30 C
Amreli
28/09/2020
મસ્તીની મોજ

બાળકનો જન્મ વિમાનમાં થયો, તો તે કયા દેશનો નાગરિક થશે? આઈએએસ ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલોના જવાબ.

દવાઓના પેકેટ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? જાણો વિચિત્ર સવાલોના જવાબો. IAS Interview Questions in ગુજરાતી/UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આવતા મહીને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.

યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો.

આ પ્રશ્ન IAS જેવી મોટી પરીક્ષાઓમાં પૂછવામાં આવતા પ્રશ્ન છે, જેમ કે તમે વિચારો કે બેંકને ગુજરાતીમાં શું કહે છે?

યુપીએસસીના ઈન્ટરવ્યુંમાં ઘણી વખત કંઈક એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે સાંભળવામાં ઘણું મુશ્કેલ લાગે છે, પરંતુ થોડું પણ મગજ ચલાવવામાં આવે તો સરળતાથી હલ થઇ જાય છે. જો તમે બુદ્ધિશાળી છો, તો આવા પ્રશ્ન તમારા માટે રમત જેવું છે. તેમાંથી થોડા પ્રશ્ન નિષ્ણાંતોએ અલગ અલગ ઈન્ટરવ્યુંમાં શેર કર્યા છે, ઉમેદવારે ઘણી કુશળતાથી આ કોયડા જેવા પ્રશ્નોના જવાબ આપ્યા અને નોકરી મેળવી.

પ્રશ્ન – એક છોકરીને જોઈ વ્યક્તિને કહ્યું તેના માતા પિતા મારા સસરા છે, બંને વચ્ચે શું સંબંધ છે?

જવાબ – પિતા પુત્રી

army jeep
army jeep

પ્રશ્ન – આર્મીની ગાડીની નંબર પ્લેટ અલગ કેમ હોય છે?

જવાબ – આર્મીની ગાડીઓની નંબર પ્લેટમાં સૌથી પહેલા એક Arrow હોય છે, જે નંબર પ્લેટને સીધી લગાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી શરુઆતના બે આંકડા વર્ષ દર્શાવે છે, ત્યાર પછી બેસ કોડ હોય છે. જેનાથી ગાડી ક્યા બેસની છે તે જાણી શકાય છે. ત્યાર પછી ગાડીનો સીરીયલ નંબર હોય છે અને છેલ્લે એક કોડ જે ગાડીનો ક્લાસ દર્શાવે છે.

પ્રશ્ન – એક છોકરાને જોઈ મહિલા બોલી તેની માંની એકમાત્ર દીકરી છે, બંને વચ્ચેનો શું સંબંધ થયો?

જવાબ – માં-દીકરો

પ્રશ્ન – બેંકને હિન્દીમાં શું કહે છે?

જવાબ – અધીકોશ

પ્રશ્ન – પાણીનો રંગ કેમ નથી હોતો?

જવાબ – પાણી ઓક્સીજન અને હાઈડ્રોજનના અણુઓથી મળીને બને છે, જે ઉર્જાને શોષણ કરવામાં અસમર્થ છે. એટલા માટે પ્રકાશ પડવા છતાં પણ પાણી રંગ વગરનું દેખાય છે.

પ્રશ્ન – તમારા એક હાથમાં 1 કિલો લોખંડ અને બીજા હાથમાં 1 કિલો રૂ છે કોનું વજન વધુ હશે?

જવાબ – બંનેનું વજન સરખું જ હશે કેમ કે બંનેની કવાંટીટી એક જ છે.

પ્રશ્ન – શું એવી કોઈ જગ્યા છે, જ્યાં દિવસ અને રાત એક સાથે થતા જોઈ શકાય?

જવાબ – પૃથ્વીના નમવાને કારણે આર્કટીક સર્કલના સ્થાનોમાં એવું શક્ય છે. જેમ કે આલાસ્કા, ઉત્તરી નોર્વે અને આઈસલેંડમાં અહિયાં દિવસ રાત એક સાથે જોવા મળે છે, તેનો વિડીયો યુટ્યુબ ઉપર રહેલા છે.

પ્રશ્ન – શું સીલીંગ ફેનને 5 નંબરને બદલે 1 નંબર ઉપર ચલાવો, તો વીજળી બીલ ઓછું આવે છે?

જવાબ – જો પંખાનું રેગ્યુલેટર જુનું છે, તો 1 નંબર ઉપર ચલાવવા ઉપર પણ બીલ પાંચ નંબર જેટલું જ આવશે. તમે 1 ઉપર ચલાવો કે 5 ઉપર વીજળી ખર્ચમાં વધુ ફરક નથી પડતો. જુના રેગ્યુલેટર એક પ્રકારના પ્રતિરોધ જ છે.

પ્રશ્ન – માણસ પાણી પીધા વગર કેટલા દિવસ જીવી શકે છે?

જવાબ – પાણી વગર માણસ જીવતો રહેશે કે નહિ તે કહેવું એક તર્ક પૂર્ણ તથ્ય છે. કેમ કે પાણી માણસના જીવનનો મુળભુત આધાર છે. પાણી વગર જીવન શક્ય નથી, માણસ પાણી વગર ત્રણથી ચાર દિવસ અને વધુમાં વધુ એક અઠવાડિયા સુધી જ જીવતો રહી શકશે. શરીરમાં પાણી જ નહિ હોય, તો કીડની પણ ખરાબ થઇ શકે છે, તેથી મને લાગે છે કે પાણી પીધા વગર માણસ 3 થી 4 દિવસ માંડ માંડ જીવતો રહી શકશે. હા પરંતુ ઊંઘ્યા વગર માણસ કદાચ એટલા દિવસ પણ જીવતો ન રહી શકે. માણસ માટે ઊંઘ પાણીથી પણ વધુ જરૂરી છે.

