31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

બીમાર પત્નીને મળવા નહિ દીધી તો હોસ્પિટલની સામે બેસી 81 વર્ષના દાદાએ કર્યું આ કામ, જુઓ વિડીયો.

હોસ્પિટલમાંથી બીમાર પત્નીને મળવાની પરવાનગી ન મળતા આ દાદાએ કર્યું એવું કામ કે તમે વિચાર્યું પણ નઇ હોય. એક સાચો પ્રેમ એ હોય છે, જેનો પ્રેમ ગઢપણ સુધી પણ ઓછો થતો નથી. પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી એક સાચા પ્રેમની નિશાની હોય છે. તેથી વિચારો શું થશે જયારે તમારો સાચો પ્રેમ હોસ્પિટલમાં દાખલ થયો હોય અને તમને તેને મળવાની મંજુરી ન આપવામાં આવે. ખરેખર એ ઘણી જ મુશ્કેલ ઘડી હશે.

હવે એવું જ કંઈક ઇટલીના Castel San Giovanni શહેરમાં જોવા મળ્યું. અહિયાં 81 વર્ષના સ્ટેફન બોજીનીની પત્ની હોસ્પિટલમાં દાખલ હતી. પરંતુ હોસ્પિટલ તંત્રએ તેને હોસ્પિટલની અંદર આવવાની મંજુરી ન આપી. તેથી તે પોતે નિઃસહાય અનુભવી રહ્યો હતો. તેને પોતાની પત્ની માટે કાંઈક કરવું હતું.

પછી સ્ટેફને પોતાનું મગજ ચલાવ્યું અને હોસ્પિટલની બહાર જ ખુરશી લગાવી બેસી ગયો. તે દરમિયાન તેણે તેની પત્નીને ખુશ કરવા માટે રોડ ઉપર બેસીને અકોર્ડીઅન (વાદ્ય યંત્ર) વગાડ્યું. આ અકોર્ડીઅન ઉપર તેણે તેની પત્નીનું પસંદગીનું ગીત Spanish Eyes વગાડ્યું.

સંગીત મનને શાંતિ આપનારું હોય છે. તે સાંભળીને તમે તમારા તમામ દુઃખ ભૂલી જાવ છો. ઘણા અધ્યયનો માંથી એ પણ જાણવા મળ્યું છે કે સંગીત સાંભળવાથી માણસનું આરોગ્ય સારું રહે છે. કદાચ એ કારણ હતું કે આ 81 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ તેની પત્નીને વહેલા સાજી કરવા માટે તેનું પસંદગીનું સંગીત વગાડીને સંભળાવ્યું.

જયારે 81 વર્ષના અંકલ સંગીત વગાડી રહ્યા હતા તો તેની પત્ની હોસ્પિટલની બારી માંથી તેને બહાર જોઈ રહી હતી. તે દ્રશ્ય ખરેખર દિલને સ્પર્શી લે તેવું હતું. આ આખી ઘટનાને એક વ્યક્તિએ કેમેરામાં પણ કેદ કરી લીધી. હવે તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોને ફેસબુક ઉપર Valerio Marangon નામના યુઝરે શેર કર્યો છે. હવે તે સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેણે પણ આ વિડીયો જોયો તેણે આ વૃદ્ધ પ્રેમની પ્રસંશા જ કરી. કહેવામાં આવે છે કે અંકલ ઇટલીની આર્મી માંથી નિવૃત્ત છે.

તેમને હોસ્પિટલમાં એટલા માટે ન જવા દીધા કેમ કે તે હોસ્પિટલ કોવીડ-19 દર્દીઓની સારવાર કરે છે. એવી હોસ્પિટલમાં સામાન્ય અને સ્વસ્થ લોકોને તેમના કુટુંબીજનોને મળવાની પરવાનગી નથી હોતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

ટીના અંબાણીએ દીકરા અંશુલને જન્મદિનની આપી શુભેચ્છાઓ, સુંદર ફોટા શેર કરી લખ્યું – કુટુંબનો ખજાનો

Amreli Live

IAS ઓફિસર નૂપુરની સ્ટોરી, 5 વખત ફેલ થયા પછી 11 મા રેન્ક સાથે UPSC પરીક્ષા કરી પાસ.

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

એશ્વર્યાંની સાથે છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચને એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઈ

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્પ નક્ષત્રનું મહત્વ, લાભ અને પ્રભાવ.

Amreli Live

મેષ રાશિની ખાસ વાતો શું છે? જાણો આ રાશિના લોકો કેવી રીતે બનાવે છે પોતાનું જીવન શ્રેષ્ઠ.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

ચાર લાખમાં વેચાયો ચાર પાંદડા વાળો આ દુર્લભ છોડ, જાણો : તેની ખાસિયત

Amreli Live

સુદેશ લહરી એકસમયે વેંચતા હતા મગફળી અને ચા, પણ આજે કરે છે કોમેડીની દુનિયા પર રાજ

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

Amreli Live

ઘરે એકદમ સરળ રીતે એક ચમચી તેલમાં બનાવો ભટુરા, જોવા જ નઈ મળે એક પણ ટીપું તેલ

Amreli Live