33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

બિગ બોસ : ટીવીની 2 વહુઓમાં થઈ ગઈ કેટફાઇટ, આ વાતને લઈને થઈ ગયો ઝગડો.

ટીવીની 2 ચર્ચિત વહુઓ વચ્ચે બિગ બોસમાં થઈ લડાઈ, કારણ જાણીને તમે હસી પડશો. બિગ બોસમાં કેટફાઇટ ચાલુ જ છે. સોમવારના એપિસોડમાં ટીવીની બે ચર્ચિત વહુઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પાછળ રુબીના દિલૈક અને જૈસ્મિન ભસીન વચ્ચે તીખી તકરાર જોવા મળી હતી.

રુબીના-જૈસ્મિનનો ઝગડો : શો માં દરરોજ હિના ખાન ઘરના લોકોને બીબી મોલમાંથી જરૂરી વસ્તુઓ આપે છે. હિના ખાન એક દિવસમાં સ્પર્ધકોને ફક્ત 7 વસ્તુઓ આપી શકે છે. રુબીનાએ હિના ખાનને કહ્યું કે, તેને એક જોડી ચપ્પલ અને બુટ જોઈએ છે. તેની પાસે પહેરવા માટે ચપ્પલ નથી. તે કોઈ પાસેથી માંગેલા ચપ્પલ પહેરી રહી છે. ઘરના બાકી સભ્યોએ રુબીનાને કહ્યું કે, તે કોઈ એક વસ્તુ માંગે. પણ રૂબીના બંને વસ્તુ લેવા માટે અડગ રહી. ત્યારબાદ જૈસ્મિને રુબીનાને કહ્યું કે, તે ઘરના અન્ય સભ્યોની વાતને સમજે અને ચપ્પલ અથવા બુટથી એક વસ્તુ લે.

rubina and jasmin
rubina and jasmin

તેના પર રુબીનાએ જૈસ્મિનને કહ્યું કે તેના માટે બંને વસ્તુઓ જરૂરી છે. તે પોતાની માંગણીથી પીછેહઠ નહીં કરે. પછી ટીવીની આ બંને વહુઓ વચ્ચે તકરાર શરૂ થાય છે. જૈસ્મિને રુબીનાને અયોગ્ય પણ કહી. આ વાત રુબીનાને ઘણી ખરાબ લાગે છે, જેના વિશે તે હિના ખાનને પણ જણાવે છે. રુબીનાના જણાવ્યા મુજબ, જૈસ્મિન સંવેદનશીલ વર્તન નથી કરતી.

બિગ બોસમાં રુબીના દિલૈકને છોડીને તમામ રિજેક્ટેડ સ્પર્ધકોને મુખ્ય ગૃહમાં પ્રવેશ મળ્યો છે. શો માં રુબીનાએ પોતાના પતિ અભિનવ સાથે ભાગ લીધો છે. હજી સુધી આ શો માં અભિનવ અને રુબીનાની કેમિસ્ટ્રી જોવા મળી નથી. રુબીના અને અભિનવ ટીવી વર્લ્ડના પ્રખ્યાત સ્ટાર્સ છે.

પ્રોફાઈલ ફોટો સોર્સ – ગુગલ, ઇન્સ્ટાગ્રામ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

Jio એ લોન્ચ કર્યું. પોતાનું વેબ બ્રાઉઝર JioPages, મજબૂત ડેટા સિક્યોરિટીનો છે વાયદો

Amreli Live

ચીન અને પાકિસ્તાનની ખતરનાક તૈયારી, બંને દેશો મળીને જૈવિક શસ્ત્રોનું કરી રહ્યા છે પરીક્ષણ.

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, જાણો અન્ય રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

શરીરમાં નબળાઇ અને માથાનો દુઃખાવો હોઈ શકે છે બ્રેન સ્ટ્રોક, જાણો તેના લક્ષણ અને બચાવ યુક્તિ.

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

વધારે ભાત ખાવાથી મૃત્યુનો ખતરો વધારે, તેમાં રહેલા આર્સેનિક હ્રદય રોગોનું કારણ બનાવે છે, લોકોને અલર્ટ રહેવાની જરૂર છે.

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ વધારે સારો નથી, વાહન ચલાવતા કાળજી રાખવી, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

બાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે? જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી કર્ક રાશિ માટે વર્તમાન દિવસ લાભકારક પુરવાર થશે, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

ફ્રાંસની રાજધાની પેરિસમાં કોરોના વાયરસનો કહેર, સરકારે હાઈ રિસ્ક ઝોન જાહેર કર્યો

Amreli Live

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

Amreli Live

OnePlus 8T ચાર કેમેરા અને 65W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે થયો લોન્ચ, જાણો સ્પેશિફિકેશન અને કિંમત.

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

આજે આ 5 રાશિઓ પર રહેશે વિષ્ણુજીની કૃપા, ધનલાભ થાય, ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે.

Amreli Live