30.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

ભારતની મોટી સફળતા, ASI ને ખોદકામમાં મળ્યું અટલા બધા વર્ષ જુનું શિવલિંગ, આ પથ્થરમાંથી બનાવેલું છે.

જાણો ભારતને મળી બીજી અભૂતપૂર્વ સફળતા, આ દેશમાંથી, અટલા વર્ષો પહેલાનું મળ્યું અખંડ શિવલિંગ.

આ ઐતિહાસિક શિવલિંગના મળવાથી ASI ની પ્રશંસા કરતા વિદેશ મંત્રી એસ જયશંકરએ પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ ઉપરથી લખ્યું, “9 મી શતાબ્દી અખંડ બલુઆ પથ્થર શિવલિંગ વિયતનામાના ‘માઇ સન’ મંદિર પરિસરમાં ચાલુ સનસક્ષક પરિયોજનાની નવીન શોધ છે. ASI ટીમને શુભેચ્છા.”

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને એક સંરક્ષક પરિયોજનાનું ખોદકામ દરમિયાન 9 મી શતાબ્દીનું શિવલિંગ મળ્યું છે. આ શિવલિંગની મળવાની જાણકારી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના અધિકારીત ટ્વીટર હેન્ડલ ઉપર ફોટા સાથે શેયર કરી છે.

ખોદકામમાં મળેલા બલુઆ પથ્થરથી બનાવેલ આ શિવલિંગ પુરેપુરુ સુરક્ષિત છે. આને કોઈ પણ પ્રકારનું નુકશાન થયું નથી. આ શિવલિંગ ASI ને વિયતનામના માઇ-સન(મી-સાન) મંદિર પરિસરના ખોદકામ દરમિયાન મળ્યું છે.

આ ઐતિહાસિક શિવલિંગના મળવાથી ASI ની પ્રશંસા કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ ઉપરથી લખ્યું કે “9 મી શતાબ્દી અખંડ બલુઆ પથ્થર શિવલિંગ વિયતનામના ‘માઇ સન’ મંદિર પરિસરમાં ચાલુ સનસક્ષક પરિયોજનાની નવીન શોધ છે. ASI ટીમને શુભેચ્છા.”

આની સાથે જ વિદેશ મંત્રીએ ખોદકામમાં મળેલ શિવલિંગની ફોટો ટ્વીટ કરીને 2011 માં આ અભ્યારણની પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. એક બીજી ટ્વીટમાં તેમણે આ શોધને ભારતની વિકાસ સહિયોગનો એક મહાન સાંસ્કૃતિક ઉદાહરણ પણ બતાવ્યું.

આંખે આખું સુરક્ષિત આ શિવલિંગ હિન્દૂ મંદિરના એક પરિસરનો એક ભાગ છે. આનું નિર્માણ શક્તિશાળી ચંપા સામ્રાજ્ય દ્વારા 4 શતાબ્દીમાં ઈસવીસન અને 13 મી શતાબ્દી ઈસવીસન વચ્ચે માઇ સનમાં કર્યું હતું.

નોંધવા લાયક છે કે ‘માઇ સન’ એક યુનેસ્કો (UNESCO) વિશ્વ ધરોહર કેન્દ્ર છે. જે 10 મી શતાબ્દીમાં નિર્મિત જુદા જુદા હિન્દૂ મંદિરનું ઘર છે. આ ચામ લોકોના વિકસિત ટેકનીકલી સભ્યતાનું એક અદભુત ઉદાહરણ છે.

આનાથી જાણી શકાય કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં કયા કયા સુધી ફેલાયેલી હતી, કેટલાક બિન હિંદુ રાષ્ટ્રો પણ આપણી સંસ્કૃતિનું પાલન કરતા ગૌરવ અનુભવે છે.

હર હર મહાદેવ હર…

આ માહિતી ઓપ ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live

રાજ્યમાં 15 અને 16 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

Amreli Live

કોરોના ઈફેક્ટઃ ડાંગના ઈન્ટરનેશનલ એથલિટ આ રીતે ગામમાં જ ટ્રેનિંગ કરી રહ્યા છે

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live

ઐશ્ચર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Amreli Live

9 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ગ્રાહકોને માસ્ક શેપના પરાઠા અને વાયરસ શેપના ઢોંસા પીરસી રહી છે આ રેસ્ટોરાં

Amreli Live

કાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ!

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

ભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીનની અમેરિકાને ચેતવણી, કહ્યું- ‘સમગ્ર વિશ્વને થશે નુકસાન’

Amreli Live

ખલીએ ગુસ્સામાં તોડી નાખ્યું લેપટોપ, વિડીયો થયો વાયરલ

Amreli Live

‘ચલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે

Amreli Live

થયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’

Amreli Live

ફેન્સને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યો હતો અક્ષય કુમાર, પત્નીએ ઉઘાડો પાડતાં કહ્યું…

Amreli Live

અમદાવાદઃ શાહીબાગમાં સાસુ બની જાસૂસ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે ઝડપી

Amreli Live