30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

બિહારમાં બનનારી ફિલ્મ સિટીને સુશાંત સિંહ રાજપૂતનું નામ અપાય : તેજસ્વી યાદવ

સુશાંતના ઘરે પહોંચ્યા તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવ સુશાંતના ઘરે

બિહારના નેતા તેજસ્વી યાદવ ગુરુવારે સુશાંત સિંહ રાજપૂતના પટના સ્થિત ઘરે પહોંચ્યા અને તેના પરિવારજનોનો મળીને સંવેદનાઓ વ્યક્ત કરી. તેજસ્વી યાદવની સાથે RJD પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ અને તેજપ્રતાપ યાદવે પણ સુશાંતના પિતાને મળીને શોક વ્યક્ત કર્યો. સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, હું મહારાષ્ટ્ર સરકારને આ કેસની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરું છું. સાથે જ સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર જે રીતની તપાસ ઈચ્છે છે અમે તે માગણીની સાથે પણ ઊભા છીએ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ફિલ્મસિટીને અપાય સુશાંતનું નામ

ફિલ્મસિટીને સુશાંતનું નામ અપાય

સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોંચેલા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘નાની ઉંમરમાં તેમણે ઊંચાઈઓ પ્રાપ્ત કરીને બિહારનું નામ રોશન કર્યું. તેમણે કહ્યું કે, બિહારે એક મહાન પ્રતિભાને ગુમાવી દીધી છે. સુશાંત સિંહ રાજપૂત પાસે ટેલેન્ટની કોઈ ખોટ નહોતી.’ તેજસ્વીએ કહ્યું કે, ‘અમારી માગણી છે કે, બિહારમાં બનનારી ફિલ્મ સિટીનું નામકરણ સુશાંત સિંહના નામ પર થાય.’ જણાવી દઈએ કે, આના પહેલા ઘણા મોટા નેતાઓની સાથે ખેસારી લાલ, મનોજ તિવારી અને પવન સિંહ જેવા ભોજપુરી કલાકારો પણ સુશાંત સિંહના ઘરે પહોંચી તેને શ્રદ્ધાંજલિ આપી ચૂક્યા છે.

14 જૂને સુશાંતે કરી આત્મહત્યા

14 જૂને કરી આત્મહત્યા

જણાવી દઈએ કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાન્દ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની મોત બાદથી જ બિહારના લોકોમાં શોક અને આક્રોશ ફેલાયેલા છે. બિહારના ઘણા જિલ્લાઓની સાથે પટનામાં ઘણી જગ્યાએ સુશાંતને ન્યાય અપાવવાની માગણી કરવામાં આવી. આ ઉપરાંત કરણ જોહર અને સલમાન ખાનના ઘણી જગ્યાઓએ પૂતળા સળગાવીને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.


Source: iamgujarat.com

Related posts

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

પ્રામાણિકતા ભારે પડી: આબુથી પાછા આવતા પોલીસને સામેથી દારુ બતાવ્યો અને ફસાયા

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

Amreli Live

લોકલ પ્રોડક્ટ્સ અંગે PM પછી હવે ગૃહમંત્રી અમિત શાહે દેશને કરી આવી અપીલ

Amreli Live

કંપની લોન્ચ કરી રહી છે રેનૉ ડસ્ટર SUVનું સૌથી પાવરફુલ મોડલ, જાણો સ્પેસિફિકેશન્સ

Amreli Live

ચીનને ભારતની સ્પષ્ટ વાત, પહેલા પેંગોંગ લેક આસપાસથી સૈનિકોને પરત બોલાવો

Amreli Live

EngvsWI બીજી ટેસ્ટ : ઈંગ્લેન્ડના ખેલાડીએ કરી ભૂલ, બૉલને કરવો પડ્યો સેનિટાઈઝ

Amreli Live

ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં MBBSના ફાઈનલ યરના 2800 વિદ્યાર્થી-ઈન્ટર્ન જોડાશે

Amreli Live

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

Amreli Live

નકશામાં વિવાદને લઈને નેપાળે પગ પાછા ખેંચ્યા, સંવિધાનમાં સંશોધનનો પ્રસ્તાવ ટાળ્યો.

Amreli Live

પોતાના ગામમાં આવેલા કોરોનાને હરાવવા ‘ઈખર એક્સપ્રેસ’ મુનાફ પટેલે મહત્વની ભૂમિકા ભજવી

Amreli Live

ફ્લેટના પાંચમા માળેથી કૂદ્યો શખસ, કોરોનાના ડરથી કોઈએ હાથ લગાવ્યો નહીં અને…

Amreli Live

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ, કુલ દર્દીઓનો આંકડો 19,386 પર પહોંચ્યો

Amreli Live

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

Amreli Live

6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો

Amreli Live

જંગલ, પહાડ અને સુરંગઃ રોજ 15 કિલોમીટર ચાલીને દુર્ગમ વિસ્તારોમાં ટપાલ પહોંચાડે છે આ પોસ્ટમેન

Amreli Live

સરનેમને કારણે મહિલાની જોબ એપ્લિકેશન રિજેક્ટ, લોકો ઉડાવી રહ્યા છે મજાક

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનો થયો, અંકિતાએ કરી ભાવુક પોસ્ટ

Amreli Live

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Amreli Live

જૂનાગઢ ઓનર કિલિંગ: બહેન-બનેવીનો હત્યારો ભાઈ પકડાયો, પિતાની મોતનો બદલો લીધો!

Amreli Live