26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

ભાવનગરના ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, જંગલેશ્વરમાં હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયુંભાવનગર નજીકના ઘોઘામાં કોરોના વાઈરસનો પ્રથમપોઝિટિવ કેસ નોંધાયો છે. ઘોઘા રહેતી શેખ ફરીદા બીનયામીન નામની 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી ભાવનગર શહેર-જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. રાજકોટમાં અત્યાર સુધી 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને પગલે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં ફરજ પરના એક હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું છે. જોકે હજી તેનોરિપોર્ટ પેન્ડિંગ છે.

સૌરાષ્ટ્રમાંથી 72 સેમ્પલ લેવાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વાઈરસ માટે અત્યાર સુધી 72 જેટલા વ્યક્તિઓના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જેમાં 60 સેમ્પલ રાજકોટ શહેરના, 8 સેમ્પલ રાજકોટ જિલ્લાના અને 4 સેમ્પલ અન્ય જિલ્લાના લેવાયા છે. 72 સેમ્પલ પૈકી 14 બાળકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી 46 સેમ્પલના પરિણામો નેગેટિવ આવ્યા અને 26 સેમ્પલના પરિણામો આવવાના હજુ બાકી છે.
યુરીયા ખાતરની ખરીદી માટે લાંબી કતારો જોવા મળી
સુત્રાપાડાના લોઢવા ગામમાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખરીદી માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. હાલ ખેડૂતોને પાક માટે યુરિયા ખાતરની જરૂર છે, તો બીજી તરફ લોકડાઉનને લઈને યુરિયા ખાતરની અછત પણ વર્તાઈ રહી છે, જોકે હવે ધીમે ધીમે ખાતરનો થોડો ઘણો જથ્થો આવતા ખેડૂતોમાં ખરીદી માટે હોડ લાગી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Rajkot Live
Sample of homeguard jawans taken in Jangaleswar area in rajkot


રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર

Related posts

અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

દેશમાં દર્દીઓની સંખ્યા 22 લાખને પાર, 15 લાખથી વધુ સ્વસ્થ થયા, અત્યાર સુધી 44 હજારથી વધુ મોત

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશ બહારના શ્રદ્ધાળુઓને હમણા પ્રવેશ નહીં, ઓનલાઇન કે ટોલ ફ્રી નંબર પર બુકિંગ ના કરો

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ- મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા આજે 26 નવા કેસ, આંક 89 થયો, શહેરના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર

Amreli Live

ભારતે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કર્યો તો ચીને કહ્યું- અમારી કિટને હલકી ગુણવત્તાની કહેવી અયોગ્ય અને પૂર્વગ્રહથી પ્રેરિત

Amreli Live

RT-PCR ટેસ્ટ વિશ્વસનીય પરંતુ ઝડપી પરિણામ રેપિડ એન્ટિજન ટેસ્ટ આપે છે, તે ભારતમાં કોરોના ટેસ્ટિંગની ગતિમાં કેવી રીતે વધારો કરી રહ્યો છે જાણો

Amreli Live

મુંબઇમાં ચક્રવાત ગુજરાતમાં વરસાદ, 110થી 120 કિમી ઝડપે મહારાષ્ટ્રના અલીબાગ પાસે લેન્ડફૉલની આગાહી

Amreli Live

રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે, ખાંભામાં 3 ઇંચ, ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ, હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનું મોત

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live