30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છેભારત-ચીનના સંબંધો પવનો જેવા છે. તે ગમે ત્યારે તેની ગતિ બદલી નાખે છે. 1 એપ્રિલ 2020ના રોજ ભારત અને ચીનના ડિપ્લોમેટિક સંબંધોની 70મી વર્ષગાંઠ મનાવવામાં આવી હતી. તેના 75 દિવસ પછી ચીને દગો કર્યો. સીમા પર આપણા 20 જવાનો લડતા-લડતા શહીદ થઈ ગયા હતા.

આ પહેલા બંને દેશોએ 70મી વર્ષગાંઠના સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ સુંદર ઉજવણીના આયોજનો કરવાનો વાયદો કર્યો હતો. બંને દેશોમાં 70 ઈવેન્ટ્સ થવાના હતા. તેમાં પીપલ-ટૂ-પીપલ, પોલિટિકલ અને કલ્ચર ઈવેન્ટ્સ સામેલ હતા. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ હવે આ ઈવેન્ટ્સ થવા મુશ્કેલ નહિ પરંતુ અશકય છે. તેનું કારણ એ છે કે આ ઐતિહાસિક પ્રસંગે ચીને ભારત સાથે દગો કર્યો છે.

વિદેશ મામલાઓના જાણકાર હર્ષ વી પંત કહે છે કે બંને દેશોએ આ ખાસ પ્રસંગે ઉજવણી કરવાની ઘણી તૈયારીઓ કરી હતી. અલ્ટરનેટિવ એક ઈવેન્ટ ઈન્ડિયામાં તો બીજી ચીનમાં કરવાનું પ્લાનિંગ હતું. જોકે પહેલા કોરોના અને હવે ગલવાનના પગલે આ ઈવેન્ટ થવાની શકયતા નહિવત છે. હાલનું વાતાવરણ આ ઈવેન્ટ્સને લાયક નથી.

પૂર્વ ડિપ્લોમેટ, રક્ષા મામલાઓના જાણકાર અને પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં રાજદૂત રહી ચૂકેલા જી.પાર્થસારથી કહે છે કે ભારત અને ચીનની વચ્ચે સીમા પણ તણાવ સર્જાયો છે. હાલ જ્યારે વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, અમેરિકા-ચીનની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જોકે હવે બંને દેશો વધુ તણાવ અફોર્ડ કરી શકે તેમ નથી.

ચાલો જાણીએ નિષ્ણાંતો પાસેથી ભારત-ચીનના 70 વર્ષ જૂના સંબંધોની સમગ્ર કહાની…

  • જી.પાર્થસારથી, 10 પોઈન્ટ્સમાં ભારત-ચીનની વચ્ચેની હાલની સ્થિતિ અને આગળની સંભાવનાઓ વિશે જણાવી રહ્યાં છે.-

1. હાલ ચીન પણ એમ ઈચ્છતું નથી કે સીમાનો મુદ્દો હાથમાંથી નીકળી જાય અને તણાવ વધે. જોકે ભારત સરકાર આ વિવાદ પછી ચીન પર કેટલાક આર્થિક પ્રતિબંધો જરૂર લગાવશે અને તેમાં કઈ ખોટું પણ નથી.
2. હા, એ જરૂરી છે કે ચીને ગલવાન વેલીમાં સેનાની નવી ટુકડીઓ તૈનાત કરી છે. ડેવલોપમેન્ટ પણ મોટા પાયે કર્યું છે. તેનું કારણ દૌલત બેગ ઓલ્ડી છે, જે એક્સાઈ ચીન સીમાની પાસે છે.
3. દોલત બેગ ઓલ્ડીમાં ભારતે રસ્તો અને સૈન્ય બેઝ બનાવી દીધો છે. છેલ્લા થોડા વર્ષમાં ભારતે ચીન સાથે જોડાયેલા કેટલાક વિસ્તારોમાં સારા રસ્તા પણ બનાવ્યા છે. આ વાત ચીનને પસંદ નથી.
4. જ્યાં સુધી સીમા વિવાદ પર ભારત સરકારના નિવેદનની વાત છે, સરકાર ખૂબ જ વિચારીને પગલા ભરી રહી છે. આ કારણે નિવેદન આવવામાં મોડું થઈ રહ્યું છે.
5. આજે કોઈ પણ દેશ ચીનની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતો નથી. આર્થિક ક્ષેત્રમાં ચીન આપણાથી પાંચગણો આગળ છે. સૈન્ય ક્ષેત્રમાં આપણાથી ચાર ગણો આગળ છે. આપણે મજબૂરીમાં જ તેની સાથે લડવું જોઈએ.
6. આપણી સેનાને એ વાતનો ખ્યાલ આવ્યો નથી કે ચીને તે વિસ્તારમાં કેટલી સેના તૈનાત કરી છે. ચીને સમગ્ર પહાડો પર કબ્જો કર્યો છે. તેણે આવું પોતાને શક્તિશાળી બનાવ્યા બાદ કર્યું છે.
7. ચીનના સૈનિકોને મારવાની વાત છે તો સરકાર એ વાત અધિકારિક રીત ક્યારેય નહિ કહે કે આપણી સેનાએ ચીનના કેટલા સૈનિકોને ઠાર કર્યા છે.
8. જ્યારે નેપાળમાં જઈને તમે મધેશિયોં(ભારતીય મૂળના લોકો)નો સાથ આપશો, તો નેપાળીઓ તમારી વિરુદ્ધ થશે. હાલ ચીન તેમની સાથે છે, આ કારણે નેપાળની આપણી વિરુદ્ધ બોલવાની હિંમ્મત થઈ રહી છે.
9. જ્યારે વડાપ્રધાન શક્તિશાળી હોય છે, તો વિદેશ મંત્રીની ભૂમિકા સીમિત થઈ જાય છે, પછી તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો સમય હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય.
10. ભારત-ચીન વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવશે. હાલ યુદ્ધનો સમય નથી. સરકારે પાસે લડવા માટે પૈસા નથી. કોરોના અને આર્થિક મંદીના સમયમાં અમેરિકા પણ કઈક કરતા પહેલા વિચાર કરી રહ્યું છે. હાલ ચીન પણ યુદ્ધ લડી શકતું નથી.

