24.1 C
Amreli
01/11/2020
અજબ ગજબ

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

ચહેરા પર ગજબનો ગ્લો મેળવવો હોય તો દરરોજ ગોળ સાથે કરો આ ખાસ વસ્તુનું સેવન, પછી જુઓ કમાલ. લાંબા સમય સુધી વ્યસ્ત જીવનશૈલી વિતાવ્યા પછી, એક સમય એવો આવે છે જ્યારે તમારી ત્વચા એકદમ નિસ્તેજ અને ચરમાઈ ગઈ હોય એવી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓ આ માટે પાર્લરનો આશરો લે છે અને દર મહિને હજારો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ અમને જણાવી દઈએ કે ઘરની વસ્તુઓ એવી અકસીર છે, જે તમારી ત્વચાને સુધારવામાં મદદ કરી શકે છે, જે પાર્લરની વસ્તુઓ પણ કરી શકતી નથી.

આવી સ્થિતિમાં, આજે અમે તમને બે એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારી ત્વચાનો ગ્લો કરશે. હા, અમે ગોળ અને ઘી વિશે વાત કરી રહ્યા છીએ. ડાયટમાં ગોળ અને ઘી ઉમેરીને, તમારા ચહેરા પર ગ્લો આવે છે, હોર્મોન્સ સંતુલિત થાય છે અને રોગપ્રતિકાર શક્તિ પણ સ્ટ્રોગ થાય છે. ચાલો જાણીએ ગોળ અને ઘી ખાવાના ફાયદાઓ વિશે.

gol – Jaggery

ગોળ : ગોળ ફક્ત સ્વસ્થ માટે જ નહીં, પરંતુ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાંથી મળતા ગુણમાં આયર્ન, કેલ્શિયમ અને પૌષ્ટિક તત્વો છે, જેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે, તેમજ રંગમાં સુધારો થાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે વાળને નરમ બનાવવામાં ગોળ પણ ઉપયોગી છે. વૃદ્ધત્વ સાથે અથવા અન્ય કોઈ કારણોસર, ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તો ગોળમાં મળેલા એન્ટીઓકિસડન્ટો ચહેરાની કરચલી મુક્ત રાખે છે. ગોળ ખાવાથી કરચલીઓ તેમજ ઉંમર ઓછી દેખાશે.

ઘી : ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે પરંતુ શુદ્ધ ગાયનું ઘી હોવું જોઈએ. ઘી એ ખોરાક છે જે માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતો નથી પરંતુ તે આપણા ખોરાકને સંતુલિત બનાવે છે. દેશી ઘી, વિટામિન એ, ઇ અને ડીનો સમૃદ્ધ સ્રોત છે. તે ખોરાક સાથે દવા તરીકે પણ વપરાય છે. આ આંખો પરનું દબાણ ઓછું કરે છે, તેથી ગ્લુકોમાવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ઘીમાં વિટામિન K2 હોય છે. જે હાડકાંમાં કેલ્શિયમ ગ્રહણ કરવામાં મદદ કરે છે, જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે અને તમને શક્તિ આપે છે.

ghee

ગોળ અને ઘી ખાવાના ફાયદા : સાંધાનો દુ:ખાવો થાય ત્યારે આદુ સાથે ગોળનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ ગોળના ટુકડા સાથે આદુ ખાવાથી સાંધાનો દુ:ખાવો દૂર થાય છે.

જો મોમાં ચાંદી પડી હોય તો ત્રણ ચાર ચમચી ઘી સાથે થોડો ગોળ પણ ખાશો તો ચાંદી સંપૂર્ણપણે મટે છે.

ગોળ અને ઘીનું સેવન કરવાથી શિયાળામાં તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમે જલ્દી માંદા પડશો નહીં.

આ માહિતી ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

એકદમ પરફેક્ટ બિરિયાની બનાવવી હોય તો ઘર ઉપર જ બનાવો તેનો મસાલો

Amreli Live

ડ્યુઅલ સ્ક્રીન સપોર્ટ અને ટ્રિપલ રિયર કેમેરા સાથે LG Velvet ભારતમાં લોન્ચ.

Amreli Live

કંગનાએ ટ્વીટર પર ફોટો શેયર કરતા જણાવ્યું : ગામની જોકર હતી હું, જાતે કાપતી હતી પોતાના વાળ

Amreli Live

દક્ષિણી દિલ્હીના આ પરિવારે ઘરે રહીને આપી કોરોનાને હાર, જાણો કેવી રીતે

Amreli Live

30 ઓક્ટોબરે છે શરદ પૂર્ણિમા, આ દિવસે ચંદ્ર દર્શનથી દૂર થાય છે દરિદ્રતા.

Amreli Live

Google Pay યુઝર્સ માટે સારા સમાચાર, હવે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરો જાદુઈ પેમેન્ટ.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

દુનિયાનો એક એવો દેશ, જ્યાં લાકડાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ.

Amreli Live

ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ : ‘કસોટી જિંગદી કી 2’ ની એક્ટ્રેસ બોલી – મને કોઈની સાથે સુવા માટે…

Amreli Live

10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઢાસુ ફોન, ફીચર્સ છે સુપર.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

Bajaj ની બાઈકથી ખેડૂત કાઢી રહ્યા છે મકાઈના દાણા, આનંદ મહિન્દ્રાને વિશ્વાસ આવ્યો નહીં, પ્રભાવિત થઈને શેયર કર્યો વિડિઓ

Amreli Live

ડાયાબિટીસ અને મોટાપા માટે રામબાણ દવા છે લીલા મરચા, જાણો શું રહે છે રિસર્ચ

Amreli Live

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

ઘરેલુ કંપની યુ એન્ડ આઈએ લોન્ચ કર્યું નવો બ્લુટુથ સ્પીકર, નામ છે BAMBOO.

Amreli Live

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live