પ્રશ્ન – વિમાનમાં પ્રવાસ દરમિયાન કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નાગરિત્વ કયુ હશે?

જવાબ – ભારતના નાગરિત્વ નિયમ મુજબ જો બાળકના માતા-પિતા ભારતીય છે, તો બાળક પણ ભારતીય થયો પછી ભલે તેનો જન્મ ભારતની બહાર થયો હોય.

પ્રશ્ન – ઝાડ ઉપર પાંચ પક્ષી બેઠા હતા, બે પક્ષીએ ઉડવાનો વિચાર કર્યો, હવે જણાવો કેટલા પક્ષી રહ્યા?

જવાબ – પાંચ કેમ કે બે પક્ષીએ ઉડવાનો નિર્ણય કર્યો પરંતુ ઉડ્યા નહિ.

પ્રશ્ન – તાજમહેલનું નિર્માણ મુમતાઝના મૃત્યુ પહેલા થયું કે પાછળથી?

જવાબ – મુમતાઝ મહલનું અવસાન બુરહાનપુરમાં 17 જુન 1631ના રોજ બેટી ગૌહારા બેગમને જન્મ આપતી વખતે થયું હતું. ત્યાર પછી મુમતાઝ મહલની યાદમાં શાહજહાંએ તાજમહલ બનાવરાવ્યો, જે કામ 1634માં પૂર્ણ થયું.

પ્રશ્ન – દવાઓના પેકેટ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?

જવાબ – આમ તો દવાઓ વચ્ચે ખાલી જગ્યા દવાઓના કેમિકલ એકબીજાને મળતા અટકાવે છે. કેમિકલનું એકબીજા સાથે રીએક્શનનું જોખમ રહે છે. તેનાથી દવા ખરાબ થઇ જાય છે. એટલા માટે પેકેટ્સમાં જગ્યા ખાલી રાખવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે તેનાથી દવાઓની પાછળ લખેલી માહિતી, જેવી કે –એક્સપાયરી ડેટ, ડોઝ વગેરે વાંચવામાં મદદ મળે છે.

shree ram
shree ram

પ્રશ્ન – ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું?

જવાબ – ભગવાન શ્રી રામની બહેનનું નામ શાંતા દેવી છે. જે શ્રીરામના મોટા બહેન છે અને મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતી.

પ્રશ્ન – કોર્ટમાં ગીતા ઉપર હાથ રાખીને કેમ સોગંધ ખવરાવવામાં આવે છે?

જવાબ – હિંદુ ધર્મમાં ગીતાને સર્વશ્રેષ્ઠ અને પવિત્ર ગ્રંથ માનવમાં આવે છે. આમ તો તે એ માત્ર ફિલ્મોમાં દેખાડવામાં આવે છે, એવું વાસ્તવમાં કોઈ કોર્ટમાં નથી હોતું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ડોક્ટર બન્યો દેવદૂત, ડિલિવરીના સમયે જે મહિલાને 3 હોસ્પિટલમાંથી પાછા મોકલ્યા, ઘર પર જ કરી ડિલિવરી

Amreli Live

ચાવાળાની દીકરીએ મેળવી હતી 4 કરોડની સ્કોલરશીપ, લફંગા લોકોએ ‘મારી નાખી’

Amreli Live

અભિનેતા સોનુ સુદે પત્ની સોનાલીને લખ્યો હતો ‘લવ લેટર’, જાણો શું લખ્યું હતું તે પત્રમાં?

Amreli Live

ગોરખધામ અને પ્રભુ રામ : મંદિર આંદોલનના કેન્દ્રમાં રહ્યું છે યોગીનું મઠ.

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

લગ્નના દિવસે અજાણ્યા છોકરાઓ સાથે કેમ ઝગડી પડી કન્યા? જાણો સંપૂર્ણ ઘટના ક્રમ.

Amreli Live

અનંત ચતુર્દર્શીનો દિવસ આ 4 રાશિઓ માટે છે શાનદાર, ગણપતિ બાપ્પાની રહેશે કૃપા.

Amreli Live

લીનિંગ ટાવર ઓફ પીસા કરતા વધારે નમેલું છે બનારસનું આ મંદિર, તેના વિષે જાણીને ચકિત થઈ જશો

Amreli Live

અધિક માસમાં પૂજા-પાઠ કરવાથી થાય છે આટલા ગણો વધારે લાભ, જાણો શા માટે તે વિષ્ણુનો પ્રિય માસ છે

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

આજના મંગળવાર ના દિવસે આ સાત રાશિઓનું ખુલશે નશીબ, હનુમાનજીના મળશે અપરંપાર આશીર્વાદ.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

સૂર્ય અને શનિદેવ વચ્ચે કયો સંબંધ છે, જાણો શનિદેવની કેટલીક વિશેષ વાતો

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

ચટાકેદાર રાજ કચોરીથી દિવસ બની જશે ખાસ, રેસ્ટોરેંટ સ્ટાઈલમાં આવી રીતે બનાવો.

Amreli Live

મજૂરના દીકરાનો અભ્યાસ ખર્ચ ઉપાડી લેશે આનંદ મહિન્દ્રા, કયા કારણે ઉઠાવ્યું આ પગલું.

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

દિવ્ય વૃક્ષોના બગીચાની વચ્ચે બનશે શ્રીરામનું મંદિર, જાણો બીજું હશે શું ખાસ.

Amreli Live