26.5 C
Amreli
27/10/2020
અજબ ગજબ

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

શું લગ્ન પછી પણ પવિત્રા પુનિયા પારસ છાબડાને કરી રહી હતી ડેટ? જાણો એક્ટ્રેસે પારસ વિષે શું કહ્યું. બિગ બોસની 14 મી સીઝન શરૂ થયાને હજી થોડા જ દિવસ થયા છે અને ઘરમાં લડાઈની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલું જ નહીં, સ્પર્ધકોના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો પણ સામે આવવા લાગી છે, અને એકબીજા પર આક્ષેપોનો સિલસિલો શરુ થઇ ગયો છે. આમાં પહેલો નંબર પવિત્રા પુનિયાનો આવ્યો, જેણે બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો છે, અને તે અગાઉ બિગ બોસ -13 ના સ્પર્ધક પારસ છાબડાને ડેટ કરી ચુકી છે. પારસ છાબડા અને પવિત્રા પુનિયાના સંબંધને લઈને ઘણી વાતો સામે આવવા લાગી છે, જે પોતે પારસ અને પવિત્રા જ જણાવી રહ્યા છે.

પવિત્રા કહે છે કે, પારસ છાબડાને ડેટ કરવો તેણીના જીવનની સૌથી મોટી ભૂલ છે. તે પછી પારસ છાબડાએ તેનો જવાબ આપ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે પવિત્રા મને ડેટ કરી રહી હતી ત્યારે તે પરિણીત હતી, અને મને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે તેણીના પતિએ મને મેસેજ કર્યો. પારસે ઇ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “પવિત્રાએ સાચું કહ્યું છે કે હું પારસ તેની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે પરિણીત સ્ત્રી મને ડેટ નથી કરી શકતી નથી, અને મને મૂર્ખ નથી બનાવી શકતી.”

પારસે આગળ કહ્યું, “આ વાત ત્યારે ખબર પડી જ્યારે તેણીના પતિએ મને મેસેજ કર્યો અને કહ્યું કે, તમે બંને ઈચ્છો એટલા એકબીજાના થઇ શકો છો, પરંતુ મારા પવિત્રા સાથે છૂટાછેડા લીધા પછી જ આવું થઈ શકે છે.” સાથે જ પારસે કહ્યું, હું હવે વધારે મોં ખોલવા નથી માંગતો અને સમય બધું જ જણાવી દેશે. બીજી તરફ, એક ઇન્ટરવ્યૂમાં પવિત્રાએ પારસ પર ઘણા આક્ષેપો કર્યા છે, અને તેને બિગ બોસમાં ન આવવાની સલાહ આપી છે.

હકીકતમાં, પવિત્રાએ શો ના ભાગ બનવા અંગે કહ્યું હતું કે, જો તેની અંદર થોડું આત્મસમ્માન છે, તો તેણે આ સિઝનમાં ભાગ નહી લેવો જોઈએ. તેણે મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં મારા જીવનમાં માત્ર એક જ ભૂલ કરી છે અને જો તેનામાં (પારસ) થોડું પણ સમ્માન અને બુદ્ધિ બાકી છે, તો તેણે મારી હાજરીમાં બિગ બોસ 14 માં ઘરમાં પ્રવેશ નહિ કરવો જોઇએ. અને જો તે એવું કરે છે, તો તેણે મને ઉશ્કેરવી ન જોઈએ. અથવા તેણે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

પ્રથમ કોરોના રસીનું રજીસ્ટ્રેશન કરી દરેકને ચકિત કરી દીધા, પુતિને પોતાની પુત્રીને જ આપી રસી.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

Amreli Live

‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને લોકોને એવો માર-માર્યો કે તે….

Amreli Live

જાણો શું હોય છે ધુનુચી નૃત્ય અને શું છે તેનું દુર્ગા પૂજનમાં મહત્વ?

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિ માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ આજનો દિવસ લાભદાયી નીવડશે, સરકારી લાભ મળે.

Amreli Live

જાણો કેમ સુપ્રીમ કોર્ટને કહેવું પડ્યું : ‘સુપ્રીમ કોર્ટ એવી જગ્યા નથી, જ્યાં જયારે મન કરે ત્યાં કોઈ પણ આવી જાય’

Amreli Live

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

Amreli Live

Bajaj ની બાઈકથી ખેડૂત કાઢી રહ્યા છે મકાઈના દાણા, આનંદ મહિન્દ્રાને વિશ્વાસ આવ્યો નહીં, પ્રભાવિત થઈને શેયર કર્યો વિડિઓ

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live