26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશેદેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતે આજે કહ્યું હતું કે કોરોના વાઈરસની મહામારીથી આપણને આત્મનિર્ભર બનવાનો બોધ મળ્યો છે. તેમણે કહ્યું છે કે કોરોના સામેલડવા અનેક સૂચનો આપવામાં આવ્યા છે. જો આપણે કોરોના સામે લડવા માંગતા હોઈએ તો તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અનુશાસન અને ધૈર્યથી આ વાઈરસનો સામનો કરી શકાશે. તેમણે કહ્યું કે કોરોનાએ ખૂબ જ ઓછી સંખ્યામાં આર્મી, એરફોર્સ અને નેવીને અસર કરી છે. મને વિશ્વાસ છે કે અમે આ મહામારી સામે જીત મેળવશું.રાવતે કહ્યું છે કે મને એ જણાવતાખુશી થાય છે કે અમારા તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી લીધી છે. જો કોઈ સંક્રમિત થાય છે તો અમે તેને ઝડપથી શોધી શકશું.

અમે સેનાનું બજેટ સમજી વિચારીને ખર્ચ કરશું

  • લોકડાઉન સમયે સેનાનું બજેટ ઓછું કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાવતે કહ્યું કે અમને જે બજેટ આપવામાં આવ્યુ છે તે અમે સમજી વિચારીને ઉપયોગ કરશું. બિનજરૂરી ખર્ચથી બચશું. જ્યાં સુધી અમારા ઓપેશનલ તૈયારીઓની વાત છે તો અમે તેમા કોઈ જ ઘટાડો જોતા નથી. અમે એવા તમામ કાર્ય કરવા સક્ષમ છીએ જે અમને આપવામાં આવેલા છે.
  • સશસ્ત્ર દળ તરીકે અમે કોરોના વાઈરસ સામેની લડાઈને અમારી જવાબદારી સમજીએ છીએ. અમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે અમે સુરક્ષિત છીએ.
  • કોરોનાએ આપણને આત્મનિર્ભર થવાનો બોધ આપ્યો છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે આપણે ક્ષેત્રીય શક્તિ બનવા માંગી છીએ ત્યારે અન્યોનો સહયોગ કરવો પડશે. નહીં કે તેમની સહાયતા પર નિર્ભર રહેવું પડશે. માટે એ અગત્યનું છે કે આપણે મેક ઈન ઈન્ડિયાને સપોર્ટ કરીએ. આ સાથે એ પણ જરૂરી છે કે આપણે જે પણ ઈમ્પોર્ટ કરી છીએ તે ધીમે ધીમે મેક ઈન ઈન્ડિયા મારફતે પ્રાપ્ત કરીએ.

નૌસેનામાં 26 અને આર્મીમાં 8 જવાન સંક્રમિત

  • 19 એપ્રિલના રોજ નૌસેનામાં સંક્રમણના 20 કેસ સામે આવ્યા હતા. મુંબઈમાં આઈએનએસ આંગ્રે પર રહેલા 26 નાવિક કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ તમામને મુંબઈના કોલાબા સ્થિત નૌસેના હોસ્પિટલ આઈએનએચએસ અશ્વિનીમાં દાખલ કરવામાં આવ્યા છે. નેવીએ કહ્યું છે કે શિપ્સ અને સબમરીન પર કોઈ સંક્રમણના કેસ સામે આવ્યા નથી અને તમામ મિશન અને ઓપરેશન અગાઉની માફક જારી છે.
  • આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ 17 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે સેનામાં કોરોના સંક્રમણના 8 કેસ સામે આવ્યા છે. તે પૈકી બે ડોક્ટર અને એક નર્સનો પણ સમાવેશ થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે રવિવારે કહ્યું કે અમે કોરોના વાઈરસ સામેની લડાઈમાં અમારી જવાબદારી સમજીએ છીએ

Related posts

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ, તેમનો કોરોના ટેસ્ટ કરાયો; અત્યાર સુધી 3.43 લાખ કેસ

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશે

Amreli Live

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

Amreli Live

ICMRએ કહ્યું, હવે ઓફિસના કર્મચારીઓએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે; દ.કોરિયાની કિટથી 30 મિનિટમાં રિપોર્ટ મળશે

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

અત્યાર સુધી 10,586 કેસઃ માત્ર 4 રાજ્યોમાં જ અડધા કરતા વધું દર્દી, સંક્રમણ 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live