  • ભારત-ચીનના ડિપ્લોમેટિક સંબંધોની શું છે ક્રોનોલોજી ?
  • આગળ સંબંધો બગડશે કે સુધરશે ?

ભારત સરકાર ચીન પર બ્લેનકેટ બેન લગાવશે નહિ, સેક્ટોરિયલ એન્ગેજમેન્ટ ઘટાડી શકે છે

હર્ષ વી પંત કહે છે કે ભારત સરકાર ચીન પર બ્લેનકેટ બેન લગાવશે નહિ, માત્ર સેક્ટોરિયલ એન્ગેન્જેન્ટ ઘટાડી શકે છે. આ અંતર્ગત સરકારી ટેન્ડરમાંથી ચીનને દૂર કરવામાં આવી શકે છે, સ્ટ્રેટેજીક અને ટેકનોલોજી સેકટરમાંથી દૂર કરવામાં આવી શકે છે. જોકે બેઝિક ટ્રેડ તો ચાલુ જ રહેશે, તેને શોર્ટ-ટર્મમાં ખત્મ કરવામાં આવશે નહિ. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો બકવાસ કરી રહ્યાં છે, જોકે વાસ્તવિકતા એ છે કે તેને બંધ કરવાથી ભારતને જ નુકસાન થશે.

  • ડિપ્લોમેટિક પગલુ કઈ દિશામાં છે ?

રક્ષા મંત્રી રશિયાને બેલેન્સ કરવા ગયા, જેથી તે ન્યુટ્રલ રહે

પંત કહે છે કે ચીની રોકાણકારોને હવે ભારતમાં રોકણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેઓ રિસ્ક લેવા પણ માંગશે નહિ, કારણ કે બંની શકે કે આવનારા સમયમાં બંને દેશોની વચ્ચે ટેન્શન અચાનક વધી જાય. ભારત-ચીન-રશિયાના વિદેશ મંત્રીઓની વર્ચ્યુઅલ મીટિંગમાં દ્વિપક્ષીય સંબંધો અંગે કોઈ પણ ચર્ચા થઈ નથી. માત્ર ગ્લોબલ ઈશ્યુ બાબતે વાત થઈ હતી. બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયાને બેલેન્સ કરવા મોસ્કો ગયા છે. જેથી ચીન સાથે યુદ્ધની સ્થિતિ સર્જાય તો પણ રશિયા ન્યુટ્રલ રહે. ડિફેન્સ સપ્લાઈ પણ ચાલુ રાખે.

  • હાલના સમયમાં વિવિધ ક્ષેત્રમાં ભારત-ચીનના સંબંધો કેવા છે ?

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


There were to be 70 events in India-China this year, but impossible following Galwan; The government could quickly impose some economic sanctions on China

Related posts

વિશ્વમાં સંક્રમણના કેસ વધીને 20.36 લાખ થયા, કુલ મૃત્યુઆંક 1.31 લાખ, મેડિકલ એસોસિએશને કહ્યું-WHOનું ફંન્ડિંગ અટકાવવાનો નિર્ણય ખતરનાક

Amreli Live

વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 471 થયો, 1 મૃત્યુ જ્યારે 1 દર્દીને રજા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોવિડ-19ની દવાઓ અને ઉપકરણોની આયાતનું હબ બન્યું

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

15 દિવસમાં મોતનો આંકડો બમણો થયો: 10 એપ્રિલ સુધી 1 લાખના મોત થયા હતા, હવે મરનારાઓની સંખ્યા 2 લાખ થઇ ગઇ

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

અત્યારસુધી 25579 કેસ: દેશમાં 100 કેસ સામે આવ્યા બાદ એક દિવસમાં સંક્રમિતોના વધવાની સૌથી ધીમી ગતિ, છેલ્લા 24 કલાકમાં 6 ટકાની રેટથી દર્દી વધ્યાં

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

Amreli Live

31,625 કેસ, મૃત્યુઆંક-1010: પંજાબમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, ખાડી દેશોમાં ફસાયેલા લોકોને કાઢવા નૌસેના તૈયાર

Amreli Live