગ્રહ વક્રી અને સૂર્ય ગ્રહણ ખૂબ જ દૂર્લભ યોગ, દુનિયા પર થશે આ અસર

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી

Amreli Live

અભિનવ કશ્યપે ફરી સલમાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાડો’

Amreli Live

અમદાવાદમાં સામે આવી દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, પિતાએ પુત્રીને જ બનાવી હવસનો શિકાર

Amreli Live