30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

ભારતમાં થઇ હતી ઘોડા અને ગેંડાની ઉત્પત્તિ, ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યા પાંચ કરોડ વર્ષ જુના અવશેષો.

ગુજરાતમાં આ જગ્યાએ મળી આવ્યા ઘોડા અને ગેંડાના 5 કરોડ વર્ષ જુના અવશેષો. ઘોડા અને ગેંડાની ઉત્પત્તિને લઈને અત્યાર સુધી વૈજ્ઞાનિકોના અલગ-અલગ મત રહ્યા છે. પણ હવે પહેલી વાર તથ્યો સાથે આ વાત કહેવામાં આવી છે કે, આ પ્રાણીઓની ઉત્પત્તિ ભારતમાં થઈ છે. આ નિષ્કર્ષ વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિકોએ ગુજરાતમાંથી મળેલા અવશેષોના અધ્યયનના આધાર પર કાઢ્યો છે. તે અવશેષ લગભગ 5 કરોડ વર્ષ જુના છે. ઘોડા અને ગેંડાના આટલા જુના અવશેષ આ પહેલા ક્યારેય નથી મળ્યા.

અવશેષની આ શોધ ‘વર્ટેબ્રેટ પેલિએંટોલોજી’ જર્નલમાં પ્રકાશિત થઈ ચુકી છે. શોધમાં શામેલ રહેલા વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વરિષ્ઠ વિજ્ઞાની (હવે સેવાનિવૃત્ત) કિશોર કુમારે જણાવ્યું કે, અવશેષોની શોધ ગુજરાતના સુરત જિલ્લામાં તાડકેશ્વરમાં આવેલી લિગ્નાઇટની ખાણમાં લગભગ 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. આ શોધમાં અમેરિકા અને બેલ્જીયમના વૈજ્ઞાનિકો પણ શામેલ હતા. અહીં આશા અનુસાર ઘોડા અને ગેંડા સિવાય ટૈરિટ (સૂંઢ વાળા પ્રાણી) ના અવશેષ પણ મળ્યા છે.

તેનો અભ્યાસ કરવા પર ખબર પડી છે કે, અવશેષ સાથે સંબંધિત પ્રાણીઓના આકાર તે સમયે કુતરા જેટલા હતા. ક્રમિક વિકાસ થવા પર તેમનો આકાર પહેલાની સરખામણીમાં ઘણો મોટો થઈ ગયો છે. આ પહેલા પણ તાડકેશ્વરની ખાણમાં દેડકા, સાંપ, કાચબા અને વાંદરાના અવશેષો મળી ચુક્યા છે. અવશેષ મળવાનો ક્રમ શરૂ જ છે, જેથી વૈજ્ઞાનિકોની નજર આ જગ્યા પર બનેલી છે.

જ્યાં ખાણ છે ત્યાં પહેલા સરોવર હતું : વાડિયા સંસ્થાના અધ્યયનમાં એ પણ ખબર પડી છે કે આ સમયે જ્યાં ખાણ છે, ત્યાં 5 કરોડ વર્ષ પહેલા એક સરોવર હતું. અધ્યયન પરથી એ પણ ખબર પડી છે કે, તે સમયે વાતાવરણ શુષ્ક ન હતું. કારણ કે જે પ્રાણીઓના અવશેષો મળ્યા છે, તેમાંથી મોટાભાગના શાકાહારી છે. શાકાહારી પ્રાણીઓ ત્યાં જ રહે છે જ્યાં વનસ્પતિ અને સ્વચ્છ પાણી પૂરતી માત્રામાં હોય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો કોણ છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો માં ‘અરે દાદા’ કહેવા વાળા હપ્પુ સિંહ? શું છે તેમના સંધર્ષની સ્ટોરી?

Amreli Live

જો હજુ પણ તમે તમારી ગાડીમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લાગી નથી, તો મોટા દંડ માટે થઇ જાવ તૈયાર

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

ધનતેરસના દિવસે પ્રગટાવવામાં આવે છે યમરાજ માટે દીવો, વાંચો તેની સાથે જોડાયેલ કથા.

Amreli Live

કોરોનાએ રિવાજ બદલ્યો, ઈદ પર બકરાની જગ્યાએ કપાશે ‘બકરા કેક’

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

જાણો CBI ડિરેક્ટરનું સિલેકશન અને હટાવવાની પ્રક્રિયા શું છે?

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

હવે રસ્તા પર નહિ થાય ગાડીઓનું ચેકીંગ, આજથી બદલાઈ ગયો છે નિયમ, કરી લો આ વસ્તુઓની તૈયારી

Amreli Live

સફળતાના નવા શિખરો સર કરશે આ 5 રાશિઓના લોકો, દરેક ક્ષેત્રમાં મારશે બાજી.

Amreli Live

દિવાળીના દિવસે આ કામો કરવાથી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન અને આનાથી થાય છે ગુસ્સે.

Amreli Live

માહી વિજે ઇન્સ્ટાગ્રામના પુરા થયા એક મિલિયન ફોલોવર્સ, દીકરી તારાનો ફોટો શેયર કરી આપ્યા અભિનંદન

Amreli Live

15 ડિસેમ્બરે સૂર્ય કરશે ધનુ રાશિમાં પ્રવેશ, આ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

જ્યોતિષ ગણના : નવ માંથી પાંચ ગ્રહ પોતાના અને બે મિત્રના ઘરમાં, દરેક માટે શુભ સંકેત

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ચમત્કારી હોય છે વરસાદનું પાણી, દેવામાંથી મુક્તિથી લઈને આ મુશ્કેલીઓ કરી દે છે દૂર

Amreli Live

તારક મહેતા શો ના ‘બાબુજી’ને ઓડિશન વિના મળ્યો હતો રોલ, જાણો કેટલી લે છે ફીસ.

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

માણસના ક્યાં અંગ માંથી વીજળી ઉત્પન થઇ જાય છે? IAS ઈન્ટરવ્યુંના મગજ ચકરાઈ જાય એવા સવાલ-જવાબ

Amreli Live

300 વર્ષ જૂનું દુનિયાનું એકમાત્ર યમરાજ મંદિર, કાળી ચૌદશ પર થાય છે વિશેષ પૂજા-અર્ચના.

Amreli Live