26.2 C
Amreli
20/09/2020
સ્વાસ્થ્ય

બ્રેડ હોય કે ડુંગળી બંને થઇ શકે છે, ભૂલમાં પણ ફ્રિજમાં ના રાખો આ 5 વસ્તુઓ

આપણે ઘણીવાર ખાવાની વસ્તુઓને ખરાબ થતા બચાવવા માટે ફ્રિજમાં રાખતા હોય છે. પણ શું તમને ખબર છે દરેક વસ્તુની સાથે એવું કરવું યોગ્ય નથી હોતું. એવી ઘણી વસ્તુઓ છે જેને ફ્રિજમાં રાખવાથી ખરાબ થઇ શકે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે ફ્રિજમાં રાખવાથી સડી શકે છે તો કેટલીક વસ્તુઓનો સ્વાદ બગડી શકે છે. તો આવો જાણીએ કઈ કઈ વસ્તુઓને ફ્રિજમાં ના રાખવી જોઈએ.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ એટલે કે જૈતૂનનું તેલ ખાવાનું બનાવવા માટે ખુબ જ સારું હોય છે. એનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. પણ જૈતૂનના તેલને ભૂલમાં પણ ફ્રિજમાં ના રાખવું જોઈએ ,કારણકે એને ફ્રિજમાં રાખવાથી એ માખણની જેમ જામી જશે. ઓલિવ ઓઇલને ફ્રિજમાં રાખવાથી અને સ્વાદ બંને ખરાબ થઇ શકે છે.

ડુંગળી

જો તમે ડુંગળીને ફ્રિજમાં રાખો છો તો ફક્ત એ પોચી અને બેકાર થશે એટલું જ નહિ પણ એનું સુગંધ ફ્રિજમાં રાખેલ દૂધદહીંને પણ ખરાબ કરી દેશે.એ સિવાય જો તમે ડુંગળી અને બટેકા બંનેને સાથે ફ્રિજમાં રાખી દીધા તો બંનેના સડવાનો ભય રહે છે.

મધ

મધને ફ્રિજમાં ક્યારેય ના રાખવું જોઈએ નહિ તો એનો સ્વાદ ખરાબ થઇ શકે છે. એ સારું રહેશે કે તમે મધને કોઈ એયર ટાઈટ કન્ટેનરમાં બંદ રૂમના સામાન્ય તાપમાન પર રાખો. મધને એવી રીતે રાખવાથી મહિનાઓ સુધી સુરક્ષિત રહેશે.

તુલસીના પાન

તુલસીના પાનને ફ્રિજમાં રાખવાથી એ સુકાઈ જાય છે. એટલું જ નહિ, એની સુગંધથી બીજા ખાદ્યપદાર્થ પર અસર થઇ શકે છે. જો પાણીથી ભરેલા વાડકામાં તુલસીના પાનને પલાળીને રાખી દેવામાં આવે તો લાંબા સમય સુધી એ તાજા રહે છે.

બ્રેડ

બ્રેડને ફ્રિજમાં રાખવાથી એ સુકાઈ જાય છે. ફક્ત સેન્ડવીચ બનાવવા માટે વપરાતી બ્રેડને તમે એક બે દિવસ પહેલા ફ્રિજમાં રાખીને ઉપયોગ કરી શકો છો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

The post બ્રેડ હોય કે ડુંગળી બંને થઇ શકે છે, ભૂલમાં પણ ફ્રિજમાં ના રાખો આ 5 વસ્તુઓ appeared first on Gujju Panchat | ગુજ્જુ પંચાત.


Source: panchat.co.in

Related posts

ચા પીધા પછી ક્યારેય ના કરતા આ ભૂલો, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી,

Amreli Live

રોજ માથે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે હોય છે લાભકારી, જાણો એની ખાસિયત

Amreli Live

આ છે દેશ ના સૌથી ઓછી ઉંમર ના IPS અધિકારી, ક્યારેક ભૂખ્યા રહી ને ઊંઘવા પર હતા મજબુર

Amreli Live

2020 ના પહેલા અઠવાડિયા થી આ 5 રાશિઓ ની મુશ્કેલીઓ નું થશે સમાધાન, ગણેશ-લક્ષ્મી ની રહેશે કૃપા

Amreli Live

જો કેળાની છાલ ફેંકી દેતા હોય તો કરી રહ્યા છો મોટી ભૂલ, છાલમાં પણ છુપાયેલા છે જોરદાર ફાયદા

Amreli Live

કરોડો રૂપિયા ના ઓફર આપવા છત્તા બિગ બોસ માં ન આવ્યા આ 9 સ્ટાર્સ, જાણો શું હતું કારણ

Amreli Live

માત્ર ૨ ટીપા આંખોમાં નાખો…70 વર્ષ સુધી આંખમાં નહીં થાય કોઈ સમસ્યા…

Amreli Live

ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે ગોળ, પેટની બીમારીથી લઈને ખૂનની ઉણપમાં છે ફાયદાકારક

Amreli Live