30.8 C
Amreli
08/08/2020
અજબ ગજબ

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

બિહારના DGP એ કહ્યું, સુશાંતના પિતાએ CBI તપાસની માંગ, અમને બિહાર પોલીસ પર ભરોસો છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈને બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કરી છે, અને કેસની તપાસ બિહાર પોલીસ કઈ રીતે કરી રહી છે તેની જાણકારી મીડિયાને આપી છે.

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, 25 જુલાઈએ પટનામાં FIR દાખલ કરવામાં આવી હતી. જેના 2 દિવસ પછી બિહાર પોલીસ મુંબઈ પહોંચી હતી. 31 જુલાઈએ અમારી ટીમની ડીસીપી સાથે મુલાકાત થઇ જે ઘણી સારી રહી છે. તેમાં દુર્વ્યવહાર વાળી વાત નથી. તેમજ આ બનાવની તપાસને લઈને ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, અમે રહસ્ય પરથી પડદો ઉઠાવશું, પણ તેના માટે ધૈર્ય રાખવું પડશે.

મળી રહ્યો છે મુંબઈ પોલીસનો સહયોગ :

મુંબઈ પોલીસનો સહયોગ ના મળવાના સમાચારને તેમણે ખોટા જણાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, બિહાર પોલીસને ઘટનાસ્થળની વિડીયો રેકોર્ડિંગ જોઈએ છે. તમને જણાવી દઈએ કે, રેકોર્ડિંગ મુંબઈ પોલીસ પાસે છે. તેમજ આ બાબતની સીબીઆઈ તપાસ પર તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બિહાર પોલીસ સીબીઆઈ તપાસની માંગણી નહિ કરે. પણ સુશાંત સિંહ રાજપૂતના પિતા તેની માંગણી કરી શકે છે. ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, અમે શા માટે સીબીઆઈ તપાસની માંગણી કરીશું. અમારે સીબીઆઈ સાથે શું લેવા-દેવા.

પ્રેસ કોન્ફરન્સ અનુસાર તેમણે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહને જો બિહાર પોલીસ પર વિશ્વાસ નથી, તો તે સીબીઆઈ તપાસની માંગણી કરે. તેમજ બિહાર પોલીસના રિક્ષામાં ફરવા પર ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, અમારી પોલીસ રિક્ષામાં ફરી રહી છે. તેમને ગાડી આપવી જોઈએ. હકીકતમાં બિહાર પોલીસ બાંદ્રા પોલીસ સ્ટેશન રિક્ષામાં આવી હતી. કારણ કે મુંબઈ પોલીસ તરફથી તેમને ગાડીની સુવિધા આપવામાં આવી ન હતી. આથી ગુપ્તેશ્વર પાંડે એ આ વાત કહી હતી.

બિહારમાં કેસ દાખલ થયા પછી આ કેસની તપાસ બિહાર પોલીસ કરી રહી છે. મુંબઈ અને બિહાર પોલીસ પોતાના હિસાબે કેસની તપાસ કરવામાં લાગેલી છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગણી ઉઠી રહી છે. બીજેપી સહીત ઘણી પાર્ટીઓના નેતાઓએ આ કેસને સીબીઆઈને સોંપવાની માંગણી કરી છે. સુશાંતના પરિવારવાળાએ પણ પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરી છે.

રિયા ચક્રવતી પર પરિવારે લગાવ્યા છે ગંભીર આરોપ :

આ બનાવમાં સુશાંતના પરિવારવાળાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુશાંતના પરિવારવાળા તરફથી રિયા સહીત 6 લોકો પર બિહારમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. રિયા પર આરોપ છે કે, તેણીએ સુશાંતને ખોટી જાતની દવાઓ આપી છે અને સુશાંતના કરોડો રૂપિયાના ઘપલા કર્યા છે. તેમજ કેસ દાખલ થયા પછી રિયા ફરાર છે.

જોકે હાલમાં જ રિયાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે, આ કેસમાં સત્યની જીત થશે. સાથે જ રિયાએ સુપ્રીમ કોર્ટમાં પણ એક યાચિકા દાખલ કરી છે. જેમાં આ કેસને બિહારથી મુંબઈ શિફ્ટ કરવાનું કહ્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

પતંજલિને મળી કોરોનિલ વેચવાની પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં આયુષ મંત્રાલયે આપી પરવાનગી

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

ઓક્સફર્ડ યુનિવર્સીટીની કોરોના વાયરસ વેક્સીન વિષે તે બધું જાણો જે તમારા માટે જાણવું જરૂરી છે

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

વાત એક એવા વ્યક્તિની જે સુગંધ માત્રથી વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી લેતા હતા….

Amreli Live