30 C
Amreli
28/09/2020
bhaskar-news

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશેવિશ્વભરમાં કોરોનાના 29.21 લાખકેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં બે લાખ ત્રણ હજાર 289 લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.37 લાખ લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા છે, અહીં મૃત્યુઆંક 54 હજાર 265 થયો છે. અમેરિકામાં 9 લાખ 60 હજાર 896 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં 52.79 લાખ લોકોનો ટેસ્ટ કરાયો છે.ટ્રમ્પે ડેઈલી બ્રીફિંગ બંધ કર દીધું છે. કોરોનામાંથી સાજા થયેલા બ્રિટનના પીએમ જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે.
ક્યુબા: અત્યાર સુધી 19 દેશોમાં મેડીકલ ટીમ મોકલી

ક્યુબામાં દક્ષિણ આફ્રિકાએ 216 સ્વાસ્થ્ય કર્મચારીની ટીમ મોકલી.

મહામારીની શરૂઆતથી જ ક્યુબાએ ઘણા દેશોમાં મેડીકલ ટીમ મોકલી તેની મદદ કરી છે. ક્યુબાએ શનિવારે દક્ષિણ આફ્રિકામાં 216 સ્વાસ્થ્ય કર્મચારીની ટીમ મોકલી છે. ક્યુબાએ અત્યાર સુધીમાં ઈટાલી, મેક્સિકો, અંગોલા, જમૈકા, વેનેજુએલા સહિત 19 દેશમાં મેડીકલ ટીમ મોકલી છે. જેમાં કુલ 900 ડોક્ટર અને નર્સ છે. હજુ આર્જેન્ટિના અને સ્પેનમાં ટીમ મોકલવાની બાકી છે. ક્યુબાએ 2004માં શ્રીલંકાને સુનામી દરમિયાન અને 2005માં પાકિસ્તાનને ભૂકંપ દરમિયાન મદદ કરી હતી.

જર્મની: વિરોધ કરનારાઓની ધરપકડ
જર્મનીમાં લોકડાઉનનો વિરોધ કરનાર 10થી વધારે લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રદર્શનમાં એક હજાર લોકો સામેલ હતા. જર્મનીમાં એક લાખ 56 હજાર પોઝિટિવ કેસ છે અને 5877 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીની રાજધાની બર્લિનમાં લોકડાઉનનો વિરોધ કરી રહેલ યુવકની પોલીસે ધરપકડ કરી હતી.

બ્રિટનમાં મૃત્યુઆંક 20 હજારને પાર
કોરોના વાઈરસના કારણે 20 હજારના મૃત્યુઆંકને પાર કરનાર બ્રિટન પાંચમો દેશ બની ગયો છે. અમેરિકામાં 54 હજારથી વધારે લોકોએ, ઈટાલીમાં 26 હજારથી વધારે લોકોએ, સ્પેનમાં 23 હજાર લોકોએ, ફ્રાન્સમાં 22 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે.

લોકડાઉન દરમિયાન લંડનના પાર્કમાં લોકો ફરી રહ્યા છે. બ્રિટનમાં 20 હજારથી વધારે લોકોના મોત થયા છે.

બ્રિટન: પીએમ બોરિસ જોનસન સોમવારે ઓફિસ આવવા માટે તૈયાર
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા પછી સોમવારથી પોતાનું કામકાજ સંભાળી લેશે. તેઓ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં બે સપ્તાહ સુધી દાખલ હતા.

અમેરિકા: ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગ બંધ કરી દીધું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને લઈને વ્હાઈટ હાઉસમાં યોજાનાર દૈનિક પ્રેસ બ્રીફિંગ બંધ કરી દીધું છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે પ્રેસ બ્રીફિંગનો કોઈ મતલબ નથી. જ્યારે પક્ષપાતી મીડિયા શત્રુતાપૂર્ણ સવાલો સિવાય કંઈ પૂછતા નથી અને વાસ્તવિકતાના આધારે સાચું રિપોર્ટિંગ કરતા નથી ત્યારે આનો કોઈ હેતુ રહેતો નથી. આમાં સમય આપવો બેકાર છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન ઘણા પત્રકારો સાથે ટ્રમ્પને ભારે દલિલો થઈ હતી.ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીને લઈને રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમે સાથે વાતચીત કરી મદદથી ઓફર કરી છે.

