26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

બે મહિનામાં સાત હજાર ઘટી સોનાની કિંમત, છતાં પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર સોના-ચાંદીની ચમક

 

છેલ્લા બે મહિનાની અંદર સરાફા બજારમાં સારી રાહત મળી છે. બે મહિનામાં સોનાના ભાવ 6,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવ્યા છે. સાથે જ ચાંદીના ભાગ પણ 15,500 પ્રતિ કિલો ઓછા થયા છે. જોકે અત્યારે પણ સોનાના ભાવ 51,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે, જયારે ચાંદી 60,500 રૂપિયા પ્રતિ કિલો પર અટકેલા છે. આ કારણે મધ્યમ વર્ગના લોકોમાં ચિંતા પણ છે.

ધીમે ધીમે આગળ વધશે બજાર : મોટાભાગના સરાફા વિક્રેતાઓનું કહેવું છે કે, 2 મહિનામાં સોના-ચાંદીના ભાવમાં આવેલા ઘટાડાથી બજારમાં ઘરાકીનો વિસ્તાર વધશે. સરાફા વિક્રેતાઓ સાથે ગ્રાહકોને પણ ખબર છે કે, તહેવારો પર બજારમાં તેજી રહે છે, જયારે આ વખતે નરમી આવી છે. એટલા માટે બજારની રોનક વધશે. જોકે અમુક ગ્રાહકોનું કહેવું છે કે, અત્યારે પણ કિંમત વધારે છે અને ખરીદીમાં મુશ્કેલી છે. અશોક નગરના પ્રેમ કુમારે કહ્યું કે, સામાન્ય લોકો માટે આભૂષણ ખરીદવા મુશ્કેલ છે. કિંમતોમાં હજી વધારે ઘટાડો થવો જોઈએ.

ખરીદીનો આજ અવસર છે : સોના-ચાંદીના ભાવમાં ભલે ઘટાડો આવ્યો હોય, પણ આગળ તેજીની શક્યતા પણ બનેલી છે. હકીકતમાં દશેરો અને ધનતેરસ જેમ-જેમ નજીક આવશે, કિંમતોમાં ઉછાળો આવવાની પણ શક્યતા છે. અનુમાન છે કે આવતા અઠવાડિયાથી ભાવમાં તેજી આવવાની શરૂ થઇ જશે. એવામાં ખરીદી કરવાનો આ સોનેરી અવસર છે.

ગ્રાહકોને લલચાવવાનો પ્રયત્ન : લાઈટવેટ કલેક્શન અને ઓફર દ્વારા ગ્રાહકોને લલચાવવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. સોનાના મેકિંગ ચાર્જમાં છૂટ આપવામાં આવી રહી છે, જયારે હીરાના આભૂષણોની કિંમતમાં ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. પાટલિપુત્ર સરાફા સંઘના અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું કે, લાંબા સમયથી ખરીદી નથી થઇ, એટલા માટે હવે ઘરાકી સારી રહેશે. રોકાણની દૃષ્ટિએ પણ ખરીદી થશે.

ટેબલ – 1

ભાવ : 7 ઓગસ્ટ 2020.

સોનુ બિઠુર : 58,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 76,000 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2020.

સોનુ : 51,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 60,500 રૂપિયા પ્રતિ કિલો.

ટેબલ – 2

ભાવ 10 ઓક્ટોબર 2016.

સોનુ : 30,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 39,100 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2017.

સોનુ : 30,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 40,600 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2018.

સોનુ : 31,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 39,050 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2019.

સોનુ : 37,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 46,600 રૂપિયા પ્રતિ કિલો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

Amreli Live

દિવાળીમાં કોઈને ગિફ્ટ આપવા માંગતા હોવ તો આ છે ટોપ 5 કામના ગેજેટ્સ, જોઈલો.

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

પ્રેમી કપલ માટે ખુશખબર, જર્મની આપશે ‘સ્વીટહાર્ટ વિઝા’, જાણો વધુ વિગત

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

શુક્રવારે આ રાશિવાળાના માન અને યશમાં વૃદ્ધિ વચ્ચે શત્રુ થશે પરાસ્ત, વાંચો રાશિ ભવિષ્ય

Amreli Live

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્પ નક્ષત્રનું મહત્વ, લાભ અને પ્રભાવ.

Amreli Live

આ ચોખા છે કે દવા, સુગંધ અને સ્વાદમાં છે શ્રેષ્ઠ, ઇમ્યુનીટી વધારવામાં પણ છે મદદગાર.

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

કર્ક સહીત આ રાશિઓના પૈસા વધારે થશે ખર્ચ, તેમજ આ લોકો રાખે સ્વાસ્થ્યનું ધ્યાન, વાંચો રાશિફળ.

Amreli Live

અયોગ્ય લાભ મેળવવા માટે કરેલી નાનકડી લાલચ તમને મોટું નુકશાન કરાવી શકે છે, વાંચો પ્રેરક કથા.

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

દિવાળી પહેલા આ સહેલી રીતે કરો પોતાના ઘરના દરેક ખૂણા સાફ.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live