26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

ભાઈઓ સાથે આ રમત રમીને હાર્દિક પંડ્યાએ જૂની યાદો તાજી કરી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયામાં ઘણો જ એક્ટિવ છે અને લોકપ્રિય પણ છે. તે પોતાના ચાહકોને સતત પોતાના ફોટો અને વિડીયો શેર કરતો રહે છે. બુધવારે તેણે એક તસવીર શેર કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેરમ રમતો જોવા મળ્યો હાર્દિક

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે પોતાના ભાઈઓ સાથે કેરમ રમતો જોવા મળ્યો હતો. તેણે સાથે હેશટેગ પણ લખ્યું હતું- પંડ્યા બ્રધર્સ

ઘણી બધી યાદો તાજી થઈ

 

View this post on Instagram

હાર્દિકે તસવીર સાથે કેપ્શન પણ લખ્યું હતું કે, ભાઈઓ સાથે કેરમ રમવાથી વધારે સારી વાત કોઈ ન હોઈ શકે. ઘણી બધી યાદો તાજી થઈ ગઈ. તસવીરમાં તેનો સગો ભાઈ કૃણાલ પંડ્યા પણ હતો. આ ઉપરાંત બીજા બે વ્યક્તિ તસવીરમાં જોવા મળે છે.

ઘરે સમય પસાર કરી રહ્યા છે ક્રિકેટર્સ

કોરોના વાયરસના કારણે ભારતીય ક્રિકેટ અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ બંધ છે. જેના કારણે ક્રિકેટર્સને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી ગઈ છે. હાર્દિકે તાજેતરમાં રસોઈ પર પણ હાથ અજમાવ્યો હતો અને તેની તસવીર પણ શેર કરી હતી.


Source: iamgujarat.com

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ કેસ

Amreli Live

અમદાવાદ: AMCનો સપાટો, એક જ દિવસમાં 376 પાનના ગલ્લા સીલ કર્યા

Amreli Live

સુશાંતની મોતને કેવી રીતે આત્મહત્યા માની? પ્રશ્ન ઉઠાવતા રુપા ગાંગુલીએ કરી CBI તપાસની માગ

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live

ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં મૃત્યુદર 46 ટકા ઘટી ગયો

Amreli Live

તો અમેરિકા અને રશિયા પણ કામમાં નહીંઃ ચીની મીડિયાની ભારતને ચેતવણી

Amreli Live

કોરોના વધુ ઘાતક બન્યો: ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 10000ને પાર

Amreli Live

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં લાગી ભયાનક આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

Amreli Live

નેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ

Amreli Live

ડોક્ટર્સે રમકડાનું નવજાત શિશુ સમજીને કર્યું પોસ્ટમોર્ટમ

Amreli Live

‘અનુરાગ’નો રિપોર્ટ પોઝિટિવ આવતા એકતા ચિંતિત, કહ્યું- ‘કસૌટી’ હીરોની રાહ જોઈ રહી છે

Amreli Live

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

Amreli Live

કોરોનાઃ બિહારમાં 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

Amreli Live

ભારતમાં નવા નોંધાયેલા 15,000 કરતા વધુ કેસ સાથે કુલ આંકડો 4 લાખને પાર, રિકવરી રેટ 55.4%

Amreli Live

10 દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવી મોહિના કુમારી, પરંતુ હજુય મટ્યો નથી કોરોના

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

સાસુ સાથેનો પ્રિયંકા ચોપરાનો આવો અંદાજ અગાઉ નહીં જોયો હોય, સામે આવ્યો વિડીયો

Amreli Live

દેશમાં કોરોના વાયરસના 8000 કરતા વઘારે કેસ એક દિવસમાં નોંધાયા, મૃત્યુઆંક 5000ને પાર

Amreli Live