25.9 C
Amreli
11/08/2020
પંચાત

ભગવાન જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલી રસપ્રદ વાતો તમે ચોક્કસ જાણતા નહીં હોય

હિંદુ ધર્મમાં જગન્નાથપુરી નું વર્ણન સ્કન્દ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણ માં કેટલીક જગ્યાએ કરવામાં આવી છે. જેમાં જાણવામાં આવ્યું છે કે, કેટલીક પારંપરિક વાધ્યયંત્રોની ધ્વનિ વચ્ચે રથને હજારો લોકો જાડા દોરડાથી ખેંચે છે. સૌ પ્રથમ મોટા ભાઈ બલરામજીનો રથ પ્રસ્થાન કરે છે. તે પછી બેન સુભદ્રા અને છેલ્લે ભગવાન જગન્નાથજીનો રથને શ્રદ્ધા પૂર્વક ખેંચવામાં આવે છે. તો ચાલો અમે તમને જાણીએ એવી જ અમુક વાતો જે તમે ક્યારેય સાંભળી ન હોય.

વરસાદ

ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે વરસાદ અવશ્ય થાય છે. આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે, રથયાત્રાના દિવસે વરસાદ ના પડ્યો હોય. આ પર્વની ઉજવણી અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે કરવામાં આવે છે.

રાજા કરે છે સફાઈ

જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે રાજાઓના વંશજ ભગવાન જગન્નાથના રથ ની આગળ ઝાડુ લગાવતા હતા. જોકે હાલ ભારતમાં લોકશાહી છે. જેના લીધે પુરી માં એક ‘Official’ રાજા બનાવવામાં આવ્યા છે જે મંદિરની બહારનો રસ્તો સોનાથી બનેલી સાવરણી થી સાફ કરે છે.

પહેલા હાલતા-ચાલતા ભગવાન

ભારતમાં જ નહીં દુનિયાભર માં આ એક એવો અવસર છે જ્યાં ભગવાન પોતે ફરવા નીકળે છે. તેમની રથયાત્રામાં હજારો સંખ્યામાં લોકો હાજર હોય છે.

પોડા પીઠા

માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથ રસ્તામાં એકવાર પોતાને ભાવતા પોડા પીઠા ખાવા માટે એકવાર જરૂર રોકાય છે.

નારિયેળના લાકડાનો રથ


ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામજીના રથને નારિયેળના લાકડા માંથી બનાવવામાં આવે છે. આમ એટલા માટે કરવામાં આવે છે કેમ કે, આ લાકડીઓ ખૂબ જ હળવી હોય છે. તેમના રથનો રંગ લાલ અને પીળો હોય છે.

ઘોડાનો રંગ

ભગવાન જગન્નાથ ના રથના ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના ઘોડાનો રંગ કૉફી અને બલરામજીના રથના ઘોડાનો રંગ આસમાની હોય છે.

માનવામાં આવે છે કે, જે પણ લોકો આ રથને ખેંચે છે તેમને મોક્ષ મળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા નવ દિવસ સુધી ચાલે છે. ઓડીશા ના પુરીમાં આ પર્વ સૌથી વધારે ધૂમધામથી મનાવવામાં આવે છે.

The post ભગવાન જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલી રસપ્રદ વાતો તમે ચોક્કસ જાણતા નહીં હોય appeared first on Panchat.


Source: panchat.co.in

Related posts

વાસ્તુ દોષ ખતમ કરવા હેતુ શ્રાવણમાં કરો આ સરળ ઉપાય, નકારાત્મકતા દુર થઇ રહેશે શિવકૃપા

Amreli Live

કોરોનાનો કહેર વધતા કયા શહેરે 1 ઓગસ્ટ સુધી લોકડાઉન ની કરી અપીલ? કેવો મળશે પ્રતિસાદ

Amreli Live

ફક્ત 15 મિનિટમાં જ ગરદન તથા કોણીની કાળાશ ‌ને ફટાફટ કરી દે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપાય

Amreli Live

આજે છે બોલીવુડ જગતનું દિગ્ગજ નામ, પણ એક સમયે પૈસાની તંગીને કારણે કરતી હતી પેટ્રોલ પંપ પર કામ

Amreli Live

હવે ફકત મકાઈ એકલી નહીં પણ ખાવો તેનું સ્વાદિષ્ટ શાક, એકવાર ખાશો તો ખાતા જ રહી જશો

Amreli Live

જો કિસ્મત છે ખરાબ તો શ્રાવણ મહિનામાં આમાંથી કોઈપણ એક શિવલિંગ લઇ આવો ઘરે, દરિદ્રતા થશે દૂર

Amreli Live

Hello world!

Amreli Live

કોરોના ને લીધે થયો એક જોરદાર ખુલાસો, ચીન નહીં પરંતુ આ દેશમાં જોવા મળ્યો આ વાયરસ

Amreli Live

ગરીબીમાં ગૂજરી હતી “રામાયણ”ના આ અભિનેતાની લાઈફ, આવી જગ્યાએ કરી હતી નોકરી

Amreli Live

શ્રાવણ મહિના માં કેમ કરવામાં આવે છે ઉજ્જૈનમાં ભસ્મ આરતી જાણો તેના મહત્વ અને રહસ્ય વિશે

Amreli Live

માત્ર એક જ વખત માસ્ક વગર ઘરની બહાર ગઈ આ એક્ટ્રેસ, થઇ ગઇ કોરોના સંક્રમિત

Amreli Live

ભગવાન શિવ ની કૃપા જોઈતી હોય તો શ્રાવણ માસ માં ભૂલથી પણ શિવલિંગ પર ના ચઢાવો આ વસ્તુઓ

Amreli Live

શ્રાવણ વિશેષ : આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહિયાં જ ભોળેનાથે બ્રહ્માને આપ્યો હતો શ્રાપ

Amreli Live

ચોમાસા અને શિયાળામાં ભારતમાં વધી શકે છે કોરોના, અભ્યાસમાં દાવો

Amreli Live