25.9 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

‘બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ અંજુમ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, જાણો શું રાખ્યું દીકરીનું નામ

કોરોના વાયરસ મહામારી વચ્ચે બાલિકા વધુ ફેમ એક્ટ્રેસ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, દીકરીને આપ્યો જન્મ

ફેમસ ટીવી શો ‘બાલિકા બધુ’ ફેમ અભિનેત્રી અંજુમ ફારૂકીએ થોડા સમય પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે. અંજુમે સોશિયલ મીડિયાના મધ્યમથી પોતાની દીકરીનો ફોટો શેર કરતા પોતે એક જાણકારી આપી છે. તો આવો તમને જણાવીએ તેના વિષે.

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે બોલીવુડ માંથી ટીવી ઇન્ડસ્ટ્રી સુધી ઘણા કલાકારોના ઘરમાં નાના મહેમાનનું આગમન થયું છે. આ લીસ્ટમાં હવે ફેમસ ટીવી શો ‘બાલિકા બધુ’ માં ગૌરીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં પ્રસિદ્ધી મેળવનારી અભિનેત્રી અંજુમ ફારૂકીનું નામ પણ જોડાઈ ગયું છે. અંજુમ ફારૂકીએ થોડા સમય પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે. અંજુમેં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની દીકરીનો ફોટો શેર કરીને પોતે એ માહિતી આપી છે.

આમ તો અંજુમ ફારૂકીએ 3 સપ્ટેમ્બર 2020ના રોજ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર દીકરીનો ફોટો શેર કરતા જણાવ્યું કે, તેનો જન્મ 28 ઓગસ્ટના રોજ થયો હતો. તે શેર કરતા તેણે લખ્યું, ‘દુનિયામાં તમારું સ્વાગત છે. મારી દીકરી હનીયા સૈયદને મળો.’ તેની સાથે જ તેણે જણાવ્યું કે બાળકીનો જન્મ 28 ઓગસ્ટ, 2020ના રોજ થયો છે. આ તસ્વીરમાં તેમણે પોતાની દીકરીનો ચહેરો નથી દેખાડ્યો. અંજુમે જેવા આ શુભ સમાચાર આપતા જ ફેંસે આ પોસ્ટ ઉપર કમેંટ કરી તેને અભીનંદન આપવાનું શરુ કરી દીધું.

આ તસ્વીરના કેપ્શન દ્વારા અંજુમ ફારૂકીએ જણાવ્યું કે, તેમણે પોતાની દીકરીનું નામ ‘હનીયા સૈયદ’ રાખ્યું છે.

માતા-પિતાએ આવી રીતે કર્યું નાની પરીનું સ્વાગત

અંજુમે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી ઉપર કેકની સુંદર તસ્વીરો પણ શેર કરી. આ કેકની વ્યવસ્થા અંજુમના માતા પિતાએ દીકરીના સ્વાગત માટે કરી હતી.

અહિયાં તમને જણાવી આપીએ કે અંજુમ ફારૂકીએ લગ્ન પછી અભિનયની દુનિયા માંથી વિદાય લઇ લીધી હતી. વર્ષ 2013માં તેણે મર્ચન્ટ નેવી ઓફિસર સાકીબ સૈયદ સાથે એરેંજ મેરેજ કર્યા હતા. લગ્નના લગભગ 7 વર્ષ પછી તે માં બની છે.

લગ્ન પછી અંજુમે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે કેમેરાને મિસ કરે છે પરંતુ ડેલી સોપમાં કામ કરવું તેમના માટે શક્ય ન હતું. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટીવ છે અને ઈંસ્ટાગ્રામ ઉપર તેના 17 હજારથી વધુ ફોલોઅર્સ છે.

હાલમાં, અંજુમ તેના લગ્નજીવનનો આનંદ ઉઠાવી રહી છે અને સાથે સાથે પોતાની ફૂડ ચેનલ ચલાવી રહી છે. અંજુમ હવે પોતાના બાળક સાથે વધુ વ્યસ્ત રહેવાની છે. તો આપણે પણ અભિનેત્રીના ઘરમાં આવેલી ખુશી માટે અભીનંદન આપીએ. તો અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.

Amreli Live

રવિવારનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, માન-સમ્માનમાં વૃદ્ધિ અને ધન લાભના સંકેત છે

Amreli Live

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

શુભ ગણેશ ચતુર્થી 2020, ગણેશજીને આ વસ્તુઓ અર્પણ કરવાથી મળે છે સુખ-સમૃદ્ધિ, આ કામ કરશો તો થઇ જશે ગુસ્સે.

Amreli Live

શિવ જ્યોતિર્લીંગ રહસ્ય જાણીને તમે પોતે ચોક્કી જશો અને ગર્વ અનુભવશો કે તમે હિંદુ છો.

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

જીવનમાં ચિંતા, અડચણો દૂર કરવા માટે પ્રયોગ કરો વાસ્તુના આ 16 ઉપાય.

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

માન્યતાઓ અનુસાર શું છે મંગળના જન્મની કથા, ક્યાં થાય છે મંગળદોષની પૂજા.

Amreli Live

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

પતિએ હથિયાર વગર ખૂંખાર વ્હાઇટ શાર્ક પર હુમલો કરીને પત્નીને બચાવી મોતના મોં માંથી.

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

Amreli Live

આ ખાસિયત બનાવે છે સિંહ રાશિના લોકોને ખાસ, જાણો આ રાશિના લોકોની વિશેષતાઓ

Amreli Live

વોટ્સએપથી આવી રીતે કરો, તમારા HP Gas સિલેન્ડરનું બુકીંગ, આ છે નંબર અને રીત

Amreli Live