કેનેડાના ટોરંટો શહેરમાં લોકડાઉન દરમિયાન લગાવાયેલા પ્રતિબંધોને હટાવવાની લોકો માંગ કરી રહ્યા છે.

કેનેડામમાં 45 હજાર સંક્રમિત
કેનેડામા 24 કલાકમાં 100 લોકોના મોત થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 45 હજાર 354 થઈ છે અને 2,465 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સાઉદી અરબ: રવિવારે કર્ફ્યુમાં ઢીલ
સાઉદી અરબમાં આજે કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવશે. ઘણી દુકાનો ખોલવાની છૂટ અપાશે. સાઉદી અરબમાં 16,299 કુલ કેસ નોંધયા છે અને 136 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સાઉદી અરબમાં પવિત્ર શહેર મક્કામાં રમઝાનના પવિત્ર મહિનાના પ્રથમ દિવસે આ મસ્જિદમાં સન્નાટો છે.

આર્જેન્ટિનાએ કોરોના સંબંધિત પ્રતિબંધો 10 મે સુધી લંબાવ્યા છે.અહીં 3,780 કેસ છે અને 185 મોત નોંધાયા છે.

દેશ કેસ મોત
અમેરિકા 960,896 54,265
સ્પેન 223,759 22,902
ઈટાલી 195,351 26,384
ફ્રાન્સ 161,488 22,614
જર્મની 156,513 5,877
બ્રિટન 148,377 20,319
તુર્કી 107,773 2,706
ઈરાન 89,328 5,650
ચીન 82,827 4,632
રશિયા 74,588 681
બ્રાઝીલ 59,324 4,057
કેનેડા 45,354 2,465
બેલ્જિયમ 45,325 6,917
નેધરલેન્ડ 37,190 4,409
સ્વિત્ઝરલેન્ડ 28,894 1,599
ભારત 26,283 825
પેરુ 25,331 700
પોર્ટુગલ 23,392 880
આયરલેન્ડ 18,561 1,063
સ્વીડન 18,177 2,192
સાઉદી અરેબીયા 16,299

136

ઈઝરાયલ 15,298 199
ઓસ્ટ્રિયા 15,148 536
મેક્સિકો 13,842 1,305

અપડેટ્સ

  • આયરલેન્ડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18500ને પાર થઈ ગઈ છે. અહીં કુલ 1,063 લોકોના મોત થયા છે.
  • ચીનમાં કોરોનાના કુલ 11 કેસ નોંધાયા છે, અહીં કુલ 82 હજાર 827 કેસ નોંધાયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બ્રિટનમાં લોકડાઉન દરમિયાન લંડનમાં સ્ટ્રીટ પાર્ટીની મજા માણતા લોકો.


Worldwide death toll crosses two million: 2494 people lost their lives in 24 hours in America


અમેરિકાના ન્યૂયોર્કમાં ટાઈમ્સ ક્વેર નજીક લોકો પસાર થઈ રહ્યા છે. ન્યૂરોર્ક રાજ્યમાં 21 હજાર લોકોના જીવ ગયા છે.

Related posts

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલે વિશ્વાસ મત પ્રસ્તાવ મૂક્યો, ચર્ચા શરૂ; ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું ટાળ્યું

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

નહાતી વખતે લીક થયો હતો આ બી-ટાઉન હસીનાઓ નો વિડીયો, બાહુબલીની એક્ટ્રેસ ની સાથે થયું હતું કંઇક આવું.

Amreli Live

ભક્તોને યૂટ્યૂબ દ્વારા લાઇવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, પહેલાં દર મહિને 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવતો હતો

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાં

Amreli Live

વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 18 થયો

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 3752 કેસ નોંધાયા, દેશમાં અત્યારસુધી 3.77 લાખ કેસ

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

14.40 લાખ કેસઃICMRએ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા, તમામ રાજ્યોને ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live