30 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે દુનિયાની સૌથી પાવરફુલ બાઈક, આ કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર.

દુનિયાની સૌથી પાવરફુલ બાઈક 10 સપ્ટેમ્બરે ભારતમાં થશે લોન્ચ, કિંમત એટલી કે 4 Wagon-R કાર આવી જાય.

ટ્રાયમ્ફ મોટરસાઇકલ ભારતમાં પોતાની સૌથી મોંઘી બાઈક લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ બાઈકનું નામ Triumph rocket 3 GT હશે. જેને 10 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કંપનીએ આ બાઈકના લોન્ચિંગ માટે સોશિયલ મીડિયા પર હાલમાં જ એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેના લોન્ચિંગની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. આવો વિસ્તારથી જણાવીએ આ અપકમિંગ બાઈકની જાણકારી.

ટ્રાયમ્ફની આ બાઈક Rocket 3 GT માં 2,458 cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવશે. જેનો ઉપયોગ કંપની હાલના મોડલમાં પણ કરી રહી છે. આ એન્જીન 167 PS નો પાવર અને 221 Nm નો મહત્તમ ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેની સાથે જ આ બાઈક ન ફક્ત ભારતની પણ દુનિયાની સૌથી શક્તિશાળી બાઇકમાંથી એક હશે.

અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ટ્રાયમ્ફ બાઈકના શોખીનોને લલચાવવા માટે કંપની પોતાના પોર્ટફોલિયોમાં રોકેટ 3 મોડલના જીટી વર્ઝનને જોડવા ઈચ્છે છે. જે ત્રણ સિલિન્ડર અને ટ્વીન એક્ઝોસ્ટ સાથે નિશ્ચિત રૂપથી સ્પોર્ટ્સ બાઈકમાં એક અનોખી ઓળખ બનાવશે.

ડિઝાઇનની વાત કરીએ તો રોકેટ 3 નું નવું જીટી વર્ઝન Rocket 3R બાઈક કરતા ઘણું અલગ છે. જણાવી દઈએ કે, Rocket 3R ભારતમાં પહેલાથી જ વેચાણ માટે હાજર છે. તેમજ જીટી મોડલમાં એડજસ્ટેબલ સ્વેપ્ટ-બેક હેન્ડલ અને ફોરવર્ડ સેટ ફૂટપેગ આપવામાં આવશે. તેમાં આરામદાયક સીટો અને વિંડસ્ક્રિન સાથે ABS અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓ પણ જોડવામાં આવી છે.

અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે, આ પાવરફુલ બાઈકમાં બ્રેકીંગ માટે Brembo M4.30 સ્ટાઈલમા 4 પિસ્ટન રેડિયલ કેલિપર આપવામાં આવ્યું છે. તેની સાથે જ આ બાઈક 4 રાઇડિંગ મોડ અને ક્રુઝ કંટ્રોલ વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવશે.

કિંમતની વાત કરીએ તો નવી ટ્રાયમ્ફ રોકેટ 3 જીટીની કિંમત વિષે અત્યારે જાણકારી નથી. જોકે કંપનીની રોકેટ 3R વર્તમાનમાં 18 લાખની કિંમતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. એવામાં આશા છે કે આ બાઈકની કિંમત 20 લાખની આસપાસ રાખવામાં આવી શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

Amreli Live

ત્રણ રાશિઓ પર છે શનિની સાડાસાતી, જાણો શનિ માર્ગી થવા પર શું કરવું જોઈએ

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિના લોકોને નોકરીમાં મળશે સારા અવસર, વાંચો રાશિફળ.

Amreli Live

આ 5 રાશિ વાળા નવરાત્રીની નવમી પર કરો આ ઉપાય, આ રાશિઓ પર છે શનિની પનોતી

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળી રહી છે ધમકી, પત્ર જાહેર કરી જણાવ્યું દુઃખ.

Amreli Live

શ્રી કૃષ્ણના મહેલની જગ્યાએ બનાવ્યું દ્વારકાધીશ મંદિર, પુરાતાત્વિક શોધ અનુસાર લગભગ 2200 વર્ષ જૂનું છે આ

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

આ 5 રાશિઓ વાળાઓને વિષ્ણુ કૃપાથી કામમાં મળશે યોગ્ય પરિણામ, પરિવારની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર.

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live