22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક સાઇકલ, એક વખત ચાર્જ કરવા પર ચાલશે 25 km, બસ આટલી છે કિંમત.

સસ્તી ઇલેક્ટ્રિક સાઇકલ સિંગલ ચાર્જ પર 25 km ચાલશે આ સાઇકલ, જાણો તેની કિંમત અને બીજા સ્પેસિફિકેશન. કોરોના વાયરસને કારણે રહેલા લોકડાઉનમાં લોકોએ સામાન્ય જીવનમાં સાઇકલના મહત્વને સારી રીતે સમજ્યું છે. આ કારણ છે કે એકવાર ફરીથી બજારમાં સાઇકલના વેચાણે તેજી પકડી છે. આથી વિદેશી કંપનીઓ પણ ભારતમાં સાઇકલ લોન્ચ કરી રહી છે. આ ક્રમમાં બ્રિટનની કંપની ગો ઝીરોએ ભારતીય માર્કેટમાં પોતાની ઈ-સાઇકલની રેંજ લોન્ચ કરી છે. તેની કિંમત 19,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સિંગલ ચાર્જમાં ચાલશે 25 km : કંપનીનો દાવો છે કે આ ઈ-સાઇકલ એક વાર ચાર્જ કરવા પર 25 કિલોમીટર સુધી મુસાફરી કરવામાં સક્ષમ હશે. કંપનીએ ભારતમાં આ ઈ-સાઇકલના ત્રણ વેરિયંટ લોન્ચ કર્યા છે. આ સાઇકલનું સૌથી એડવાન્સ વર્ઝન 34,999 રૂપિયાની કિંમતમાં રજુ કરવામાં આવ્યું છે. જાણકારી માટે જણાવી દઈએ કે, ગો ઝીરોના ત્રણ મોડલ Skellig, Skellig Lite અને Skellig Pro છે. જેમની કિંમત અનુક્રમે 19,999 રૂપિયા, 24,999 રૂપિયા અને 34,999 રૂપિયા રાખવામાં આવી છે.

જલ્દી જ શરૂ થશે બુકીંગ : ગો ઝીરોના સ્કેલિંગ અને સ્કેલિંગ પ્રો વર્ઝનનું ઓનલાઇન બુકીંગ જલ્દી જ શરૂ થઈ જશે. તમે તેનું ઓનલાઇન બુકીંગ કરી શકશો. તેમજ તેની સાથે જ આ બંને એડિશન માર્કેટમાં પણ ઉપલબ્ધ થશે. જણાવતા જઈએ કે, એમેઝોન પર તેનું અગાઉનું મોડલ ગો ઝીરો વન ખરીદી શકાય છે.

કેટલી હશે સ્પીડ : કંપની અનુસાર આ ઇલેક્ટ્રિક સાઇકલના સ્કેલિંગ અને સ્કેલિંગ લાઈટ મોડલ બંનેમાં મહત્તમ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને સિંગલ ચાર્જ કરવા પર 25 કિલોમીટર સુધીની રેંજ આપવામાં સક્ષમ હશે. આ સાઇકલમાં એનરડ્રાઈવ 210 વૉટ લિથિયમ બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ઘણા મોડ થ્રોટલ, 5 લેવલ પેડલ અસિસ્ટ મોડ, વૉક મોડ અને ક્રુઝ મોડ શામેલ છે.

કંપનીએ સાઇકલ રેંજ સિવાય એક્ટિવ વિયર કેટેગરીમાં ‘મેક ફિટ’ સિરીઝ પણ રજુ કરી છે. જેના કપડાંની ઓનલાઇન ખરીદી 10 નવેમ્બરથી શરૂ થશે. જયારે તેની ડિલિવરી 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live

ખુબ જ શંકાશીલ સ્વભાવની હોય છે આ રાશિની છોકરીઓ, પાર્ટનર પર હંમેશા રાખે છે નજર.

Amreli Live

સવાર-સાંજ દીવો પ્રગટાવવાથી દૂર થઇ જશે તમારા દરેક દુઃખ, જાણો તેના ફાયદા અને ઉપાય

Amreli Live

પુરાણોમાં બતાવેલ આ નિયમોનું પાલન કરી ઝડપી બનશો ધનવાન, જીવન બનશે સુખી અને સમૃદ્ધ

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

વધુ એક બોલીવુડ અભિનેતાએ કર્યો આપઘાત, આસિફ બસરાએ કુતરાના બેલ્ટથી લગાવી ફાંસી.

Amreli Live

કરીના કપૂરના ગર્ભાવસ્થાના ફોટા, ગર્ભાવસ્થામાં ઘણું કામ કરી રહી છે બેબો, ફોટો પોસ્ટ કરીને લખી આ વાત.

Amreli Live

આ છે માં સંતોષીનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તોને મનોકામના પૂરી કરવાનો મળે છે આશીર્વાદ.

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

આ તહેવારમાં ખરીદો દેશની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલે છે 107km

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

સુશાંત ચંદ્ર પર ખરીદેલ જમીનને 55 લાખના દૂરબીનથી જોતો હતો – પિતા કે. કે. સિંહ

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

ભારતમાં નવરાત્રીના વિભિન્ન રંગ, જાણો કઈ જગ્યાએ કેવી રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો ઉત્સવ.

Amreli Live