25.3 C
Amreli
13/08/2020
અજબ ગજબ

બાળકના માથાને ગોળ આકાર આપે છે રાઈનું ઓશીકું, જાણો ફાયદા અને સાવચેતી.

રાઈનું ઓશીકું બાળકોના નાજુક માથાને ગોળ આકાર આપે છે, જાણો તેના લાભાલાભ

દરેક દંપતીએ પોતાના બાળકના જન્મથી લઈને 6 મહિના સુધી વધારે ધ્યાન રાખવાની જરૂરત હોય છે કારણ કે આ જ તે સમય છે જયારે થોડી સાવધાની રાખીને કે દેખરેખ કરી બાળકના અંગોને યોગ્ય આકાર આપવામાં આવી શકે છે. જયારે બાળક જન્મે છે તો તેના અંગ પૂર્ણ રીતે વિકસિત હોતા નથી. એટલા માટે તમે પણ જોયું હશે કે તમારા ઘરના વડીલો માલીસ દરમિયાન બાળકના નાકને ઉઠાવ, કપાળમાં દબાણ અને માથાને ગોળ રાખવાનો પ્રયાસ કરે છે. આજે અમે તમને બાળકના માથાને યોગ્ય આકાર આપવા માટે રાઈના ઓશિકાના લાભ અને સાવધાનીઓ જણાવવાના છે.

રાઈનું ઓશીકું જ કેમ?

જયારે બાળક જન્મે છે, તો તેનું માથું ખુબ કોમળ હોય છે. એટલા માટે તે દરમિયાન બાળકના માથા નીચે એવું ઓશીકું રાખવાની જરૂરત હોય છે, જે તેના માથાને કોઈ પ્રકારનું નુકશાન ન પહુંચાડે અને તેના માથાને યોગ્ય આકાર આપી શકે. એક્સપર્ટ પણ જણાવે છે કે બાળક માટે રાઈનું ઓશીકું એકદમ બેસ્ટ હોય છે. અન્ય ઓશિકાની જગ્યાએ આ એટલા માટે ઉપયોગ કરવું જોઈએ કારણ કે આ ખુબ નરમ હોય છે અને માથાના પાછળના હિસ્સાને એક સમાન રાખે છે. આ ઓશીકાથી બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને માથાનો આકાર બગડવાની સંભાવના ઓછી રહે છે.

રાઈના ઓશિકાના ફાયદા

1. નવજાત બાળકો ખુબ કોમળ હોય છે એટલા માટે રાઈનું ઓશીકું તેમની માટે એકદમ પરફેક્ટ હોય છે. બાળકના માથા નીચે આને રાખવાથી તે ખુબ આરામદાયક અનુભવ કરે છે.

2. ઊંઘતા બાળકો થોડા થોડા સમયમાં પડખું બદલતા રહે છે. તેવી સ્થિતિમાં પણ આ ઓશીકું ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જયારે તમારું બાળક પડખું લે છે ત્યારે તે પોતાની જાતે તેના માથા પ્રમાણે એડજસ્ટ થઇ જાય છે.

3. જો જન્મ સમયે બાળકના માથાના આકારમાં કોઈ ખામી હોય છે, તો તેના પર માથું રાખીને ઊંઘવાથી તે સરળતાથી સારું થઇ જાય છે.

4. તમારો બાળક 8 થી 9 મહિનાની ઉંમર સુધી તમે આ ઓસીકાનો ઉપયોગ કરી શકો છો.

આ સાવધાની જરૂર રાખો

આ સત્ય છે કે બાળક માટે રાઈનો ઓશીકું ખુબ ફાયદાકારક હોય છે. પરંતુ જયારે તમે બાળક માટે તેનો ઉપયોગ કરો છો, તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવી જોઈએ. રાઈનું ઓશીકું બાળકો માટે ખુબ આરામદાયક હોય છે પરંતુ તે વાતનું પણ ધ્યાન રાખવાની જરૂરત હોય છે કે તે બાળકોના માથા નીચે યોગ્ય રીતે છે કે નહિ. કારણ કે જો બાળકનું માથું એક જ સ્થિતિમાં રહશે, તો બાળકનું માથું ચપટું થઇ શકે છે.

એવામાં એ જોવું જરૂરી હોય છે કે ઓશિકામાં રાઈની માત્રા વધારે તો નથી. વધારે રાઈ ભરવાથી ઓશીકું કઠોર થઇ જાય છે. તેની સાથે તે પણ ધ્યાન રાખવાની જરૂરત છે કે જો ભૂલથી આ ઓશીકું ફાટી જાય તો રાઈ બાળકના કાન, આંખ કે મોં ન જાય તેનું ધ્યાન રાખો. જો એવું થયા તો બાળકની શ્વસન નળીમાં સમસ્યા થઇ શકે છે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી કર્ક રાશિ માટે વર્તમાન દિવસ લાભકારક પુરવાર થશે, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

જો તમને પણ છે ખસ, ખરજવું કે ધાધર તો અપનાવો 12 અસરકારક ઘરેલું ઉપાય.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

વજન ઘટાડવાનો આહાર : ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક મમરા

Amreli Live