28.6 C
Amreli
20/10/2020
અજબ ગજબ

ભારતમાં પબજી ગેમની આ રીતે થઈ શકે છે ફરીથી એન્ટ્રી, જાણો કોણ તેને પાછું લાવી શકે છે.

પબજી પ્રેમીઓ માટે ખુશખબર, હવે આવી રીતે થઈ શકે છે આ પોપ્યુલર ગેમની ભારતમાં ફરીથી એન્ટ્રી. છેલ્લા થોડા દિવસોમાં કેન્દ્ર સરકારે સુરક્ષાની દૃષ્ટિએ ભારતમાં પબજી મોબાઈલ (PUBG Mobile) સહિતની અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ લોકપ્રિય ગેમના ભારતમાં લાખો વપરાશકર્તા છે, એટલા માટે કંપની કોઈ પણ પરિસ્થિતિમાં તેને પાછી લાવવા માંગે છે. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે, આ ગેમ બનાવનાર કંપની ભારતની રિલાયન્સ જીઓ સાથે આ ગેમને પાછી લાવવા માંગે છે. એવામાં હવે આ બાબતને લઈને નવી જાણકારી સામે આવી છે.

એયરટેલ સાથે પાછી આવી શકે છે : મળતી જાણકારી અનુસાર કંપની હવે એરટેલ સાથે હાથ મિલાવીને આ ગેમને ભારતમાં પાછી લાવવા માંગે છે. એક અહેવાલ મુજબ, પબજી મોબાઇલની ટેલિકોમ ઓપરેટર એયરટેલ સાથે વાત ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, એરટેલ સાથે મળીને ભારતીય વપરાશકર્તાઓને એકવાર ફરી પબજી રમવાની તક મળશે. રિપોર્ટ અનુસાર, પબજી તેના માટે ભારતમાં ઉમેદવારોના ઇન્ટરવ્યુ પણ લઈ રહી છે, અને કંપની ચારથી છ વર્ષનો અનુભવ ધરાવતા કર્મચારી શોઘી કરી રહી છે.

સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી : જો કે, આ ભાગીદારી અંગે પબજી મોબાઇલ અને એયરટેલ બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. તેથી એવું કહી શકાય નહીં કે પબજી મોબાઇલ ભારતમાં ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર પાછી આવશે. તેના માટે પબજી લવર્સે લાંબી રાહ જોવી પડી શકે છે.

118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો : સરકારે હાલમાં જ યુઝર્સની સાથે સાથે દેશની સુરક્ષા પર સંકટ હોવાનું કહીને 118 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધિત એપ્લિકેશનોમાં ઘણા મોટા નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતમાં લોકપ્રિય બનેલી લુડો અને કેરમ જેવી ગેમ એપ્સ પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. લુડો ઓલ સ્ટાર અને લુડો વર્લ્ડ – લુડો સુપરસ્ટાર્સ સિવાય ચેસ રસ અને કેરમ ફ્રેન્ડ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

લેટેસ્ટ કેમેરા ફીચર્સથી સજ્જ Vivo V20 થયો ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર.

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

પ્રકૃતિનું અદભુત વરદાન છે ગળો, ઇમ્યુનીટી વધારવાની સાથે ડાયબિટીઝના દર્દીઓ માટે પણ છે ફાયદાકારક

Amreli Live

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live

આ વિટામિનને કારણે આ દેશોમાં કોરોના પડ્યો નબળો, જાણો વધુ વિગત

Amreli Live

માં કુષ્માંડાની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો કેવું રહેશે ચોથું નોરતું.

Amreli Live

પબજીની ટેવમાં વિદ્યાર્થીએ ગુમાવ્યા પિતાના લાખો રૂપિયા, 3 મહિનામાં આખું બેંક એકાઉન્ટ ખાલી, જાણો આખી સ્ટોરી

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

અન્ય જીવોનો ચેપ માણસને લાગ્યો હોય એવું તો સાંભળ્યું હશે પણ શું માણસ ચમચીડિયા કે બીજા જીવોને ચેપ લગાડી શકે?

Amreli Live

ભારતીયો માટે શું છે નામકરણ સંસ્કાર, બાળક માટે શું છે તેનું મહત્વ.

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

Amreli Live

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

Amreli Live