28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

ભારતની આ દીકરીએ 58 મિનિટમાં 46 ડીશ બનાવીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, જાણો કોણ છે તે

લોકડાઉનમાં ખાવાનું બનાવતા શીખી આ છોકરી અને હવે બનાવી લીધો વર્લ્ડ રેકોર્ડ. તમિલનાડુની એક છોકરી એસએન લક્ષ્મી સાઈ શ્રી એ મંગળવારે ચેન્નઈમાં 58 મિનિટમાં 46 વ્યંજન બનાવીને UNICO Book of World Records માં સ્થાન મેળવ્યું છે. વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછી તે છોકરીએ કહ્યું કે, તેણીએ ખાવાનું બનાવવામાં રુચિ વિકસિત કરી છે અને તેને તેની મમ્મીએ ખાવાનું બનાવતા શીખવ્યું છે.

ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન લક્ષ્મી સાઈ શ્રી એ કહ્યું, મેં પોતાની માં પાસેથી ખાવાનું બનાવતા શીખ્યું છે. હું ઘણી ખુશ છું કે મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

લક્ષ્મીની માં એન કલીમગલે કહ્યું કે, તેમની દીકરીએ લોકડાઉન દરમિયાન ખાવાનું બનાવવાનું શરૂ કર્યું હતું, અને આ દરમિયાન તેણે પોતાને પારંગત કરી દીધી. આ દરમિયાન લક્ષ્મીના પિતાએ તેને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે સલાહ આપી.

તેમણે કહ્યું, હું તમિલનાડુના અલગ અલગ પારંપરિક વ્યંજનો બનાવું છું. લોકડાઉન દરમિયાન મારી દીકરી રસોડામાં મારી સાથે પોતાનો સમય પસાર કરતી હતી. જયારે હું મારા પતિ સાથે ખાવાનું બનાવવામાં તેની રુચિ વિષે ચર્ચા કરી રહી હતી, તો તેમણે સલાહ આપી કે તેણીએ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે અમને આ વિચાર મળ્યો.

તેના માટે લક્ષ્મીના પિતાએ સંશોધન કરવાનું શરૂ કર્યું અને જાણ્યું કે, કેરળની એક 10 વર્ષીય છોકરી સાળવીએ લગભગ 30 વ્યંજન બનાવ્યા છે. તેમણે કહ્યું કે, તે ઈચ્છતા હતા કે તેમની દીકરી સાળવીનો રેકોર્ડ તોડી દે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ 3 રાશિઓને મળશે મહાલક્ષ્મીનો આશીર્વાદ, ભાગ્‍યવૃદ્ઘિના સંકેત છે, વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

આ છે 5 લાખથી પણ ઓછી કિંમતની ટોપ 5 કારો, ફેસ્ટિવલ સીઝનમાં આ કારો પર પણ ડિસ્કાઉન્ટ.

Amreli Live

અમિતાભ બચ્ચને આ ફિલ્મ માટે લીઘી દિપીકા કરતા પણ વધારે ફી, મોટા મોટા કલાકારોની ચમક કરી દીધી ફીકી.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

સંકટમોચનની કૃપાથી આ 6 રાશિઓના ભાગ્યશાળી દિવસની થઈ શરૂઆત, બધા કષ્ટ દૂર કરશે હનુમાન.

Amreli Live

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

પેટનું ઓપરેશન કરાવ્યું તો વ્યક્તિના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટર પણ થઇ ગયા ચકિત.

Amreli Live

વર્ષ 2020 નું છેલ્લું ચંદ્રગ્રહણ કઈ રાશિઓને કરશે અસર? જાણો.

Amreli Live

પંખો 1 નંબર પર ચલાવવાથી શું વીજળી બિલ ઓછું આવે છે? IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ જે ચકરાવી દેશે તમારું મગજ.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

દિલ્લીમાં કોરોના દર્દીઓને આપવામાં આવી રહ્યા છે આ 2 ઇમ્યુનીટી બુસ્ટ ડ્રિંક, જાણો તમે કઈ રીતે વધારી શકો છો ઇમ્યુનીટી

Amreli Live

આ મહિલા દુકાનમાંથી ખરીદી લાવી પોતાના માટે ‘પતિ’, શેયર કરી વિચિત્ર લવસ્ટોરી

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

માતાજીના આશીર્વાદથી આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભફળદાયી, જીવનસાથી મળવાના યોગ છે.

Amreli Live

ધરણા પર બેઠેલા મજુરોના ચેહરા ત્યારે ખીલી ઉઠ્યા જયારે 11 મહિનાની બાળકીની માતા ડેપ્યુટી કલેકટરે કર્યું આવું જોરદાર કામ.

Amreli Live

કોઈ ડાયરેક્ટરની 35 તો કોઈની 80 રૂપિયા હતી પહેલી કમાણી, કોઈ 16 તો કોઈ 18 વર્ષની ઉંમરથી કરી રહ્યું છે કામ.

Amreli Live

મજેદાર જોક્સ : હરીશ : તારી આંખ પર સોજો કેમ છે? પપ્પુ : કાલે હું પત્ની માટે બર્થડે કેક લઈને ગયો અને….

Amreli Live

આ એક્ટરે સફળતા માટે જોવી પડી ઘણી વધારે રાહ, 30 વર્ષ સુધી બોલીવુડે કર્યા હતા ધ્યાન બહાર

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live