25.9 C
Amreli
30/10/2020
અજબ ગજબ

ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ

સુખ શાંતિ કેવી રીતે મળે છે? : જયારે પણ મન અશાંત હોય, તો કોઈ પણ નિર્ણય ના લેવો જોઈએ, ભૂલ થઈ જશે અને જીવન બરબાદ થઈ જશે.

બુદ્ધને એક વ્યક્તિએ કહ્યું કે મારી પત્ની વારંવાર ઝગડો કરે છે, મને તમારો શિષ્ય બનાવી લો, બુદ્ધે કહ્યું કે નદી માંથી પીવાનું પાણી લઈને આવ, શિષ્ય નદી કાંઠે પહોચ્યો તો પાણી ગંદુ હતું.

જયારે પણ આપણું મન અશાંત હોય છે ત્યારે આપણે કોઈ પણ મહત્વનો નિર્ણય ન લેવો જોઈએ. એવી સ્થિતિમાં નિર્ણય લેવામાં ભૂલ થઇ શકે છે, જેથી ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મન શાંત થવાની રાહ જુવો અને ત્યાર પછી જ કોઈ નિર્ણય લો. અશાંત મનની બાબતમાં ગૌતમ બુદ્ધનો એક પ્રસંગ પ્રચલિત છે. જાણો એ પ્રસંગ…

પ્રસંગ અનુસાર એક વ્યક્તિને તેની પત્ની સાથે મનમેળ જળવાતો ના હતો. તેની વચ્ચે રોજ ઝગડા થતા હતા. તેના કારણે તેનું મન અશાંત રહેતું હતું. કંટાળીને એક દિવસ તે જંગલમાં જતો રહ્યો. તે સમયે ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે એક જંગલ માંથી પસાર થઇ રહ્યા હતા.

દુઃખી વ્યક્તિએ બુદ્ધને તમામ હકીકત જણાવી અને કહ્યું કે હું સન્યાસ લેવા માગું છું, મહેરબાની કરીને મને તમારો શિષ્ય બનાવી લો. બુદ્ધ તે વાત માટે માની ગયા. બીજા દિવસે સવારના સમયે બુદ્ધે તે વ્યક્તિને કહ્યું કે મને તરસ લાગી છે, પાસેની નદી માંથી પાણી લઇ આવ.

બુદ્ધ માટે પાણી લેવા તે નદી કાંઠે ગયો. ત્યાં પહોચીને તેણે જોયું કે જંગલી જાનવરોની ઉછળ કુદને કારણે પાણી ગંદુ થઇ ગયું છે. નીચે જામેલી માટી ઉપર આવી ગઈ છે. ગંદુ પાણી જોઇને શિષ્ય પાછો આવી ગયો. બુદ્ધ પાસે જઈને તે વાતની માહિતી આપી.

થોડી વાત પછી બુદ્ધે ફરીથી પાણી લાવવા માટે મોકલી દીધો. આ વખતે નદી કાંઠે પહોચીને તેણે જોયું કે પાણી એકદમ સ્વચ્છ હતું, નદીની ગંદકી નીચે બેસી ગઈ હતી. તે જોઈને તે આશ્ચર્યચકિત રહી ગયો. પાણી લઈને તે બુદ્ધ પાસે આવ્યો. તેમણે પૂછ્યું કે ખરેખર તમને કેવી રીતે ખબર પડી કે હવે પાણી સ્વચ્છ મળશે.

બુદ્ધે તેને સમજાવ્યો કે જાનવર પાણીમાં ઉછળ કુદ કરી રહ્યા હતા, તે કારણે પાણી ગંદુ થઇ ગયું હતું. પરંતુ થોડી વાર પછી બધા જાનવરો ત્યાંથી જતા રહ્યા તો નદીનું પાણી શાંત થઇ ગયું, ધીમે ધીમે સંપૂર્ણ ગંદકી નીચે બેસી ગઈ. બસ એવી જ રીતે જયારે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જાય છે, તો આપણા મનની શાંતિ ભંગ થઇ જાય છે. એવી સ્થિતિમાં જ આપણે ખોટા નિર્ણય લઇ લેતા હોઈએ છીએ. આપણે મનની ઉથલ પાથલ શાંત થવાની રાહ જોવી જોઈએ. ધીરજ રાખવી જોઈએ. મન શાંત થવાની પ્રતીક્ષા કરવી જોઈએ.

બુદ્ધની વાતો સાંભળીને વ્યક્તિને તેના જીવનની યાદ આવી ગઈ. તેને સમજાઈ ગયું કે તેણે ઘર છોડવાનો નિર્ણય અશાંત મનથી લીધો હતો, જે ખોટું છે. તેણે બુદ્ધ પાસે ઘરે જવાની આજ્ઞા લીધી અને તે પોતાની પત્ની પાસે જતો રહ્યો. ત્યાર પછી તેના લગ્નજીવની મુશ્કેલીઓ દુર થઇ ગઈ. હવે તે શાંત રહીને જ તમામ સમસ્યાઓ ઉકેલવા લાગ્યા હતા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આજે શનિવારના દિવસે આ રાશિઓનો થશે ભાગ્યોદય, મેળવશે અપાર ધનલાભ

Amreli Live

લક્ષ્મી માતા આ 2 રાશિઓ ઉપર આજે મહેરબાન રહેશે, વેપારીઓ વ્‍યાપારમાં વૃદ્ઘિ કરી શકશે.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

દાદાજીનો વાળકાળા કરવાનો બેસ્ટ મેથીનો આ પ્રયોગ કરો, કળા ભમ્મર વાળ થઇ જશે.

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live

એક્સપર્ટ્સ મુજબ આ 5 કારણોથી લોકોને પોતાના ખોટા અનુમાનોના કારણે જોખમનો યોગ્ય અંદાજો આવી શકતો નથી.

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોને આજે આકસ્મિક ધન લાભ થાય, વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન માટે ખરીદદારોની લાઈન, યુરોપ માટે 40 કરોડ ડોઝની થઈ ડીલ

Amreli Live

MS Dhoni અને હું હોટલના રૂમમાં જમીન ઉપર બેસીને ખાવાનું ખાતા હતા, સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો.

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

6 મહિનાના દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકીને પરિણીત મહિલા સાથે…

Amreli Live

જો આ લક્ષણ જોવા મળે તો તરત પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરાવો, જાણી લો જેથી સમય રહેતા ઈલાજ કરી જીવ બચાવી શકાય

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

ઓવન અને માઈક્રોવેવમાં શું તફાવત છે? ઓવન લેવાય કે માઈક્રોવેવ કે પછી ઓવન વીથ માઈક્રોવેવ? જાણો વિસ્તાર પૂર્વક જવાબ

Amreli Live

વિદેશોમાં પ્રચલિત ખૂબ જ હેલ્ધી ડ્રિંક્સ “ટરમરીક લાટે” ની રેસિપી જાણો ને પીધા પછી તમે પણ કહેશો, આ તો મારી મમ્મીએ ખૂબ પીવડાવ્યું છે.

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, ત્યારબાદ આવનારા 4 મહિના સુધી નથી કોઈ મુહૂર્ત.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live