26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાંઅમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં વધુ 6 કેસ નોંધાયા છે. શહેરને અડીને આવેલા બોપલમાં વધુ બે કેસ, ધોળકા, બાવળા, કઠવાડા અને ગતરાડ ગામમાં એક-એક કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યારસુધી જિલ્લામાં કુલ 42 કેસ નોંધાયા છે. શુક્રવારે બોપલના કદંબ ફ્લેટમાં એક જ પરિવારના બે વ્યક્તિના પોઝિટિવ કેસ બાદ તે જ પરિવારની મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોડી રાતે ઇસ્કોન પ્લેટીનિયમમાં રહેતી એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા અઠવાડિયા પહેલા દરેક વિસ્તારમાં સેનિટાઈઝ અને ઉકાળા વિતરણની કામગીરી કરવામાં આવી હતી. જો કે બોપલમાં બે દિવસમાં જ ચાર કેસો નોંધાઈ ગયા છે. આજે નગરપાલિકા દ્વારા જે ફ્લેટમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવશે.

સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવેલા દર્દીને સુવિધા ન મળતા ટોળા ભેગા થયા

અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓની રોજ રોજ સંખ્યા વધતી જઇ રહી છે ત્યારે લક્ષણ વગરના કોરોનાના દર્દીને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે એ બધાની વચ્ચે સમરસ હોસ્ટેલ સતત વિવાદોમાં રહી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓ દ્વારા પૂરતી સુવિધા ન મળતી હોવાની વાતને લઇને હોબાળો મચાવ્યો હતો. દર્દીઓના ટોળા એકઠાં થઇ ગયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Cororna Ahmedabad LIVE two more positive case in bopal 

Related posts

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છે

Amreli Live

18 પ્રવાસી શ્રમિકો કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા પકડાઈ ગયા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોત

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

શાહે કહ્યું- ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે

Amreli Live

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live